For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ શ્રેષ્ઠઃ ઇકોસ્પોર્ટ, ટેર્રાનો, ડસ્ટર કે પછી ઇટિયોસ ક્રોસ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની એકથી એક ચઢિયાતી કાર લોન્ચ કરે છે. વૈશ્વિક ઓટો માર્કેટમાં ભારતીયે નોંધપાત્ર વિકાસ કર્યો છે, ખાસ કરીને એસયુવીનું માર્કેટ ઘણું જ ઉપર આવ્યું છે. જેના કારણે વિશ્વની મોટાભાગની કંપનીઓ દ્વારા ભારતમાં પોતાની એસયુવીને લોન્ચ કરવામાં આવી રહી છે. જેમાં સામાન્યથી લઇને વૈભવી એસયુવી લોન્ચ કરાય છે. જોકે આટલી મોટી માત્રામાં એસયુવી કાર લોન્ચ કરવામાં આવતી હોય ત્યારે તેમાંથી કઇ એસયુવી પર પસંદગી ઉતરાવી તે મુંઝવણભર્યું રહે છે.

એ વાતને ધ્યાનમાં લઇને આજે અમે અહીં ફોર્ડ ઇકોસ્પોર્ટ, નિસાન ટેર્રાનો, રેનો ડસ્ટર અને ટોયોટા ઇટિયોસ ક્રોસ વચ્ચે તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં તેની કિંમત, એન્જીન, ડીમેન્શન, એવરેજ અને સેફ્ટી અંગે માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી ઉક્ત કાર અંગેની તુલનાત્મક માહિતી મેળવીએ.

કિંમત અંગે સરખામણી

કિંમત અંગે સરખામણી

ફોર્ડ ઇકોસ્પોર્ટની કિંમતઃ- 6.5થી 9.9 લાખ રૂપિયા
નિસાન ટેર્રાનોની કિંમતઃ- 9.8થી 12.8 લાખ રૂપિયા
રેનો ડસ્ટરની કિંમતઃ- 7.9થી 13 લાખ રૂપિયા
ટોયોટા ઇટિયોસ ક્રોસની કિંમતઃ- 5.8થી 7.4 લાખ રૂપિયા

એન્જીનઃ-ફોર્ડ ઇકોસ્પોર્ટ

એન્જીનઃ-ફોર્ડ ઇકોસ્પોર્ટ

પેટ્રોલ એન્જીનઃ- 1499 સીસી, 1.5-લિટર 16વી ટીઆઇ વીસીટી પેટ્રોલ એન્જીન, 6300આરપીએમ પર 110.46બીએચપી, 4400આરપીએમ પર 140એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498સીસી, 1.5-લિટર 89.75બીએચપી 16વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750આરપીએમ પર 89.75બીએચપી, 2000-2750આરપીએમ પર 204એનએમ

એન્જીનઃ-નિસાન ટેર્રાનો

એન્જીનઃ-નિસાન ટેર્રાનો

પેટ્રોલ એન્જીનઃ-1598 સીસી, 1.6-લિટર 16વી પેટ્રોલ એન્જીન, 5850આરપીએમ પર 102.6બીએચપી, 3750આરપીએમ પર 145એનએમ
ડીઝલ એન્જીનઃ-1461સીસી, 1.5-લિટર 8વી કે9કે ડીઝલ એન્જીન, 3900આરપીએમ પર 108.5બીએચપી, 2250આરપીએમ પર 248એનએમ

એન્જીનઃ-રેનો ડસ્ટર

એન્જીનઃ-રેનો ડસ્ટર

પેટ્રોલ એન્જીનઃ-1598 સીસી, 1.6-લિટર 16વી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 5850આરપીએમ પર 102.57બીએચપી, 3750આરપીએમ પર 145એનએમ
ડીઝલ એન્જીનઃ- 1461 સીસી, 1.5-લિટર 16વી ડીસીઆઇ એન્જીન, 4000આરપીએમ પર 108.5બીએચપી, 1750આરપીએમ પર 245એનએમ

એન્જીનઃ-ટોયોટા ઇટિયોસ ક્રોસ

એન્જીનઃ-ટોયોટા ઇટિયોસ ક્રોસ

પેટ્રોલ એન્જીનઃ-1496 સીસી, 1.5-લિટર 16વી પેટ્રોલ એન્જીન, 5600આરપીએમ પર 88.76બીએચપી, 3000આરપીએમ પર 132એનએમ
ડીઝલ એન્જીનઃ-1364સીસી, 1.4-લિટર 8વી ડી-4ડી એન્જીન, 3800આરપીએમ પર 67.06બીએચપી, 1800-2400આરપીએમ પર 170એનએમ

