For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્ર પ્રદેશનું શ્રીશૈલ એક પવિત્ર પ્રવાસન શહેર

|
Google Oneindia Gujarati News

શ્રીશૈલ, હિન્દુઓ માટે મહાન ધાર્મિક મહત્વનું એક નાનકડું શહેર છે. આંધ્ર પ્રદેશના કૂર્નૂલ જિલ્લામાં નલ્લામાલા પર્વત પર સ્થિત, આ શહેરને કૃષ્ણા નદીના તટ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. શ્રીશૈલ હૈદરાબાદની દક્ષિણ દિશામાં સ્થિત છે અને આંધ્ર પ્રદેશની રાજધાનીથી 212 કિલોમીટરના અંતરે આવેલું છે.

  • શ્રીશૈલ અને તેની આસપાસના પ્રવાસન સ્થળ

હિન્દુ ધર્મના લોકો શ્રીશૈલને એક પવિત્ર શહેર માને છે અને અત્રે દર વર્ષે દેશભરમાંથી લાગો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ શહેરમાં ઘણા પ્રસિદ્ધ મંદિર અને તીર્થમ છે જેને તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓની વચ્ચે એક લોકપ્રિય તીર્થ સ્થળ બનાવે છે. આ શહેરના મંદિરોમાંથી સૌથી પ્રસિદ્ધ મંદિર ભર્મરંભા મલ્લિકાર્જુન સ્વામી મંદિર છે જે ભગવાન શિવ અને તેમની પત્ની દેવી પાર્વતીને સમર્પિત છે.

આ મંદિરમાં શિવ ભગવાનને મલ્લિકાર્જુન સ્વામીના રૂપમાં પૂજવામાં આવે છે અને દેવી પાર્વતીને ભર્મરંભાના રૂપમાં પૂજવામાં આવે છે. આ મંદિર હિંન્દુઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે આ મંદિર ભગવાન શિવના 12માં જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક છે. ધાર્મિક દ્રષ્ટિએ મલ્લેલા તીર્થમ પણ એક અન્ય મહત્વપૂર્ણ સ્થાન છે.

આ વાસ્તવમાં એક ઝરણું છે અને માનવામાં આવે છે કે આ થીર્થમના પાણીથી સ્નાન કરવાથી વ્યક્તિના બધા જ પાપ ધોવાઇ જાય છે.

  • કેવી રીતે આવશો શ્રીશૈલ

જોકે શ્રીશૈલમાં કોઇ હવાઇમથક કે કોઇ રેલવે સ્ટેશન નથી, પરંતુ અહીં સુધી સડક માર્ગ દ્વારા પહોંચવું ખૂબ જ સરળ છે.

  • શ્રીશૈલની યાત્રા માટે સૌથી સારો સમય

શિયાળાના મહિનામાં શ્રીશૈલની યાત્રા માટે સૌથી સારો સમય છે અને ઉત્તર ભારતમાં પડતી કડક ઠંઠીની તુલનામાં અત્રે હળવી ઠંડી પડે છે. અત્રેની આબોહવા ઉષ્ણકટિબંધીય છે, અને ગરમીઓના મહિનામાં યાત્રાને ટાળવી એ બિલકૂલ યોગ્ય નિર્ણય છે.

શ્રીશૈલને જુઓ તસવીરોમાં....

શ્રીશૈલ ડેમની તસવીર

શ્રીશૈલ ડેમની તસવીર

શ્રીશૈલ ડેમની તસવીર

શ્રીશૈલ ડેમ

શ્રીશૈલ ડેમ

શ્રીશૈલ ડેમનો ટોપ વ્યૂ

શ્રીશૈલ ડેમ

શ્રીશૈલ ડેમ

શ્રીશૈલ ડેમના ગેટ ખોલાતા કંઇ આવું દ્રશ્ય દેખાય છે.

શ્રીશૈલ ડેમ

શ્રીશૈલ ડેમ

શ્રીશૈલ, હિન્દુઓ માટે મહાન ધાર્મિક મહત્વનું એક નાનકડું શહેર છે. આંધ્ર પ્રદેશના કૂર્નૂલ જિલ્લામાં નલ્લામાલા પર્વત પર સ્થિત, આ શહેરને કૃષ્ણા નદીના તટ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. શ્રીશૈલ હૈદરાબાદની દક્ષિણ દિશામાં સ્થિત છે અને આંધ્ર પ્રદેશની રાજધાનીથી 212 કિલોમીટરના અંતરે આવેલું છે.

અક્કા મહાદેવી ગુફાઓ- મૂર્તિ

અક્કા મહાદેવી ગુફાઓ- મૂર્તિ

હિન્દુ ધર્મના લોકો શ્રીશૈલને એક પવિત્ર શહેર માને છે અને અત્રે દર વર્ષે દેશભરમાંથી લાગો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ શહેરમાં ઘણા પ્રસિદ્ધ મંદિર અને તીર્થમ છે જેને તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓની વચ્ચે એક લોકપ્રિય તીર્થ સ્થળ બનાવે છે. આ શહેરના મંદિરોમાંથી સૌથી પ્રસિદ્ધ મંદિર ભર્મરંભા મલ્લિકાર્જુન સ્વામી મંદિર છે જે ભગવાન શિવ અને તેમની પત્ની દેવી પાર્વતીને સમર્પિત છે.

અક્કા મહાદેવી ગુફા

અક્કા મહાદેવી ગુફા

આ મંદિરમાં શિવ ભગવાનને મલ્લિકાર્જુન સ્વામીના રૂપમાં પૂજવામાં આવે છે અને દેવી પાર્વતીને ભર્મરંભાના રૂપમાં પૂજવામાં આવે છે. આ મંદિર હિંન્દુઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે આ મંદિર ભગવાન શિવના 12માં જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક છે. ધાર્મિક દ્રષ્ટિએ મલ્લેલા તીર્થમ પણ એક અન્ય મહત્વપૂર્ણ સ્થાન છે.

અક્કામહાદેવી ગુફામાં આવેલું શિવલિંગ

અક્કામહાદેવી ગુફામાં આવેલું શિવલિંગ

શિયાળાના મહિનામાં શ્રીશૈલની યાત્રા માટે સૌથી સારો સમય છે અને ઉત્તર ભારતમાં પડતી કડક ઠંઠીની તુલનામાં અત્રે હળવી ઠંડી પડે છે. અત્રેની આબોહવા ઉષ્ણકટિબંધીય છે, અને ગરમીઓના મહિનામાં યાત્રાને ટાળવી એ બિલકૂલ યોગ્ય નિર્ણય છે.

English summary
Srisailam is a small town of great religious significance for the Hindus. Located on the Nallamala Hills in the district of Kurnool of Andhra Pradesh, the town was established on the banks of River Krishna. Srisailam is at a distance of 212 km from Hyderabad, the common capital city of Andhra Pradesh and Telengana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X