For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સસ્તા હાઇડ્રોજન ઇંધણથી ચાલશે કાર

|
Google Oneindia Gujarati News

એક નવી પ્રોદ્યોગિકી થકી એવા સસ્તું હાઇડ્રોજન ઇંધણ બનાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે, જેનાથી કાર્સ, ટ્રક્સ અને રેલગાડીઓ ચલાવી શકાશે. સૌર ઇંધણ ઉત્પાદનમાં અત્યારસુધીની સમસ્યા, તાપ સંરક્ષણ થકી અર્ધચાલકો અને ઇંધણ બનાવવાના ઉત્પ્રેરકોની ઉંચી ઉત્પાદન લાગત છે.

hydrogenfuel
ઇંધણ ઉત્પાદનના પ્રભાવી સામગ્રીઓ ઘણી જ મોંઘી છે. જે ગેસોલિનને ટક્કર આપી શકે છે. અ નવી રીતમાં શોધકર્તાઓએ પોણીથી હાઇડ્રોજન અને ઓક્સિજન ગેસોને અલગ કરીને સસ્તા ઓક્સાઇડ આધારિત સંયુક્ત સામગ્રીનો પ્રયોગ કર્યો અને સૌર ઉર્જાનો પ્રયોગ કરતા હાઇડ્રોજન 1.7 ટકા ક્ષમતામાં રુપાંતરિત કર્યું, જે કોઇપણ ઓક્સાઇડ આધારિત ફોટોઇલેક્ટ્રોડ પ્રણાલી માટે સર્વોચ્ચ સ્તર છે.

યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન મેડિસિનમાં રસાયણ વિજ્ઞાનમાં પ્રોફેસર ક્યોંગ શિન ચોયે જણાવ્યું કે, સૌર ઇંધણના ઉત્પાદન માટે આર્તિક રીતે વાણિજ્યિક રીતે વ્યાવહારિક ઉપકરણ બનાવવાના ક્રમમાં સામગ્રી અને પ્રસંસ્કરણની કિંમત ઓછી હોવી જોઇએ.

ચોયએ અકાર્બનિક યૌગિક બિસમુટ વૈનેટેડથી સૌર બેટરી બનાવી. ચોયેએ જણાવ્યું, ‘ અમે આધુનિક ઉપકરણો વગર, ઉચ્ચ તાપમાન અને ઉચ્ચ દબાણ વગર નાના કર્ણોનું એક નૈનોપોરસ અર્ધચાલક બનાવે છે, જેની નજીક ઉચ્ચ સ્તર ક્ષેત્ર છે. અધિક સ્તર ક્ષેત્રનો અર્થ અધિક સંપર્ક ક્ષેત્ર અને અધિક પાણી અલગ.

તેમણે જણાવ્યું કે, લોંખડ ઓક્સાઇડ, બિસ્મુટ વેનેડેટ સાથે સારું જંક્શન બનાવે છે અને નિકિલ ઓક્સાઇડ પાણી સાથે એક સારું ઇન્ટરફેસ ઉત્પ્રેરક બનાવે છે. તેથી આપણે આ બન્નેનો સાથે પ્રયોગ કરીએ છીએ. સાયન્સ જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, આ સસ્તા ફોટોઇલેક્ટ્રોડ પ્રણાલીના નિર્માણનું પરિણામ છે.

English summary
cheap hydrogen fuel run your cars possibility
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X