ડિમેન્શનઃ ફોર્ડ ઇકોસ્પોર્ટ

ડિમેન્શનઃ ફોર્ડ ઇકોસ્પોર્ટ

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 3999x1765x1708 એમએમ
વ્હીલબેસ:- 2520 એમએમ

ડિમેન્શનઃ નિસાન ટેર્રાનો

ડિમેન્શનઃ નિસાન ટેર્રાનો

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4331x1822x1671 એમએમ
વ્હીલબેસ:- 2673 એમએમ

ડિમેન્શનઃ રેનો ડસ્ટર

ડિમેન્શનઃ રેનો ડસ્ટર

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4315x1822x1695 એમએમ
વ્હીલબેસ:- 2673 એમએમ

ડિમેન્શનઃ ટોયોટા ઇટિયોસ ક્રોસ

ડિમેન્શનઃ ટોયોટા ઇટિયોસ ક્રોસ

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 3895x1735x1555 એમએમ
વ્હીલબેસ:- 2460 એમએમ

એવરેજ અંગે સરખામણી

એવરેજ અંગે સરખામણી

ફોર્ડ ઇકોસ્પોર્ટની એવરેજઃ-13.07 કેએમપીએલ શહેરમાં અને 16.15 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ) 19.3 કેએમપીએલ શહેરમાં અને 22.7 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)
નિસાન ટેર્રાનોની એવરેજઃ-10.12 કેએમપીએલ શહેરમાં અને 13.24 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ) 16.0 કેએમપીએલ શહેરમાં અને 19.01 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)
રેનો ડસ્ટરની એવરેજઃ-10.5 કેએમપીએલ શહેરમાં અને 13.24 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ) 16.8 કેએમપીએલ શહેરમાં અને 19.01 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)
ટોયોટા ઇટિયોસ ક્રોસની એવરેજઃ-12.04 કેએમપીએલ શહેરમાં અને 16.78 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ) 18.04 કેએમપીએલ શહેરમાં અને 23.59 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

સેફ્ટી અંગે સરખામણી

સેફ્ટી અંગે સરખામણી

ફોર્ડ ઇકોસ્પોર્ટ
અન્ટી લોક બ્રેકિંગ, બ્રેક એસિસ્ટ, સેન્ટ્રલ લોકિંગ, પાવર ડોર લોકિંગ, ડ્રાઇવર બેગ, પેસેન્જર બેગ, રિયર અને ફ્રન્ટ સાઇડ એરબેગ, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, હેલોજન લેમ્પ્સ, રિયર સીટ બેલ્ટ્સ, એડજેસ્ટેબલ સીટ્સ
નિસાન ટેર્રાનો
અન્ટી લોક બ્રેકિંગ, બ્રેક એસિસ્ટ, સેન્ટ્રલ લોકિંગ, પાવર ડોર લોકિંગ, ડ્રાઇવર બેગ, પેસેન્જર બેગ, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, હેલોજન લેમ્પ્સ, રિયર સીટ બેલ્ટ્સ, એડજેસ્ટેબલ સીટ્સ, કીલેસ એન્ટ્રી
રેનો ડસ્ટર
અન્ટી લોક બ્રેકિંગ, બ્રેક એસિસ્ટ, પાવર ડોર લોકિંગ, ડ્રાઇવર બેગ, પેસેન્જર બેગ, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, હેલોજન લેમ્પ્સ, રિયર સીટ બેલ્ટ્સ, એડજેસ્ટેબલ સીટ્સ, કીલેસ એન્ટ્રી
ટોયોટા ઇટિયોસ ક્રોસ
અન્ટી લોક બ્રેકિંગ, બ્રેક એસિસ્ટ, સેન્ટ્રલ લોકિંગ, પાવર ડોર લોકિંગ, ડ્રાઇવર બેગ, પેસેન્જર બેગ, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, હેલોજન લેમ્પ્સ, રિયર સીટ બેલ્ટ્સ, એડજેસ્ટેબલ સીટ્સ, કીલેસ એન્ટ્રી

English summary
car comparision between ford ecosport and nissan terrano and renault duster and toyota etios cross
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X