For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિચિત્ર અકસ્માતઃ તમે જ નક્કી કરો કોની છે ભૂલ

|
Google Oneindia Gujarati News

ભારત હોય કે પછી વિશ્વના અન્ય દેશો અકસ્માતોની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળ્યો છે. વાહન ચાલકો દ્વારા ગલફતભરી રીતે ડ્રાઇવિંગ કરવાના કારણે અનેક લોકો આવા અકસ્માતોનો ભોગ બની રહ્યાં છે. જોકે, કેટલાક અકસ્માતો એવા પણ હોય છે, જેને જોઇને તમે પણ એવું જ વિચારશો કે આ અકસ્માતમાં આપણે કોને જવાબદાર ઠેરવવો.

અહીં એક એવો જ વીડિયો આપવામાં આવ્યો છે, જેમાં એક સરખી સ્પીડે બે કાર ચાલકો રોડ પર જઇ રહ્યાં હતા, ત્યારે ઓવરટેક કરવા જતા એક અકસ્માત સર્જાયો હતો. ભારતમાં આપણે અનેકવાર જોયું હશે કે કાર અથવા બાઇક નીકળી શકે તેમ ન હોવા છતાં બીજી લેનમાં પોતાનું વાહન લઇ જઇને અકસ્માતને આમંત્રિત કરતું ડ્રાઇવિંગ કરવામાં આવે છે, આ વીડિયોમાં પણ એવું જ કંઇક જોવા મળ્યું છે.

આ વીડિયો આપણને એક એ વાત પણ શીખવે છેકે આ રીતે જ્યારે અકસ્માત સર્જવામા આવે ત્યારે કોઇ કારણ નથી બનતું કે બીજા પર દોષારોપણ કરવામાં આવે અને સમજદારી અને સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગ જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. તો ચાલો તસવીરો અને વીડિયો થકી આ બોધપાઠરૂપ ઘટનાને નિહાળીએ.

આ પણ વાંચોઃ- બેકાબૂ બની ટો ટ્રક ને થયા આવા હાલ
આ પણ વાંચોઃ- શા માટે લોકોને ગમે છે પલ્સર, આ રહ્યા સાત કારણો
આ પણ વાંચોઃ- અનોખો પાર્ક, જ્યાં જોવા મળે છે ચિત્ર-વિચિત્ર કાર્સ

ખોટી રીતે ઓવરટેક

ખોટી રીતે ઓવરટેક

જેમાં એક સરખી સ્પીડે બે કાર ચાલકો રોડ પર જઇ રહ્યાં હતા, ત્યારે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

અચાનક સામેથી આવી ચઢી કાર

અચાનક સામેથી આવી ચઢી કાર

અચાનક સામેથી અન્ય કાર આવી જતા પોતાને બચાવવા જતા અન્ય કાર સાથે અકસ્માત સર્જી નાંખ્યો હતો.

પાર્ક કરેલી કાર્સ સાથે પણ સર્જાયો અકસ્માત

પાર્ક કરેલી કાર્સ સાથે પણ સર્જાયો અકસ્માત

કારની સ્પીડ વધુ હોવાથી બાજુમાંથી પસાર થઇ રહેલી કાર સાથે અકસ્માત સર્જાયા બાદ આ કાર અન્ય પાર્ક કરેલી કાર સાથે પણ અથડાઇ હતી.

સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગ જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ

સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગ જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ

વીડિયો આપણને એક એ વાત પણ શીખવે છેકે આ રીતે જ્યારે અકસ્માત સર્જવામા આવે ત્યારે કોઇ કારણ નથી બનતું કે બીજા પર દોષારોપણ કરવામાં આવે અને સમજદારી અને સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગ જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ અકસ્માતનો વીડિયો

અહીં આ અકસ્માતનો વીડિયો આપવામાં આવ્યો છે.

English summary
Accidents are rarely caused by a single individual, in a way it is a collective effort. Nowadays there is a lot of road rage compared to a few years ago. For some reason everyone seems to be in a rush of late.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X