Pics: હૉટ, અમેઝિંગ અને સેક્સી ગોવાને માણો તસવીરોમાં..
ગોવાનું સ્થાન ભારતના એ સુંદર રાજ્યોમાં થાય છે જ્યાં દર વર્ષે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. અત્રે નોંધનીય છે કે ક્ષેત્રફળના હિસાબે ભારતનું સૌથી નાનું રાજ્ય અને વસ્તીની દ્રષ્ટિએ ચોથું સૌથી નાનું રાજ્ય છે ગોવા. આખી દુનિયામાં ગોવા પોતાના સુંદર દરિયા કિનારા અને જાણીતા સ્થાપત્ય માટે ઓળખાય છે.
ગોવા પહેલા પુર્તગાલનું એક ઉપનિવેશ હતું. અત્રે નોંધનીય છે કે પુર્તગાલિયોનું ગોવા પર લગભગ 500 વર્ષ સુધી શાસન રહ્યું. ગોવા લગભગ 500 વર્ષ સુધી પુર્તગાલીઓના શાસનને આધીન રહ્યું, આ કારણે અત્રે યૂરોપીય સંસ્કૃતિનો પ્રભાવ વધારે જોવા મળે છે.
સંસ્કૃતિની દ્રષ્ટિએ ગોવાની સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે. 1000 વર્ષ પહેલા કહેવામાં આવે છે કે ગોવા 'કોંકણ કાશી'ના નામથી ઓળખાતું હતું. જોકે પુર્તગાલી લોકોએ અત્રેની સંસ્કૃતિનું નામોનિશાન મિટાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા પરંતુ અત્રેની મૂળ સંસ્કૃતિ એટલી મજબૂત હતી કે ધર્માંતરણ બાદ પણ તે મટી શકી નહીં.
તો આવો હવે જોઇએ કે ગોવામાં એવું તો શું હૉટ છે, એવું શું અમેઝિંગ કે સેક્સી છે જે તમને તેની તરફ આકર્ષિત કરશે, અને તમને અત્રેનો પ્રવાસ ખેડવા પર મજબૂર કરશે. આવો ગોવાને માણીએ તસવીરોમાં...

શ્રી મંગેશી મંદિર
ફોટો કર્ટસી- Aruna Radhakrishnan

સે કૈથેડ્રલનું મુખ્ય આલ્ટર
ફોટો કર્ટસી- Aruna Radhakrishnan

એક મન મોહી લેનારી રેલવે મુસાફરી
ફોટો કર્ટસી- abcdz2000

વિસરાયેલી સંરચનાઓ, ગોવા
ફોટો કર્ટસી- Sajith T S

ગોવાનું એક સુંદર દ્રશ્ય
ફોટો કર્ટસી- cprogrammer

ગોવામાં મન મોહી લેનાર હરિયાળી
ફોટો કર્ટસી- Thangaraj Kumaravel

ઇતિહાસની ઝલક બતાવતા ગોવાના કિલ્લા
ફોટો કર્ટસી- Sajith T S

ઓલ્ડ ગોવાનું બોમ જીજસ બેસિલિકા
ફોટો કર્ટસી- Bryce Edwards

આકાશની ઊંચાઇથી લેવામાં આવેલ ગોવાની તસવીર
ફોટો કર્ટસી- Abhisek Sarda

પણજી, ગોવા
ફોટો કર્ટસી- Bryce Edwards

ગોવામાં એડવેંચર સ્પોર્ટ્સ
ફોટો કર્ટસી- Rishabh Mathur

મોબોર બીચ, ગોવા
ફોટો કર્ટસી- Thangaraj Kumaravel

ગોવાના ખેતરો
ફોટો કર્ટસી- Thangaraj Kumaravel

ગોવામાં બીચના કિનારાનું એક સુંદર દ્રશ્ય
ફોટો કર્ટસી- Umesh Bansal

ગોવામાં ખડકોનું મનમોહક દ્રશ્ય
ફોટો કર્ટસી- Horia Varlan

ગોવા સ્થિત અંજુના બજારમાં ખરીદારોની ભીડ
ફોટો કર્ટસી- Klaus Nahr

ગોવામાં એક દૂકાન પર સજેલી જ્વેલરી
ફોટો કર્ટસી- Nagarjun Kandukuru

ગોવામાં સીફૂડ
ફોટો કર્ટસી- Extempore

જોવાનો સ્વાદ
ફોટો કર્ટસી- Joel's Goa Pics