For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં ભારતના ટ્રેક પર દોડશે બુલેટ ટ્રેન્સ

|
Google Oneindia Gujarati News

ટૂંક સમયમાં ભારતવાસીઓનું વધુ એક સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે. જીહાં, ભારતમાં પહેલી બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે. તમને જણાવી દઇએ કે, ટૂંકમાં જ ભારતમાં પણ જાપાની બુલેટ ટ્રેનની ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવશે અને આ પહેલી બુલેટ ટ્રેન મુંબઇ-અમદાવાદ વચ્ચે ચાલશે. ઘણો જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી ભરપૂર આ બુલેટ ટ્રેન્સને જોઇને દરેકનું દિલ હર્ષથી ભરાઇ જશે.

તમને જણાવી દઇએ કે સરકારે હાલ આ યોજના પર પહેલું ડગ માંડી દીધું છે અને આ બાબતે જાપાનીઝ ટેક્નોલોજીના વિશેષજ્ઞો સાથે પણ વાત કરી છે. સૌથી પહેલા દેશના બે પ્રમુખ શહેરો મુંબઇ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. ત્યારબાદ દેશના અન્ય શહેરોને પણ બુલેટ ટેક્નોલોજી સાથે જોડવામાં આવશે. આ સમાચાર ખરેખર સુખદાયક છે.

ભારતમાં ટ્રેનમાં સફર કરનારા લોકોની સંખ્યા સૌથી વધારે છે. દરેક લાંબી મુસાફરી હોય કે નાની ટ્રેન્સને પ્રાથમિકતા આપે છે. ભારતીય રેલવે વિભાગ દેશનો સૌથી મોટો વિભાગ છે, પરંતુ કેટલાક લોકો ટ્રેનના બદલે પ્લેનને પ્રાથમિકતા આપે છે. તેનું મુખ્ય કારણ ટ્રેનની યાત્રા દરમિયાન લાગતો સમય છે, જોકે હવે એવું નહીં થાય બુલેટ ટ્રેનની સ્પીડ આમ જિંદગીની રફતારથી પણ વધી જશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ દેશની પહેલી બુલેટ ટ્રેન અંગે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

અહી જે તસવીરો આપવામાં આવી છે તે જાપાની બુલેટ ટ્રેન્સની છે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

આશા છે કે ભારતીય ટ્રેક પર પણ આવી જ ટેક્નોલોજી અને ફીચર્સનો પ્રયોગ કરવામાં આવશે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

સૌથી પહેલા દેશમાં મુંબઇ અને અમદાવાદ વચ્ચે એટલે કે 500 કિમીના અંતર વચ્ચે બુલેટ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

સરકારે આ બન્ને શહેરોને તેમની મહત્વતા અને વ્યવસાયના આધારે પસંદ કર્યા છે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

હાલના સમયે સાધારણતઃ મુંબઇ-અમદાવાદ વચ્ચે ટ્રેનથી અંદાજે 8 કલાકનો સમય લાગે છે, જે બુલેટ ટ્રેનથી માત્ર 2 કલાકનો થઇ જશે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

તમને જણાવી દઇએ કે 2000 કિમીના અંતરે બુલેટ ટ્રેન કોરિડોર માટે અંદાજે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

એક અધ્યયન અનુસાર, આ ખર્ચ કંઇક આ પ્રકારે હશે
- 49,076 કરોડ રૂપિયા પુણે-મુંબઇ-અમદાવાદ કોરિડોર માટે
- 6,783 કરોડ રૂપિયા પુણે- મુંબઇ-અમદાવાદની રોલિંગ કોસ્ટ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

દેશની એક કંપની હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ આ યોજનાને આગળ વધારશે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

આ ઉપરાંત આ કંપનીની એક અન્ય સબસાયડરી રેલ વિકાસ નિગમ લિમિટેડ, જે આ યોજનાની એકસ્ટ્રા બજેટ અને સ્ત્રોતને આ રેલ યોજના હેઠળ મેઇન્ટેન કરશે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

અમદાવાદ અને મુંબઇના પ્રોજેક્ટ ઉપરાંત એક અન્ય પ્રોજેક્ટ પર કામ કવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ દિલ્હી-આગરા-લખનઉ-વારાણસી-પટનાને જોડવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

આ યોજના હેઠળ દિલ્હી-આગરા-લખનઉ-વારાણસી-પટના હેઠળ 991 કિમીનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

એટલે કે દેશના દક્ષિણી હિસ્સા ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ આ યોજનાની શરૂઆત કરવામાં આવશે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

દેશના પૂર્વિય હિસ્સા હાવરા-હલ્દિયામાં જેનું અંતર 135 કિમી છે, ત્યાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

આ યોજનામાં સરકાર MLX01 બુલેટ ટ્રેનનો પ્રયોગ કરી શકે છે. તમને જણાવી દઇએ કે MLX01 બુલેટ ટ્રેનની સ્પીડ 581 કિમી પ્રતિ કલાક છે. આ ટ્રેને વર્ષ 2003 ડિસેમ્બરમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

આશા છે કે ભારતીય ટ્રેક પર પણ આવી જ ટેક્નોલોજી અને ફીચર્સનો પ્રયોગ કરવામાં આવશે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

દેશમાં જે બુલેટ ટ્રેન દોડશે તેની સ્પીડ પર એક નજર

- MLX01 બુલેટ ટ્રેનની વધુમાં વધુ સ્પીડ 581 કિમી પ્રતિ કલાક છે.
- V150 બુલેટ ટ્રેનની વધુમા વધુ સ્પીડ 574.8 કિમી પ્રતિ કલાક છે.
- Shanghai Maglev બુલેટ ટ્રેનની સ્પીડ 431 કિમી પ્રતિ કલાક છે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

તમને જણાવી દઇએ કે અહી જે સ્પીડ આપવામા આવી છે તે એક એક્સપેરિમેન્ટ હેઠળ નોંધવામાં આવી છે, બની શકે કે સરકાર આ ટ્રેનોની વધુમાં વધુ સ્પીડ 300 કિમી પ્રતિ કલાક રાખી શકે છે.

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

વિદેશમા બુલેટ ટ્રેન્સની રફતાર પર એક નજરઃ
- 300 કિમી પ્રતિ કલાકઃ- ચીન, જર્મની, ઇટલી, જાપાન, દક્ષિણ કોરિયા
- 310 કિમી પ્રતિ કલાકઃ- સ્પેન
- 320 કિમી પ્રતિ કલાકઃ- ફ્રાન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન્સ

English summary
India will gets it's first Bullet Train soon. Prime Minister Manmohan Singh and his Japanese counterpart Shinzo Abe issued a joint statement about conducting another bullet train feasibility study on the same stretch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X