For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટા નેક્સન નહી... હુંડઇ ક્રેટા પણ નહી, આ છે ભારતની સૌથી વેચાનાર SUV

ભારતમાં કૉમ્પૈક્ટ SUV વાહનોની લોકપ્રિયતા વધતી જઇ રહી છે. આજે બજારમાં 10 સાથ રૂપિયા કરતા પણ ઓછી કિમતે ઘણી કૉમ્પૈક્ટ SUV હાજર છે. જેમા એક હૈંચબૈકથી વધારે સ્પેસ અને ફિચર્સ સાથે આવે છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કૉમ્પૈક્ટ SUV વાહનોની લોકપ્રિયતા વધતી જઇ રહી છે. આજે બજારમાં 10 સાથ રૂપિયા કરતા પણ ઓછી કિમતે ઘણી કૉમ્પૈક્ટ SUV હાજર છે. જેમા એક હૈંચબૈકથી વધારે સ્પેસ અને ફિચર્સ સાથે આવે છે.

SUV CARભારતમાં કૉમ્પૈક્ટ SUV વાહનોની લોકપ્રિયતા વધતી જઇ રહી છે. આજે બજારમાં 10 સાથ રૂપિયા કરતા પણ ઓછી કિમતે ઘણી કૉમ્પૈક્ટ SUV હાજર છે. જેમા એક હૈંચબૈકથી વધારે સ્પેસ અને ફિચર્સ સાથે આવે છે. કૉમ્પૈક SUV ના વેપાર જોવામાં આવે તો ફક્ત બે મહિના પહેલા જ લૉચ થયેલી નવી મારૂતિ સુજુકી બ્રેન્જને પોતાની શ્રેણીની તમામ ગાડીઓને કૉમ્પૈક SUV કારને પાછળ છોડી દિધી છે. ગયા ઓગસ્ટ મહિનામાં મારૂતિ બ્રેજની 15,193 યૂનિટ્સનું વેચાણ થયુ હતુ. જે ઓગસ્ટ 2021 મા વેચેલા 12,906 યૂનિટ્સ કરતા 18 ટકા વધારે છે. બેજે લાબા સમય સુધી વેચાણની બાબતમાં નંબર એક પર રહેનાર ટાટા નેક્સનને પણ પાછળ છોડી દિધી છે. ગયા મહિને ટાટા નેક્સનની 15,085 યૂનિટ્સનું વેચાણ થયુ હતુ. નવી મારૂતિ બ્રેજાને દેશમાં મે 30 જૂન 2022 માં લોચ કરવામાં આવી હતી. તેનાથી 7.69 લાખ રૂપિય એક્સ શોરૂમ, દિલ્હીની કિમિત પર ઉપલબ્ધ કરવામાં આવી હતી. ફક્ત લોચના બે જ મહિનામાં કૉમ્પૈક SUV એ નેક્સન પાસેથી તેનો રેકોર્ડ છીનવી લેવાનો રસ્તો બનાવ્યો છે. બ્રેજા અપડેટ મોડલમાં બૉક્સી ડિજાઇન સાથે પૂરી તરહ એક નવી સ્ટાઇલ આપવામાં આવી છે. નવી બ્રેજા સેગમેટની ઘણી સારી દેખાનાર મૉડલમાથી એક છે. નવી બ્રેજામાં ઘણા નવા ફિચર અપડેટ કરવામાં આવ્યા છે. ફિચર્સની વાત કરવામાં આવે તો, એડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લે, ઓટોમેટિક ક્લાઇમેન્ટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જ, ક્રૂજ કંટ્રોલ, 360 ડિગ્રી કેમરા અને હેડ અપ ડિસ્પ્લે સાથે 9 ઇંચ ની ટચસ્ક્રીન ઇંફોટેનમેનટ યૂનિટ મળે છે. બ્રજા પોતાના પોતાના હરિફોની તુલનામાં એક સારા ફિચરની રજૂઆત કરે છે. આ SUV હવે ઇલેક્ટ્રિક સનરૂફ સાથે પણ આવે છે. ઇંજનની વાત કરવામાં આવે તો નવી બ્રજામાં 1.5 લીટર , K12C પેટ્રોલ એન્જીન આપવામાં આવે છે. આ એન્જીન 103 બીએચપી ના પાવર અને 138 એનએમ નો ડાર્ક પેદા કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં સ્પીડ મૈનુઅલ ગિટરબોક્સ અને નવા સ્પીડ ઓટોમેટિક યૂનિટ આપવામાં આવ્યા છે. મારુતિનું માનવુ છે કે, ભારતમાં કાર બજારમાં SUV ની ભાગીદારી વધ્યા બાદ કંપની એચબૈક કારોના વેચાણ સારુ ચાલી રહ્યુ છે. મારુતી સુજુકી ઇંડિયાના સીઇઓ હિસાશી તકેઉચિ નું માનુ છે કે, ભારતમાં આવા ઘણા ગ્રાહક છે જે SUV ની જગ્યાએ નાની કારને વધુ પસંદ કરે છે. એટલે માટે કંપની બજારમાં નાની કાર પણ રજૂ કરવામાં માંગે છે.

