જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ, ભાગ-2
ઉંઘતી વખતે દરરોજ કોઇને કોઇ સ્વપ્ન તમે જરૂરથી દેખતા હશો. મોટાભાગના સ્વપ્ન તમને યાદ રહેતા હશે, પરંતુ શું તમને ખબર છે કે આ સ્વપ્ન તમારા જીવન માટે ઘણા મહત્વના હોય છે. સ્વપ્ન અથવા ઉંઘતી વખતે ઘટેલી ચેતનાની અનૂભૂતિનું તમારા જીવનમાં એક ઘણું જ મહત્વપૂર્ણ સ્થાન છે. અગાઉના લેખમાં અમે સ્વપ્નના પ્રભાવ અંગે જણાવ્યા બાદ આ જ શ્રેણીમાં વધું જણાવી રહ્યાં છે.
પ્રસિદ્ધિ દાર્શનિક હિપ્પોક્રેટ્સનું માનવું હતું કે નિદ્રા સમયે આત્મા શરીરથી અલગ થઇને વિચરણ કરે છે અને તેવામાં જે જુએ છે અને સાંભળે છે તે સ્વપ્ન છે. અરસ્તૂએ પોતાના પુસ્તક પશુઓનો ઇતિહાસમાં લખ્યું છે કે માત્ર મનુષ્ય જ નહીં અપિતુ ભેડ, બકરીઓ, કુતરાં, ઘોડા વગરે પશુ પણ સ્વપ્ન જુએ છે. વિશ્વમાં કદાચ જ કોઇ એવો મનુષ્ય હશે જે સ્વપ્ન ના જોતો હોય. સ્વપ્ન બધા જુએ છે માત્ર ફર્ક એટલો હોય છે કે કેટલાક લોકો 2 સ્વપ્ન જુએ છે અને કેટલાક લોકોના સ્વપ્ન ધારવાહિકની જેમ ચાલે છે. મોટાભાગે આપણે એ સ્વપ્ન જોઇએ છીએ, જે વિષયોની કલ્પનાઓ અને તેના પર વિચાર કરીએ છીએ, પરંતુ કેટલાક સ્વપ્ન એવા પણ હોય છે, જે અંગે આપણે ક્યારેય વિચાર્યું કે જોયું નહીં હોય અને ના તો કલ્પના કરી હશે.
ચાલો જાણીએ કે સ્વપ્નમાં કઇ વસ્તુ જોવાથી કયુ પરિણામ મળે છે. એક-એક સ્લાઇડ પર ક્લિક કરતા જાઓ અને વાંચો.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
ધાર્મિક ગ્રંથ
જો તમે સ્વપ્નમાં કોઇ પણ ધાર્મિક ગ્રંથને જુઓ છો તો જ્ઞાન પ્રાપ્તની તરફ અગ્રેસર હશો

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
ફળ
સ્વપ્નમાં ફળ જોવું એ ઘણું જ શુભ મનાય છે. તેનાથી રોકાયેલા કામ બને છે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
ઉભરાવાળું દુધ
સ્વપ્નમાં ઉભરાવાળું દુધ જોઇને ભવિષ્યમાં આર્થિક લાભ થશે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
સાધારણ દુધ
જો તમે સ્વપ્નમાં માત્ર દુધ જુઓ તો સમજવું કે તમારા શત્રુ શાંત થવાના છે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
ઉપર તરફ ચઢવું
જો તમે પોતાની જાતને ઉંચાઇ તરફ ચઢતા જુઓ તો ભવિષ્યમાં તમે ઘણી ઉન્નતિ કરશો.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
માનવ શરીર
સ્વપ્નમાં માનવનું માંસ દેખાય તે એ વાત તરફ ઇશારો કરે છે કે તમને ધન લાભ થવાનું છે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
હત્યા
જો સ્વપ્નમાં કોઇની હત્યા જોવા મળે તો સાવધાન થઇ જાઓ. કારણ કે, તમારા વિરુદ્ધ કોઇ ષડયંત્ર રચી રહ્યું છે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
ગર્ભવતી મહિલા જો આલિંગન જુએ તો
કોઇ ગર્ભવતી મહિલા સ્વપ્નમાં કોઇની સાથે સ્વંયને આલિંગનબદ્ધ જુએ તો તેને પ્રસવમાં સમસ્યા આવશે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
દેવની પ્રતિમા
જો તમે કોઇ દેવની પ્રતિમા સ્વપ્નમાં જુઓ તો તેનાથી તમને લાભ થશે, રોકાયેલા કામ જલદીથી બનશે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
સ્વને સળગતા જોવા
જો કોઇ વ્યક્તિ પોતાને આગમાં સળગતા જુએ તો ભવિષ્યમાં સામાજિક અપમાન સહન કરવું પડે છે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
પોતાના અંગોને કપાતા જોવા
જો તમને સ્વપ્નમાં તમારા પગને કપાતા જુઓ અથવા તો પંગમાં કષ્ટ દેખાય તો યાત્રામાં બાધાઓ આવશે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
સફેદ વસ્ત્રમાં દેખાવું
તમે તમારી જાતને અથવા તો અન્ય કોઇને સફેદ વસ્ત્રમાં જુઓ તો તે તમારા માટે શુભ છે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
પીળા વસ્ત્રોમાં
કોઇ પીળા વસ્ત્રોમાં દેખાય તો તે દીર્ઘકાલીન અવસ્થાનું સુચક છે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
કાળા વસ્ત્રોમાં
કાળા વસ્ત્રોમાં દેખાય તો કોઇ અશુભ સમાચાર મળવાના છે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
લાલ વસ્ત્રોમાં
કોઇ લાલ વસ્ત્રોમાં દેખાય તો કોઇ પ્રશંસનીય કાર્ય થવાનું છે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
ફાટેલા વસ્ત્રોમાં
જો કોઇ ફાટેલા વસ્ત્રોમાં દેખાય તો કોઇ મોટી ચિંતામાંથી મુક્તિ મળવાની છે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
બરફનો વરસાદ
જો તમને બરફ પડતો દેખાય થો, શત્રુઓ દ્વારા રચવામાં આવેલા કોઇ ષડયંત્રમાં તમે ફસાઇ શકો છો.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
સુકાયેલા વૃક્ષ
જો તમને કોઇ સુકાયેલું વૃક્ષ દેખાય તો તમને કરવામાં આવેલા કાર્યોમાં સફળતાં પ્રાપ્ત થશે.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
પાણી પીવું
સ્વપ્નમાં પાણી પીવુંએ શુભ સંકેત છે, પરંતુ જો તમે પાણીમાં ડુબી રહ્યા છો તો ભવિષ્યમાં તમે કોઇ મોટા સંકટમાં ફસાઇ શકો છો.

જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
ધરતીમાંથી પાણી નીકળવું
જો તમને જમીનમાંથી પાણી નીકળતું જોવા મળે તો કોઇ તમારો શત્રુ થઇ શકે છે.