• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાગ 1: રાશિ મુજબ જાણો પ્રેમ પંખીડા માટે કેવું રહેશે આ વર્ષ

|

શું તમે આ વર્ષે પ્રેમ સંબંધમાં પડવાનું વિચારી રહ્યા છો? કે પછી પ્રેમમાં ઓલરેડી પડી ચૂક્યા છે? કે પછી લગ્નનો થઇ ગયા છે પણ પત્ની જોડે સારા સમય ગાળવાનું વિચારી રહ્યા છે? કારણ જે પણ હોય પણ વર્ષ 2016માં તમારી રાશિ મુજબ તમારી પર્સનલ લાઇફમાં કેવા ઉતાર ચઢાવ આવશે તે જાણવા માટે તો તમારે આ આર્ટીકલ વાંચવો જ રહ્યો. કારણ કે આજે અમે તમને તમારી રાશિ મુજબ આ વર્ષે તમારી લવ લાઇફ કેવી રહેશે તે વિષે જણાવાના છીએ.

Read also: ભાગ 2: રાશિ મુજબ જાણો પ્રેમ પંખીડા માટે કેવું રહેશે આ વર્ષ

જો કે આજે અમે તમને ખાલી 6 જ રાશિઓની લવલાઇફ વિષે જણાવીશું. બાકીની 6 રાશિઓ વિષે અને આ આર્ટીકલના ભાગ 2માં જણાવીશું તો જો તમારી રાશિ મેષ, વૃષભ, કન્યા, કર્ક અને તુલા હોય તો આ વર્ષ તમારી લવલાઇફ માટે કેવું રહેશે કેવા ઉતાર ચઢાવ આવશે. તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મેષ રાશિ

મેષ રાશિ

આ વર્ષ તમારી લવલાઇફ માટે એક રોલર કોસ્ટર રાઇડ જેવું રહેશે જેમાં અનેક ઉતાર ચઢાવ આવશે. તમને તેવા વ્યક્તિ જોડે પ્રેમ થઇ શકે છે તમારી ઉંમર કરતા નાનો કે મોટો કે પછી તમારા સ્તરનો ના હોય પણ તમને તમારું જીવન તેની જ સાથે જ સુખમય લાગશે.

મેષ રાશિ

મેષ રાશિ

તમને ભલે તમારો આ પાર્ટનર બેસ્ટ લાગે પણ દર વખતે તમારી વચ્ચેનો તાલમેળ બદલાતો રહેશે. અને તમારું મન પણ તૂટી શકે છે. પણ પ્રયાસ કરશો તો કંઇક વાત બની શકે છે

મેષ રાશિ પરણિતોની લવ લાઇફ

મેષ રાશિ પરણિતોની લવ લાઇફ

મેષ રાશિના પરણિત પુરુષો અને સ્ત્રીઓને જ્યોતિષ મુજબ વર્ષ 2016માં એક જ સલાહ કે તમે તમારા પાર્ટનરને સમર્પિત અને વફાદાર રહો. અને પ્રયાસ કરો કે તમારા સંબંધો તમારા પાર્ટનર જોડે મજબૂત બને. અને લોકોની વાતમાં તમારું ઘરના બગડે.

મેષ રાશિ 2016

મેષ રાશિ 2016

મંગળના પ્રભાવથી મધ્ય એપ્રિલથી જુલાઇમાં તમારું મન તમારા પ્રેમીને લઇને વિચલિત રહેશે. જો તમારો સંબંધો નવા હોય તો મધ્ય જાન્યુઆરીથી માર્ચ અંત સુધી તમારો પ્રેમ સંબંધો માટે સુવર્ણકાળ બનીને રહેશે. આ વર્ષે મેષ રાશિના જાતકોની લવલાઇફમાં મુશ્કેલીઓ તો આવશે પણ સામ-સામે બેસી સ્પષ્ટતા કરી લેશો અને પ્રેમ હશે તો તમામ મુશ્કેલીઓ પાર થઇ જશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ

વુષભ રાશિઓના જાતકો માટે વર્ષ 2016ની શરૂઆત રહેશે ખુબ જ રોમાન્ટિક રહેશે. જો કે તમારે બેકારના સંબંધોમાં પડવાથી બચવું પડશે. જે લોકો હજી એકલા છે તે જલ્દી જ નવા સંબંધમાં બંધાશે અને પરણિત લોકોને પણ પોતાના પાર્ટનર સાથે સારો સમય વ્યતિત કરવા મળશે.

વૃષભ લવલાઇફ 2016

વૃષભ લવલાઇફ 2016

મે મહિનામાં લવલાઇફમાં નવા સમીકરણ સર્જાતા સંબંધો ગાઢ બનશે. ઓક્ટોબર મહિનામાં તમારું મન કોઇ બીજા પર આવી જાય તેવું પણ બને. ભલે તે તમારા જીવનમાં ના આવે પણ તમારું મન તેને વિષે જ વિચારશે. પણ પોતાની લવ લાઇફને બચાવવા માટે તમારે એક્ટ્રા લવના ચક્કરથી બચવું જ પડશે.