કૉમ્પૈક SUV ના વેપાર જોવામાં આવે તો ફક્ત બે મહિના પહેલા જ લૉચ થયેલી નવી મારૂતિ સુજુકી બ્રેન્જને પોતાની શ્રેણીની તમામ ગાડીઓને કૉમ્પૈક SUV કારને પાછળ છોડી દિધી છે.

ગયા ઓગસ્ટ મહિનામાં મારૂતિ બ્રેજની 15,193 યૂનિટ્સનું વેચાણ થયુ હતુ. જે ઓગસ્ટ 2021 મા વેચેલા 12,906 યૂનિટ્સ કરતા 18 ટકા વધારે છે. બેજે લાબા સમય સુધી વેચાણની બાબતમાં નંબર એક પર રહેનાર ટાટા નેક્સનને પણ પાછળ છોડી દિધી છે. ગયા મહિને ટાટા નેક્સનની 15,085 યૂનિટ્સનું વેચાણ થયુ હતુ.

નવી મારૂતિ બ્રેજાને દેશમાં મે 30 જૂન 2022 માં લોચ કરવામાં આવી હતી. તેનાથી 7.69 લાખ રૂપિય એક્સ શોરૂમ, દિલ્હીની કિમિત પર ઉપલબ્ધ કરવામાં આવી હતી. ફક્ત લોચના બે જ મહિનામાં કૉમ્પૈક SUV એ નેક્સન પાસેથી તેનો રેકોર્ડ છીનવી લેવાનો રસ્તો બનાવ્યો છે. બ્રેજા અપડેટ મોડલમાં બૉક્સી ડિજાઇન સાથે પૂરી તરહ એક નવી સ્ટાઇલ આપવામાં આવી છે. નવી બ્રેજા સેગમેટની ઘણી સારી દેખાનાર મૉડલમાથી એક છે.

નવી બ્રેજામાં ઘણા નવા ફિચર અપડેટ કરવામાં આવ્યા છે. ફિચર્સની વાત કરવામાં આવે તો, એડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લે, ઓટોમેટિક ક્લાઇમેન્ટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જ, ક્રૂજ કંટ્રોલ, 360 ડિગ્રી કેમરા અને હેડ અપ ડિસ્પ્લે સાથે 9 ઇંચ ની ટચસ્ક્રીન ઇંફોટેનમેનટ યૂનિટ મળે છે. બ્રજા પોતાના પોતાના હરિફોની તુલનામાં એક સારા ફિચરની રજૂઆત કરે છે. આ SUV હવે ઇલેક્ટ્રિક સનરૂફ સાથે પણ આવે છે.

ઇંજનની વાત કરવામાં આવે તો નવી બ્રજામાં 1.5 લીટર , K12C પેટ્રોલ એન્જીન આપવામાં આવે છે. આ એન્જીન 103 બીએચપી ના પાવર અને 138 એનએમ નો ડાર્ક પેદા કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં સ્પીડ મૈનુઅલ ગિટરબોક્સ અને નવા સ્પીડ ઓટોમેટિક યૂનિટ આપવામાં આવ્યા છે.

મારુતિનું માનવુ છે કે, ભારતમાં કાર બજારમાં SUV ની ભાગીદારી વધ્યા બાદ કંપની એચબૈક કારોના વેચાણ સારુ ચાલી રહ્યુ છે. મારુતી સુજુકી ઇંડિયાના સીઇઓ હિસાશી તકેઉચિ નું માનુ છે કે, ભારતમાં આવા ઘણા ગ્રાહક છે જે SUV ની જગ્યાએ નાની કારને વધુ પસંદ કરે છે. એટલે માટે કંપની બજારમાં નાની કાર પણ રજૂ કરવામાં માંગે છે.

English summary
Automatic performs, HUD, 360 degree camera, comfort
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X