For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2015માં ક્યારે ક્યારે થશે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ

|
Google Oneindia Gujarati News

સૂર્ય ગ્રહણ હોય કે ચંદ્ર ગ્રહણ તેને જોવાની ઇચ્છા હંમેશા આપણું મન લલચાવે છે. ખગોળશાસ્ત્રી આ દિવસે ટેલિસ્કોપ સેટ કરીને બેસી જાય છે અને આ ધટનાને ધ્યાનથી જુએ છે. વધુમાં હિંદુ ધર્મમાં પણ ગ્રહણનું ખૂબ જ મહત્વ છે.ત્યારે આજે અમે તમને વર્ષ 2015માં થનારા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિષે જણાવીશું.

વર્ષ 2015માં કુલ ચાર ગ્રહણ થવાના છે. બે સૂર્ય અને બે ચંદ્ર ગ્રહણ. બન્ને ચંદ્ર ગ્રહણ પૂર્ણ ચંદ્ર ગ્રહણ છે. જ્યારે સૂર્ય ગ્રહણ એક વાર પૂર્ણ ગ્રહણ છે અને અન્ય વખતે આશિંક.

ગ્રહણ અને હિંદૂ ધર્મ

હિંદુ ધર્મની માન્યતા મુજબ ચંદ્ર ગ્રહણ અશુભ મનાય છે. ગ્રહણના કુપ્રભાવથી બચવા માટે આ તિથિ પર ગરીબોને દાન આપવામાં આવે છે. વધુમાં ગ્રહણ સમય ગાયત્રી મંત્રના જાપને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તથા ગ્રહણ બાદ સ્થાન કરી ઘરની સાફ સફાઇ કરી ભોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ત્યારે આ વર્ષ દરમિયાન ક્યારે ક્યારે ગ્રહણ થશે તે જાણી લો, આ ગ્રહણની માહિતી નાસાની વેબસાઇટથી લેવામાં આવી છે અને આ ગ્રહણ ભારતીય સમયે કેટલા વાગે થશે તે અહીં જણાવામાં આવ્યું છે.

સૂર્ય અને ચંદ્ર ગ્રહણ 2015

સૂર્ય અને ચંદ્ર ગ્રહણ 2015

વર્ષ 2015માં ક્યારે ક્યારે ગ્રહણ થશે તે અમે તમને કહીશું. વધુમાં સૂતક ક્યારે લાગશે અને ગ્રહણ ક્યારે શરૂ થશે, ક્યારે સમાપ્ત અને ક્યારે તે તેની ચરમ સીમા પર હશે તે બધુ અમે તમને આવનારી સ્લાઇડમાં કહીશું

20 માર્ચે પૂર્ણ સૂર્યગ્રહણ

20 માર્ચે પૂર્ણ સૂર્યગ્રહણ

આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય.
ગ્રહણ સ્પર્શ- 1:11 PM
ગ્રહણનો પ્રારંભ- 2:397 PM
ગ્રહણનું મધ્ય - 3:51 PM
ગ્રહણની સમાપ્તિ - 3:51 PM
ગ્રહણ મોક્ષ - સાંજે 5:20

4 એપ્રિલે થશે ચંદ્ર ગ્રહણ

4 એપ્રિલે થશે ચંદ્ર ગ્રહણ

વૈશ્વિક સ્તરે આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ છે પણ ભારતમાં આ ગ્રહણ આંશિક રીતે દેખાશે.
ગ્રહણ સ્પર્શ- 2:33 PM
ગ્રહણનો પ્રારંભ- 3:47 PM
ગ્રહણનું મધ્ય - સાંજે 5:30 PM
ગ્રહણની સમાપ્તિ - સાંજે 7:14 PM
ગ્રહણ મોક્ષ - રાત્રે 8:28

13 સપ્ટેમ્બરે સૂર્ય ગ્રહણ

13 સપ્ટેમ્બરે સૂર્ય ગ્રહણ

ગ્રહણ સ્પર્શ- સવારે 10:12
ગ્રહણનું મધ્ય - 12:24 PM
ગ્રહણની સમાપ્તિ - 2:37 PM

28 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણ

28 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણ

વૈશ્વિક રીતે આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ છે પણ ભારતમાં આ ગ્રહણ નહીં દેખાય.
ગ્રહણ સ્પર્શ- સવારે 5:43
ગ્રહણનો પ્રારંભ- સવારે 6:42
પૂર્ણ ચંદ્ર ગ્રહણ - સવારે 7:43
ગ્રહણનું મધ્ય - સવારે 8:17
પૂર્ણ ચંદ્ર ગ્રહણ સંપન્ન - સવારે 8:52
ગ્રહણની સમાપ્તિ - સવારે 9:53
ગ્રહણ મોક્ષ - સવારે 10:52

English summary
In the year 2015 two total lunar eclipses will occur. One Total Solar Eclipse and one partial. List of Solar and Lunar Eclipses in 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X