For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડના સુંદર નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

|
Google Oneindia Gujarati News

નારગોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ 5 તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા, ગુજરાતના દક્ષિણ દિશામાં સૌથી છેલ્લે આવેલા એવા ઉમરગામ તાલુકામાં આવેલું મહત્વનું અને અરબી સમુદ્રને કિનારે આવેલું એક ગામ છે. નારગોલ ગામમાં વિવિધ સગવડો ઉપલબ્ધ છે.

અહીંની ખાસ વાત છે, તેનો સુંદર અને રમણિય દરિયા કિનારો. સહેલાણીઓ અત્રે પીકનીક અને એક દિવસના પ્રવાસ માટે આવે છે. ગુજરાત સરકાર દ્વારા નારગોલ દરિયા કિનારાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કવાયત 2012માં શરૂ કરી હતી પરંતુ અમુક જમીન સંપાદનના મુદ્દાને લઇને આ પ્રક્રિયા ખોરંભે ચડી ગઇ.

નારગોલ ખાતે રમણીય સાગરકિનારો આવેલો છે જે સહેલાણીઓને આકર્ષે છે. આ ઉપરાંત નારગોલ બંદર તરીકે પણ જાણીતું છે. અહીં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી તેમ જ વહાણવટાંનો છે. આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

સુંદર દરિયા કિનારો ધરાવતા નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ 5 તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા, ગુજરાતના દક્ષિણ દિશામાં સૌથી છેલ્લે આવેલા એવા ઉમરગામ તાલુકામાં આવેલું મહત્વનું અને અરબી સમુદ્રને કિનારે આવેલું એક ગામ છે.

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ 5 તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા, ગુજરાતના દક્ષિણ દિશામાં સૌથી છેલ્લે આવેલા એવા ઉમરગામ તાલુકામાં આવેલું મહત્વનું અને અરબી સમુદ્રને કિનારે આવેલું એક ગામ છે. નારગોલ ગામમાં વિવિધ સગવડો ઉપલબ્ધ છે.

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

દરિયા કિનારાની બાજુ આવેલ ફૂલવાડી

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ બીચ બાજુ આવેલ રેસ્ટોરંટ...

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ બીચને જુઓ તસવીરોમાં...

નારગોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ 5 તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા, ગુજરાતના દક્ષિણ દિશામાં સૌથી છેલ્લે આવેલા એવા ઉમરગામ તાલુકામાં આવેલું મહત્વનું અને અરબી સમુદ્રને કિનારે આવેલું એક ગામ છે.

નારગોલ બીચ

નારગોલ બીચ

અહીંની ખાસ વાત છે, તેનો સુંદર અને રમણિય દરિયા કિનારો. સહેલાણીઓ અત્રે પીકનીક અને એક દિવસના પ્રવાસ માટે આવે છે. ગુજરાત સરકાર દ્વારા નારગોલ દરિયા કિનારાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કવાયત 2012માં શરૂ કરી હતી પરંતુ અમુક જમીન સંપાદનના મુદ્દાને લઇને આ પ્રક્રિયા ખોરંભે ચડી ગઇ.

નારગોલ બીચ

નારગોલ બીચ

નારગોલ ખાતે રમણીય સાગરકિનારો આવેલો છે જે સહેલાણીઓને આકર્ષે છે. આ ઉપરાંત નારગોલ બંદર તરીકે પણ જાણીતું છે. અહીં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી તેમ જ વહાણવટાંનો છે. આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

નારગોલ બીચને જુઓ તસવીરો

નારગોલ બીચને જુઓ તસવીરો

નારગોલ બીચને જુઓ તસવીરો

નારગોલ બીચને જુઓ તસવીરો

નારગોલ બીચને જુઓ તસવીરો

નારગોલ બીચને જુઓ તસવીરો

આ રહ્યા સાઉથ ઇન્ડિયાના ટોપ 10 બજેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન

જુઓ તસવીરોમાં...જુઓ તસવીરોમાં...

English summary
Nargol is A beautiful beach of Valsad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X