મધર્સ ડે પર કરી શકો છો આ શાનદાર ટ્રાવેલ ગિફ્ટ
[ટ્રાવેલ] જેમ કે આપણે સૌ જાણીએ છીએ તેમ મધર્સ ડે આવી રહ્યો છે, મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. એવામાં આપ તમામ લોકો વિચારી રહ્યા હશો કે કેવી કેવી રીતે પોતાની માતાને સરપ્રાઇઝ આપવામાં આવે. કારણ કે મધર્સ ડેમાં માત્ર માતાને સન્માન અને ઉત્સવ જ કરવું પુરતું નથી, તેના માટે આપ નીચે આપવામાં આવેલ ટોપ ટ્રાવેલ ઓનલાઇન સ્ટોર્સના કૂપન્સને લઇ શકો છો, જે આપને મફત કૂપન્સ આપશે. જેના દ્વારા આપ સમજી શકો છો કે કેવી રીતે મધર્સ ડેને સ્પેશિયલ અને એક યાદગાર દિવસ બનાવો.
ટ્રાવેલગુરુ ટ્રાવેલ વેબસાઇટમાંથી એક છે, અને વનઇન્ડિયા કૂપન્સથી આપ ટ્રાવેલગુરુની તરફથી સૌથી સારા ડિસ્કાઉન્ટ કૂપન્સ લઇ શકો છો. આ સાઇટ ફ્લાઇટ બુકિંગ, હોટલ બુકિંગ, અને યાત્રા સેવાઓ સાથે સંબંધિત તમામ કૂપન્સ અને જાણકારી આપના માટે રાખે છે, જેનો ઉદ્દેશ્ય છે આપની યાત્રાને સફળ બનાવવાનો. ટ્રાવેલગુરુ ગ્રાહકોના માપદંડોને ધ્યાનમાં રાખતા સુવિધાજનક, સરળ બચત, સુરક્ષિત લેન-દેનના મોટાભાગના વિકલ્પ પારદર્શિત કરે છે.

વનઇન્ડિયા પોતાના ગ્રાહકો માટે વિભિન્ન વિશેષ લાભ પ્રદાન કરે છે જે સૌથી મોટી કુપનિંગ વેબસાઇટમાંથી એક છે. શોપિંગ વાઉચર, ઉપહાર ડિસ્કાઉન્ટ વગેરે ગ્રાહકોને આનાથી જોડી રહ્યા છે. ગ્રાહક અત્રે માત્ર રૂપિયાની બચત પણ નથી કરી રહ્યા બલકે ઘણી મફત સેવાઓનો લાભ પણ ઉઠાવી રહ્યા છે.
અહીં આપવામાં આવેલ ટ્રાવેલ કૂપન પર ક્લિક કરી મેળવો ડિસ્કાઉન્ટ...
1) ટ્રાવેલગુરુ તરફથી ટ્રાવેલ અને હોલીડેઝ પર 15 ટકાની છૂટ (મફત કૂપન્સ)
2) ઇઝિગો તરફથી ડોમેસ્ટિક ફ્લાઇટ પર 500 રૂપિયાની છૂટ એ પણ રોકડ (મફત કૂપન્સ)
3) થોમસ કુક તરફથી ડોમેસ્ટિક ફ્લાઇટ પર 2000 રૂપિયાની છૂટ (મફત કૂપન્સ)
4) મુસાફર તરફથી ડોમેસ્ટિક ફ્લાઇટ પર 1200 રૂપિયાની છૂટ (મફત કૂપન્સ)
5) ગોઆઇબીબો તરફથી ડોમેસ્ટિક ફ્લાઇટ પર 800 રૂપિયાની છૂટ (મફત કૂપન)
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
