જુઓ Incredible India ની અજબ-ગજબ તસવીરો
અતૂલ્ય ભારત, એ ભારતના પર્યટન વિભાગનું અભિયાનનું નામ છે. પણ શું તમને ખબર છે કે ભારત વિશ્વના પાંચ મુખ્ય પર્યટક સ્થળોમાંથી એક છે. વિવિધતામાં એકતા સમાન આપણા ભારત દેશની આજ વિવિધતાને જોવા માટે દુનિયાભરની લોકો દર વર્ષે મોટી સંખ્યામાં ભારત આવે છે.
ત્યારે આજે અમે તમને આપણા ભારતની કેટલીક ખાસ તસવીરો બતાવીશું. અને ખરેખરમાં આ તસવીરો જોઇને તમને પણ થશે કે આવું તો ખાલી ભારતમાં જ થઇ શકે.
ત્યારે કેટલીક રમજૂ તો કેટલીક અદ્રભૂત તસવીરો જોવા તૈયાર થઇ જાવ. અને સાથે જ જાણો કેવી છે આપણું ભારત આટલું અનોખું. જુઓ આ ફોટોસ્લાઇડર...

અતૂલ્ય ભારત
આપણું ભારત આટલું અનોખું. જુઓ આ ફોટોસ્લાઇડર
|
કેરળ
નદીના બન્ને કાંઠાને આવી રીતે હોડીમાં બેસીને મસ્ત હવા ખાતા જોવા મળે તો મનમાં થઇ જાય કે સ્વર્ગ અહીં જ છે.
|
બીગ બી
આ ફોટોને સ્પેશ્યલિ ડિઝાઇન કરવામાં આવ્યો છે બોલીવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા.
|
લટકતી સવારે
તમે બસ અને ટ્રેનમાં તો લટકતા લોકો જોયા હશે પણ આ ભાઇ તો રીક્ષા પાછળ લટક્યા છે.
|
રંગોનું ઇન્દ્રધનુષ
રાતમાં રંગો અને લાઇટનું ઇન્દ્રધનુષ બતાવતું આ દ્રશ્ય.
|
હેલમેટ વરરાજા
ભાઇ બાકી બધુ તો ઠીક પણ વરરાજાને કંઇ ના થવું જોઇએ.
|
ખરેખરમાં!
ભાઇ આ તો જબરું કહેવાય રોલિંગ બેગનો આવો ઉપયોગ તો ખાલી આપણે ત્યાં જ થઇ શકે.
|
બમ ભોલે
નીલકંઠનું આ મનમોહક રૂપ. જ્યાં એક બાળક બન્યો છે શિવોહ્મ...
|
આવિષ્કાર
ભારત હંમેશાથી આવિષ્કારોની ભૂમિ રહ્યું છે. જરા આ ફોટો જ જોઇ લો.
|
મોરનું ઇન્દ્રધનુષ
જ્યારે આકાશમાં લેઝર લાઇટ દ્વારા કંઇક આ રીતે મોર બનાવામાં આવ્યો.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
