જાણો કઇ કાર્સ કરે છે બૉલિવુડ સ્ટાર્સના દિલ પર રાજ
એ વાતથી કોઇ અજાણ નથી કે અમિતાભ બચ્ચનથી માંડીને જ્હોન અબ્રાહમ સુધી બૉલિવુડના તમામ અભિનેતાઓ અને અભિનેત્રો કાર્સની ઘણી શોખીન છે. ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર હોય કે વિશ્વ ઓટો માર્કેટ જે કાર વૈભવી હોય અને ધૂમ મચાવતી હોય એ કાર તેમના ઘરની શોભા બની ગઇ હોય છે.
જોકે તેમ છતાં આપણને એ જાણવાની ઉત્સુકતા રહે છેકે કઇ કાર તેમના દિલ પર રાજ કરે છે, એ જ વાતને ધ્યાનમાં રાખીને અમે આજે અહીં તસવીરો થકી ટોપ 12 એવી કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ જે કાર્સ આ બૉલિવુડ સેલિબ્રિટીઝ અને અન્ય સેલિબ્રિટીઝ ધરાવે છે. તો ચાલો તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ-વિશ્વની ટોપ 10 સૌથી મોંઘી બખ્તરધારી કાર્સ
આ પણ વાંચોઃ-પોલો અને સ્વિફ્ટને ભારે પડશે હુન્ડાઇની નવી ઇલાઇટ આઇ20 ?

રોલ્સ રોય્સ ફેન્ટમ
કોની પાસે છેઃ- અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા
કારની કિંમતઃ- 6.46 કરોડ રૂપિયાથી શરૂઆત

બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી
કોની પાસે છેઃ- શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, આમિર ખાન, અભિષેક બચ્ચન, સિન્ડી ક્રોફોર્ડ, પેરિસ હિલ્ટન
કારની કિંમતઃ- 1.65 કરોડ રૂપિયાથી શરૂઆત

બીએમડબલ્યુ 7 સીરીઝ
કોની પાસે છેઃ- શાહરુખ ખાન, કંગના રાણાવત, અમિતાભ બચ્ચન
કારની કિંમતઃ- 1.08 કરોડ રૂપિયાથી શરૂઆત

ફેરારી
કોની પાસે છેઃ- ઇમરાન ખાન, અજય દેવગણ, સંજય દત્ત, જસ્ટિન બાઇબર, કિમ કાર્દિશન
કારની કિંમતઃ- 2.20 કરોડ રૂપિયાથી શરૂઆત

ઑડી ક્યૂ 7
કોની પાસે છેઃ- અસિન, બિપાશા બસૂ, દીપિકા પાદૂકોણ, દિયા મિર્ઝા,કાજોલ, કેટરિના કૈફ, સોનમ કપૂર, જ્હોન અબ્રાહમ, સલમાન ખાન, ઇમારન હાશ્મી, તુષાર કપૂર.
કારની કિંમતઃ- 59.35 લાખ રૂપિયાથી શરૂઆત

પોર્શે કેયેન
કોની પાસે છેઃ- પ્રિયંકા ચોપરા, બિપાશા બસૂ, રિતિક રોશન, અર્જૂન રામ્પાલ, અક્ષય કુમાર
કારની કિંમતઃ- 79.06 લાખ રૂપિયાથી શરૂઆત

મર્સીડિઝ એસ ક્લાસ
કોની પાસે છેઃ- પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, અનિલ કપૂર, રિતિક રોશન
કિંમતઃ- 1.13 કરોડ રૂપિયાથી શરૂઆત

રેન્જ રોવર્સ
કોની પાસે છેઃ- અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અજય દેવગણ, આમિર ખાન, રિતિક રોશન, શાહિદ કપૂર, ફરહાન અખ્તર, સૈફ અલી ખાન, સંજય દત્ત, અનુષ્કા શર્મા
કિંમતઃ- 1. 73 કરોડ રૂપિયાથી શરૂઆત

લેમ્બોર્ગિની ગ્લાર્ડો
કોની પાસે છેઃ જ્હોન અબ્રાહમ, એક્સ્ઝીબિટ(અમેરિકન રેપર)
કિંમતઃ 4.84 કરોડ રૂપિયાથી શરૂઆત

ટોયોટા પ્રિયસ
કોની પાસે છેઃ- લિઓનાર્દો દિકેપ્રિયો, જુલિયા રોબર્ટ્સ, ક્રિસ્ટન ડન્સ્ટ
કિંમતઃ- 36.18 લાખ રૂપિયાથી શરૂઆત

બુગાટી વેયરોન
કોની પાસે છેઃ સિમોન કોવેલ(અમેરિકન આઇડલ જજ), ટોમ ક્રૂઝ, રોબેર્ટો કાર્લોસ(ફૂટબોલર)
કિંમતઃ- 12.54 કરોડ રૂપિયા
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
