For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશ ચતુર્થી સ્પેશિયલ: દેશના ટોપ ગણેશ મંદિરો પર એક નજર

આપણા દેશમાં ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે, આપણા દેશમાં ઘણા ગણેશ મંદિરો છે. પરંતુ એમાંના કેટલાક એવા છે, જેની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી છે. આવા જ મંદિરો પર મારીએ એક નજર.

By Staff
|
Google Oneindia Gujarati News

ભારતના તમામ ઘરોમાં ત્યાં સુધી કોઇ કાર્ય નથી થતું જ્યાં સુધી મંગળ મૂર્તિ ભગવાન ગણેશની પૂજા ના થાય. ભગવાન ગણેશ અંગે કહેવામાં આવે છે કે તેઓ વિઘ્નો અને બાધાઓને સમાપ્ત કરીને વ્યક્તિના જીવનામાં સમૃદ્ધિનો સંચાર કરે છે. આપ ભારતના મોટાભાગના ઘરોમાં ભગવાન ગણેશના અલગ અલગ રૂપોને વાસ કરતા જરૂર જોશો, સાથે સાથે આપ એ પણ જોશો કે મહત્વપૂર્ણ પ્રસંગે હંમેશા ભગવાન ગણેશને પ્રાથમિકતા આપવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે આખા ભારત ઉપરાંત દેશ વિદેશમાં વસતા ભારતીયો પણ ગણેશ ચતુર્થીને ધૂમધામથી ઉજવે છે. તો આજ ક્રમમાં અમારા આ ગણેશ ચતુર્થી વિશેષ લેખમાં અમે આપને કેટલીટ ખાસ તસવીરો બતાવવા જઇ રહ્યા છીએ, જેના થકી આપ ભારતભરમાં આવેલા મહત્વના ગણેશ મંદિરના દર્શન કરી શકશો.

આવો નિહાળીએ ગણેશ મંદિરોને કેટલીક ખાસ તસવીરોમાં...

બિક્કાવોલે વિનાયક મંદિર

બિક્કાવોલે વિનાયક મંદિર

એક સુંદર વાસ્તુને દર્શાવતી બિક્કાવોલે વિનાયક મંદિરની સુંદર તસવીર
Photo Courtesy: Adityamadhav83

 બિક્કાવોલે મહાગણપતિ

બિક્કાવોલે મહાગણપતિ

આંધ્ર પ્રદેશના બિક્કાવોલેમાં સ્થિત ભગવાન ગણેશની એક સુંદર પ્રતિમા.
Photo Courtesy: Adityamadhav83

કનિપકમ મંદિર

કનિપકમ મંદિર

કનિપકમ મંદિરમાં પૂજા માટે લાગેલી ભક્તોની ભીડ.
Photo Courtesy: Adityamadhav83

કનિપકમ મહા ગણપતિ

કનિપકમ મહા ગણપતિ

કનિપકમ મહા ગણપતિ મંદિરમાં ભગવાન ગણેશની પ્રતિમા.
Photo Courtesy: Murali Reddy

સંગામેશ્વરા મંદિર

સંગામેશ્વરા મંદિર

સંગામેશ્વરા મંદિરમાં ભગવાન ગણેશની એક વિશાળ પ્રતિમા.
Photo Courtesy: Malyadri

ગણેશગુરી

ગણેશગુરી

ગણેશગુરીમાં સ્થિત ભગવાન ગણેશનું એક ખૂબ જ સુંદર મંદિર.
Photo Courtesy: Lachitbarphukan

ગણેશ ઉદ્યાન

ગણેશ ઉદ્યાન

ગણેશ ઉદ્યાનમાં ભગવાન ગણેશની આરાધના કરતા ભક્તો.
Photo Courtesy: rajkumar1220

ગણેશ ઉદ્યાનમાં ગણેશની પ્રતિમા

ગણેશ ઉદ્યાનમાં ગણેશની પ્રતિમા

ગણેશ ઉદ્યાનમાં ગણેશની પ્રતિમાની એક સુંદર તસવીર.
Photo Courtesy: rajkumar1220

ગણેશ મંદિર

ગણેશ મંદિર

બિહારમાં ભગવાન ગણેશનું એક જીર્ણ મંદિર.
Photo Courtesy: Virajsingh7

ડોડ્ડા ગણેશ મંદિર

ડોડ્ડા ગણેશ મંદિર

બસવનગુડી મંદિરમાં ડોડ્ડા ગણેશની પૂજા માટે ભક્તોની લાગેલી ભીડ.
Photo Courtesy: Mallikarjunasj

