નજર ચોંટી જશે એસ્ટન માર્ટિનની આ શાનદાર કાર પર

Posted By:
Subscribe to Oneindia News

એસ્ટન માર્ટિનએ ઈંટાલિયન ડિઝાયનર હાઉસ સાથે મળીને એક નવી કાર વેન્કેશ જગાટોનું કોન્સેપટ મોડેલ રજુ કર્યું છે. આ શાનદાર કારને જોઈને તમારી નજર ચોક્કસ તેના પર જ રોકાઈ જશે. આ કોઈ સાધારણ ગાડી નથી. આને વર્ષ 2016ની સૌથી સુંદર કાર માનવામાં આવી રહી છે.

aston martin

21 થી 22 મેં 2016માં ઇટાલીના લેક કોમો માં આયોજિત Concorso d'Eleganza Villa d'Este માં એસ્ટન માર્ટિનનો ડેબ્યુ થયો. ઑટોમોટિવ ઇન્ડસ્ટ્રીની બે મોટી કંપનીઓ એ મળીને આ પાંચમી ગાડી બનાવી.

aston martin

વેન્કેશ જગાટોની આખી બોડી કાર્બન ફાયબરથી બની છે. તેમાં 5.9-litre V12 એન્જીન લાગ્યું છે. જે 591 બીએચપીની તાકાત જનરેટ કરી શકે છે.

aston martin

વાત જો તેના ડિઝાઇનની કરવા માં આવે તો Vanquish Zagato ને એસ્ટન માર્ટિન અને જગાટોના બેસ્ટ એલિમેન્ટથી ભેગા કરીને બનાવવામાં આવ્યું છે.

aston martin

આ કારના ફ્રન્ટ એન્ડમાં હેડલેમ્પ અને ગ્રીલને જોઈને ટિપિકલ એસ્ટન માર્ટિન ગાડીનો લૂક નજરે આવે છે. તેનો સાઈડ મિરર એસ્ટન માર્ટિનની One-77 કારને જેમ જ દેખાઈ છે.

aston martin

જયારે તેની ચારે તરફ ગ્લાસ હાઉસની કવરિંગ છે. જે બિલકુલ એસ્ટન માર્ટિન કારોને હેડલાઇટ કરે છે.

aston martin
aston martin
English summary
Aston martin vanquish zagato concept breaks cover
Please Wait while comments are loading...