For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજાજ-ટીવીએસની ટોપ 180-200 સીસી બાઇક

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં બાઇકનું એક મોટું માર્કેટ છે, વિવિધ બાઇક નિર્માતા કંપનીઓ દ્વારા અનેક બાઇક લોન્ચ કરવામાં આવી છે, વિવિધ સેગ્મેન્ટમાં બાઇક લોન્ચ કરીને કંપનીઓ બાઇખ રાઇડર્સને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે.

બજારમાં વિવિધ સીસીની બાઇક લોન્ચ થયેલી જોવા મળે છે, ત્યારે સ્વાભાવિક પણે પ્રશ્ન ઉઠે કે તેમાંથી આપણે કઇ બાઇક પર પસંદગી ઉતારીએ ત્યારે આ પહેલા અમે 150થી 160 સીસી સેગ્મેન્ટની કેટલીક જાણીતી બાઇક્સ અંગે માહિતી આપી હતી. આજે અમે 180થી 200 સીસી સુધીની બજાજ, ટીવીએસ અને કેટીઅમ બાઇક નિર્માતા કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી બાઇક અંગે માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી આપણે તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- વિચિત્ર અકસ્માતઃ તમે જ નક્કી કરો કોની છે ભૂલ
આ પણ વાંચોઃ- બીએમડબલ્યુની સૌથી મોંઘી કાર્સ, ચોંકાવી દે તેવી છે કિંમત
આ પણ વાંચોઃ-સેકન્ડ હેન્ડ કાર ખરીદવાના પાંચ ફાયદા


બજાજ પલ્સર 180 ડીટીએસઆઇ

બજાજ પલ્સર 180 ડીટીએસઆઇ

કિંમતઃ- 71,123 રૂપિયા
એન્જીનઃ-178.60 સીસી, 4-સ્ટ્રોક, ડીટીએસ-આઇ, એર કૂલ્ડ, સિંગલ સિલિન્ડર, 8500 આરપીએમ પર 17.02 પીએસ, 6500 આરપીએમ પર 14.22 એનએમ
ટ્રાન્સમિશનઃ- 5 સ્પીડ
ટોપ સ્પીડઃ-136 કિ.મી પ્રતિ કલાક

બજાજ પલ્સર 200 એનએસ

બજાજ પલ્સર 200 એનએસ

કિંમતઃ- 85,000 રૂપિયા
એન્જીનઃ- 199.50 સીસી,એસઓએચસી, 4વી લિક્વિડ કૂલ્ડ, 9500 આરપીએમ પર 23.52 પીએસ, 8000 આરપીએમ પર 18.3 એનએમ
ટોપ સ્પીડઃ-136 કિ.મી પ્રતિ કલાક

કેટીએમ ડ્યુક 200

કેટીએમ ડ્યુક 200

કિંમતઃ- 1,33,000 રૂપિયા
એન્જીનઃ-200.00 સીસી સિંગલ સિલિન્ડર, 4-સ્ટ્રોક, સ્પાર્ક-ઇગ્નિશન એન્જીન, લિક્વિડ કૂલ્ડ, 19 કેડલબ્યુ (25 એચપી)
ટ્રાન્સમિશનઃ- 6 સ્પીડ, ક્લો સિફ્ટેડ

ટીવીએસ અપાચે આરટીઆર 180

ટીવીએસ અપાચે આરટીઆર 180

કિંમતઃ- 72,090 રૂપિયા
એન્જીનઃ- 177.40 સીસી, 4 સ્ટ્રોક, 8500 આરપીએમ પર 17.03 બીએચપી, 6500 આરપીએમ પર , 15.5 એનએમ
ટોપ સ્પીડઃ- 124 કિ.મી પ્રતિ કલાક
ટ્રાન્સમિશનઃ- 5 સ્પીડ

ટીવીએસ અપાચે આરટીઆર 180 એબીએસ

ટીવીએસ અપાચે આરટીઆર 180 એબીએસ

કિંમતઃ- 82,800 રૂપિયા
એન્જીનઃ- 177.40 સીસી, 4 સ્ટ્રોક, 8500 આરપીએમ પર 17.03 બીએચપી, 6500 આરપીએમ પર 15.5 એનએમ
ટ્રાન્સમિશનઃ- વેટ મલ્ટિ પ્લેટ
ટોપ સ્પીડઃ-134 કિ.મી પ્રતિ કલાક

English summary
180-200 cc bike of bajaj ktm and tvs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X