ગલાગનાથા મંદિર

ગલાગનાથા મંદિર

ગલાગનાથા મંદિરની એક મન મોહક તસવીર.
Photo Courtesy: Mukul Banerjee

કદલેકાલૂ ગણેશ મંદિર

કદલેકાલૂ ગણેશ મંદિર

કદલેકાલૂ ગણેશ મંદિર, પોતાના ઘણા થાંભલાઓના કારણે હંમેશા કૌતુહલનું કેન્દ્ર રહ્યું છે.
Photo Courtesy: Paawak

કુરુદુમાલે મંદિર

કુરુદુમાલે મંદિર

એક સુંદર અને મન મોહી લેનારુ મંદિર છે.
Photo Courtesy: Ganesha1

કોટ્ટારક્કરા મંદિર

કોટ્ટારક્કરા મંદિર

કોટ્ટારક્કરા મંદિરમાં દર્શન માટે લાગેલી ભક્તોની ભીડ.
Photo Courtesy: Binupotti

અનંતેશ્વરા વિનાયક મંદિર

અનંતેશ્વરા વિનાયક મંદિર

અનંતેશ્વરા વિનાયક મંદિરના શિખરની એક સુંદર તસવીર.
Photo Courtesy: Sureshan

પજહવાંગડી ગણપતિ

પજહવાંગડી ગણપતિ

પજહવાંગડી ગણપતિમાં પ્રસાદમ માટે પ્રતિક્ષા કરતા ભક્તો.
Photo Courtesy: Jithindop

ખજરાના ગણપતિ મંદિર

ખજરાના ગણપતિ મંદિર

ગણેશ ચતુર્થીના ઉપલક્ષમાં સજાવવામાં આવેલું ખજરાના ગણપતિ મંદિર.
Photo Courtesy: Ssanjayjain

લેન્યાદ્રી

લેન્યાદ્રી

લેન્યાદ્રીની ગુફા મંદિર.
Photo Courtesy: Niemru

મોરગાઓ મંદિર

મોરગાઓ મંદિર

મોરગાઓ મંદિર જે કળાનું એક સુંદર ઉદાહરણ છે.
Photo Courtesy: Redtigerxyz

સિદ્ધિવિનાયક મંદિર

સિદ્ધિવિનાયક મંદિર

સિદ્ધિવિનાયક મંદિરનું એક સુંદર દ્રશ્ય.
Photo Courtesy: Borayin Maitreya Larios

રેડી મંદિર

રેડી મંદિર

રેડી મંદિરમાં ભગવાન ગણેશની પ્રતિમા.
Photo Courtesy: Nilesh2 str

ભગવાન ગણેશ સ્વયંભૂ મંદિર

ભગવાન ગણેશ સ્વયંભૂ મંદિર

ખાસ વાસ્તુકળાનો નમૂનો છે આ ભગવાન ગણેશ સ્વયંભૂ મંદિર.
Photo Courtesy: AmitUdeshi

મનાકુલા વિનયાગર મંદિર

મનાકુલા વિનયાગર મંદિર

હાથીથી આશીર્વાદ લેતા મનાકુલા વિનયાગર મંદિરમાં ભક્ત.
Photo Courtesy: Jonas Buchholz

ગણેશ બિરલા મંદિર

ગણેશ બિરલા મંદિર

જયપુરના ગણેશ બિરલા મંદિરમાં ભગવાન ગણેશની પ્રતિમા.
Photo Courtesy: Shefshef

મામલ્લપુરમમાં ગણેશ મંદિર

મામલ્લપુરમમાં ગણેશ મંદિર

મામલ્લપુરમમાં પહાડોને કાપીને બનાવામાં આવેલું ગણેશ મંદિર.
Photo Courtesy: Thamizhpparithi Maari

ગણેશ ચતુર્થી: અમિતાભથી લઇને શાહરૂખ, સૌ નમે છે સિદ્ધિવિનાયકને

ગણેશ ચતુર્થી: અમિતાભથી લઇને શાહરૂખ, સૌ નમે છે સિદ્ધિવિનાયકને

ગણેશ ચતુર્થી: અમિતાભથી લઇને શાહરૂખ, સૌ નમે છે સિદ્ધિવિનાયકને
જુઓ તસવીરોમાં...

English summary
There are a number of popular Ganesha temples in India which you might like to visit on this Ganesh Chaturthi. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X