Aries Business Horoscope 2021: મેષ રાશિના જાતકો માટે આ વર્ષ શુભ રહેશે, બિઝનેસના કિંગ બનશો
Aries Business Horoscope 2021: આ વર્ષ શુભ રહેશે, બિઝનેસના કિંગ બનશો
Aries Business Horoscope 2021: મેષ રાશિના જાતકો માટે 2021 બિઝનેસની દ્રષ્ટિએ ઘણી ભેટ લઈને આવશે. આ વર્ષ બિઝનેસના હિસાબે ઘણું મહત્વપૂર્ણ સાબિત થનાર છે કેમ કે ગુરુ અને શનિ તમારા લગ્નેશથી દશમા સ્થાનમાં ગોચર કરશે. બંને જ ગ્રહ તમારા બિઝનેસ માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરસે અને બિઝનેસમાં તમારી ગુડવિલ વધશે. કાર્યને વિસ્તરણ આપવામાં સફળ થશો. પાછલા વર્ષે કોરોના મહામારીને કારણે તમારા બિઝનેસને જે નુકસાન થયું છે, તેની ભરપાઈ આ વર્ષે થઈ જશે અને બિઝનેસમાં નેટ પ્રોફિટ વધારવામાં સફળ થશો. એક રીતે કહેવામાં આવે તો વર્ષ 2021માં તમે બિઝનેસના કિંગ બનીને ઉભરી આવશો.

દ્વિતીય ધન ભાવમાં રાહૂની ઉપસ્થિતિ તમારા બિઝનેસમાં અચાનક પરિણામ પ્રદાન કરશે. જો રાહૂ તમારી કુંડલીમાં શુભ સ્થાનોમાં છે, મજબૂત સ્થિતિમાં છે તો બિઝનેસમાં અચાનક લાભ થવાની સંભાવના રહેશે, કોઈ વડો પ્રોજેક્ટ, અનુબંધ મળી શકે છે, પરંતુ જો રાહુ ખરાબ સ્થિતિમાં છે તો અચાનક નુકસાન થવાની આશંકા રહેશે, માટે કારોબાર સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમારી કુંડલી જરૂર તપાસી લેવી.
આ પણ વાંચો
- Aquarius Business Horoscope 2021: શરૂઆતી પરેશાની બાદ સમય સારો છે
- Capricorn Business Horoscope 2021: સફળતા- અસફળતાનો સંયોગ ચાલુ રહેશે
- Sagittarius Business Horoscope 2021: શ્રેષ્ઠ વેપારી બનવાનો સુવર્ણ મોકો મળશે
- Scorpio Business Horoscope 2021: યોજના બનાવીને કામ કરવાથી લાભ થશે
- Libra Business Horoscope 2021: તુલા રાશિના જાતકો માટે સફળતા દાયક રહેશે વર્ષ
- Pisces Business Horoscope 2021: મીન રાશિના જાતકો માટે શાનદાર સફળતા લાવશે આ વર્ષ
ડિસેમ્બરનો સમય પ્રોફિટ આપનારો રહેશે
મેથી ઓક્ટોબરનો સમય કારોબારમાં થોડી ઉઠકપાઠક વાળો રહેશે. આ દરમ્યાન શનિ અને ગુરુ બંને ગ્રહોની વક્રી થવાના કારણે ધાર્યા પ્રમાણે પરિણામ હાંસલ નહિ કરી શકો. બિઝનેસ સામાન્ય ગતિએ ચાલશે પરંતુ તેમાં પણ સારી વાત એ હશે કે નવું સેટઅપ જમાવવામાં સફળતા મળશે, ભવિષ્યમાં જેનો સારો લાભ મળશે. મેષ રાશિના જાતક કૃષિ સંબંધી કાર્યો, અનાજના બિઝનેસ, પ્રોપર્ટીનો કારોબાર કરે છે તો તેમના માટે આ વર્ષ બહુ સારું રહેશે. શાનદાર લાભ કમાશો. ગારમેન્ટ, જ્વેલરીના બિઝનેસમાં લાભ થશે. ઓક્ટોબરથી ડિસેમ્બરનો સમય પ્રોફિટ આપનારો રહેશે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