મિથુન

મિથુન

આ વર્ષે પ્રેમને લગતા તમારા તમામ પ્રશ્નો, સમસ્યા અને દુખ પૂરી રીતે દૂર થઇ જશે. શુક્રનો ગ્રહ તમારી રાશિના સાતમાં સ્થાને છે. જે તમારી લવલાઇફના શરૂઆતના મુશ્કેલીઓ ઊભી કરશે. સિંગલને પોતાનાથી મોટી ઉંમરના કે પછી પહેલેથી કોઇ સંબંધમાં બંધાયેલા વ્યક્તિથી પ્રેમ થશે.

મિથુન રાશિને માર્ચમાં મુશ્કેલી

મિથુન રાશિને માર્ચમાં મુશ્કેલી

માર્ચથી લઇને જૂન સુધી સંબંધોમાં વિવાદ આવશે. સકારાત્મક સોચ તમારા સંબંધો સાચવશે. સપ્ટેમ્બરમાં તમારા જીવનમાં કોઇ નવા વ્યક્તિનું આગમન થશે. માર્ચથી લઇને જૂન અંત સુધી સાવધાની રાખવી. પાર્ટનરથી કંઇ પણ ના છૂપાવવું.

મિથુન પરણિત લોકોની લવ લાઇફ

મિથુન પરણિત લોકોની લવ લાઇફ

મિથુન રાશિના નવવિવાહિત કલપ માટે આ વર્ષે સરસ રહેશે. વૈવાહિક જીવનમાં મુશ્કેલી રહેશે પણ ક્વોલિટી ટાઇમ વિતાવવાથી અને પાર્ટનર પ્રત્યે વફાદાર રહેવાથી સ્થિતિ સુધારી શકાશે.

જ્યોતિષ મુજબ કન્યા રાશિની લવલાઇફ

જ્યોતિષ મુજબ કન્યા રાશિની લવલાઇફ

આ વર્ષે પ્રેમીઓ તેમના સંબંધોને લઇને વધુ સચેત રહેવું પડશે. શનિના પ્રભાવના કારણે તમારા જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવશે. જૂના સંબંધો નવા સંબંધોમાં મુશ્કેલીઓ વધારશે.

મે થી સ્થિતિ બગડશે

મે થી સ્થિતિ બગડશે

શનિની સ્થિતીને જોતા 10 મેથી તમારા સંબંધોમાં બગડવાનું શરૂ થશે. વૈવાહિક જીવનમાં પણ અનેક ખટરાગ આવશે. ત્યારે આ વર્ષે સંબંધોમાંખુશીઓ શોધવાનો પ્રયાસ તમારે પોતે જ કરવો પડશે.

2016: તુલા રાશિની લવલાઇફ

2016: તુલા રાશિની લવલાઇફ

વર્ષ 2016માં સિંગલ લોકોની પ્રેમમાં પડવાની સંપર્ણ શક્યતા. તમને આ વર્ષે કોઇ જરૂરથી પ્રપોઝ કરશે. પણ તમારે સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. વળી પરણિત લોકોના જીવનમાં પણ એક્ટ્રામેરિટલ અફેરની શક્યતા છે. અને જેમનું બ્રેકઅપ થયું છે તેમને નવો સાથે કે પ્રેમ મળવાની શક્યતા છે.

તુલા રાશિની લવલાઇફમાં છે ખુશીઓ જ ખુશીઓ

તુલા રાશિની લવલાઇફમાં છે ખુશીઓ જ ખુશીઓ

આ વર્ષના એપ્રિલના અંત સુધીમાં તમારા જીવનની નવી શરૂઆત થશે. તમારો ભૂતકાળ પાસ્ટ બની જશે. 25 મેથી જુલાઇ અંત સુધીમાં તમે કોઇની સાથે ભાવનાત્મક રીતે જોડાશો. અને તે તમારા જીવનનો મહત્વપૂર્ણ ચરણ હશે.

લગ્ન કરવાના ચાન્સ

લગ્ન કરવાના ચાન્સ

તુલા રાશિના સંગલ જાતકો જલ્દી જ લગ્ન સંબંધોમાં જોડાશે. પરણિત લોકોના જીવનમાં પણ પાર્ટનર જોડે ઉચિત ક્વોલિટી ટાઇમ આપવાની જરૂર છે. જેથી સંબંધોમાં નવો જોષ જોવા મળશે. જો કે બચત અને રોકાણ મામલે બન્નેએ મળીને પ્લાન બનાવવો જોઇએ.

English summary
Read Free Love Horoscope of 2016. Love horoscope is now available in Gujarati. Get tips to make your love life good.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more