For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળના આ ગામને કહેવાય છે દક્ષિણનું મક્કા

|
Google Oneindia Gujarati News

કેરળના મલપ્પુરમ જિલ્લામાં સ્થિત પોનાની એક નાનું પણ સુંદર ગામ છે. પશ્ચિમમાં અરબ સાગરથી ઘેરાયેલું આ ગામ માલાબારના મુખ્ય તટીય ક્ષેત્ર અને માછલી પકડવાનું પ્રમુખ કેન્દ્ર છે. આ ગામ સમુદ્ર તટ વિસ્તાર તથા અનેક મસ્જિદો માટે પ્રસિદ્ધ છે. આ ગામનું દક્ષિણ ભારતના સૌથી જૂના બંદરમાંનું એક માલાબારનું વ્યાપાર અને અર્થ વ્યવસ્થામાં મોટું યોગદાન છે.

પોનાની દક્ષિણ ભારતનું મક્કાના રૂપમાં જાણીતું છે, કારણ કે સદીઓ પહેલા આ ઇસ્લામી શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર રહ્યું છે. આ જ્વારીય સ્થળ કેરળની બીજી સૌથી લાંબી નદી ભરતપૂજાના કિનારે સ્થિત છે. ગામમાં હિન્દુ અને મુસ્લિમની બહોળી આબાદી છે, જેમાં અહીના સાંસ્કૃતિક અને ધાર્મિક સહ અસ્તિત્વની મિસાલ જોવા મળે છે.

પોનાનીનો ઇતિહાસ સદીઓ જૂનો છે. પોનાનીની જૂમા મસ્જિદનો ઉલ્લેખ ઔપનિવેશક ઇતિહાસકાર વિલિમય લોગાનના માલાબાર મેનુઅલમાં મળે છે. આ ગામ ક્યારેયક માલાબાની બીજી રાજધાની હતું તથા સમૂથિરિ શાસકોના શક્તિ સ્થળના રૂપમાં કાર્યરત હતું. ભારતીય સ્વતંત્રતાના ઇતિહાસમાં પણ તેનું ઉલ્લેખનીય સ્થાન છે, કારણ કે આ નાનું ગામ અનેક સ્વતંત્રતા સેનાનીની ભૂમિ રહ્યું છે.

આ દક્ષિણી બંદરના પ્રમુખ આકર્ષણોમાં પોનાની જૂમા મસ્જિદ, પોનાની પ્રકાશસ્તંભ, માછલી પકડવાનું બંદર અને સરસ્વતી હિંદુ મંદિર સામેલ છે. પોનાનીમાં એક જ્વારીય મુહાના છે, જ્યાં ભરતપૂજા અને તિરુર નદીઓનું સંગમ થાય છે અને બાદમાં તે અરબ સાગરને મળે છે. બિયમ કયલની ઝીલ બિયમ પોનાનીનું એક અન્ય પ્રવાસી આકર્ષણ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ પોનાનીને.

પોનાની

પોનાની

દક્ષિણ ભારતનું મક્કા કહેવાતા કેરળના પોનાનીની તસવીર

પોનાની

પોનાની

દક્ષિણ ભારતનું મક્કા કહેવાતા કેરળના પોનાનીની તસવીર

પોનાની

પોનાની

દક્ષિણ ભારતનું મક્કા કહેવાતા કેરળના પોનાનીની તસવીર

ભરતપૂજા

ભરતપૂજા

પોનાનીમાં આવેલી ભરતપૂજા નદીની તસવીર

ભરતપૂજા

ભરતપૂજા

પોનાનીમાં આવેલી ભરતપૂજા નદીની તસવીર

ભરતપૂજા

ભરતપૂજા

પોનાનીમાં આવેલી ભરતપૂજા નદીની તસવીર

English summary
Ponnani is a small yet picturesque town located in Malappuram district of Kerala. Encircled by the Arabian Sea on the West, this town is a major fishing center and chief coastal belt in Malabar. It is famed for long stretches of beaches and numerous mosques. The town has contributed massively to the trade and economy of Malabar it being one of the oldest ports in South India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X