For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા વર્ષમાં આવશે 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ, આખી યાદી

નવા વર્ષમાં આવશે 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ, આખી યાદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નવું વર્ષ 2020 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, મોટા ભાગના લોકોમાં જાણવા માટે ઉત્સુકતા જોવા મળે છે કે નવાં વર્ષમાં કયાં કયાં ગ્રહણ થશે અને આ ગ્રહણ ક્યારે લાગશે. તો જણાવી દઈએ કે વર્ષ 2020માં કુલ 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ આવશે, જેનો પ્રભાવ તેમના પર પડશે. ત્યારે અહીં અમે તમને આગામી વર્ષે આવનારા બધા જ ગ્રહણો વિશે જણાવશું.

10 જાન્યુઆરી 2020 ચંદ્રગ્રહણ (પહેલું)

10 જાન્યુઆરી 2020 ચંદ્રગ્રહણ (પહેલું)

  • ગ્રહણનો સમયઃ રાતે 10 વાગીને 37 મિનિટથી 11 જાન્યુઆરીએ 2 વાગીને 42 મિનિટ.
  • ક્યાં જોવા મળશેઃ ભારત, યૂરોપ, આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા.

5 જૂન 2020 ચંદ્ર ગ્રહણ (બીજું)

  • રાત્રે 11 વાગીને 15 મિનિટથી 6 જૂને 2 વાગીને 34 મિનિટ સુધી.
  • ક્યાં જોવા મળશેઃ ભારત, યુરોપ, આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા.
21 જૂન 2020 સૂર્યગ્રહણ (પહેલું)

21 જૂન 2020 સૂર્યગ્રહણ (પહેલું)

  • 21 જૂનથી સવારે 9 વાગીને 15 મિનિટથી બપોરે 15 3 વાગીને 03 મિનિટ સુધી
  • ક્યાં જોવા મળશેઃ ભારત, દક્ષિણ પૂર્વ યૂરોપ અને એશિયા

5 જુલાઈ 2020 ચંદ્ર ગ્રહણ (ત્રીજું)

  • સવારે 8 વાગીને 37 મિનિટથી 11 વાગીને 22 મિનિટ સુધી.
  • ક્યાં જોવા મળશેઃ અમેરિકા, દક્ષિણ પૂર્વ યુરોપ અને આફ્રિકા.
30 નવેમ્બર 2020 ચંદ્રગ્રહણ (ચોથું)

30 નવેમ્બર 2020 ચંદ્રગ્રહણ (ચોથું)

  • બપોરે 1 વાગીને 02 મિનિટથી શરૂ થશે અને સાંજે 5 વાગીને 23 મિનિટ સુધી.
  • ક્યાં જોવા મળશેઃ ભારત, અમેરિકા, પ્રશાંત મહાસાગર, એશિયા અને ઓસ્ટ્રેલિયા.

14 ડિસેમ્બર 2020 સૂર્યગ્રહણ

  • સાંજે 7 વાગીને 03 મિનિટથી 15 ડિસેમ્બરે 12 વાગ્યા સુધી.
  • આ સૂર્યગ્રહણ ભારતમા નહિ દેખાય, પ્રશાંત મહાસાગરમાં જ જોવા મળશે.

આવનારા વર્ષ 2020 માટે નાસ્ત્રેદમસે કરી છે ચૌકાવનારી ભવિષ્યવાણી!આવનારા વર્ષ 2020 માટે નાસ્ત્રેદમસે કરી છે ચૌકાવનારી ભવિષ્યવાણી!

English summary
4 lunar eclipses and 2 solar eclipses will happen in 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X