For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેન્ટો કનેક્ટ આપી શકશે ઇટિયોસ-સ્કાલા-રિપેડ અને વેર્નાને ટક્કર

By Super
|
Google Oneindia Gujarati News

ફોક્સવેગને લિમિટેડ એડિશન લોન્ચ કરવાની રણનીતિ હેઠળ પોતાની લોકપ્રીય કાર વેન્ટોની લિમિટેડ એડિશન વેન્ટો કનેક્ટને લોન્ચ કરી છે. આ કારની પ્રારંભિક કિંમત 7.84 લાખ રૂપિયા છે અને ટોપ મોડલની કિંમત 9.8 લાખ રૂપિયા છે. આ કારમાં કંપનીએ અનેક આધુનિક ગેજેટ્સ અને ફીચર આપ્યા છે. જેમાં બ્લાપંક્ટ ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, જીપીએમ નેવિગેશન, બ્લૂટૂથ ટેલીફોની અને સોશિયલ નેટવર્કિંગ કનેક્ટિવિટી આપવામાં આવી છે.

કંપની દ્વારા પોતાની આ લિમિટેડ એડિશનને બે વેરિએન્ટ્સમાં લોન્ચ કરી છે, કમ્ફર્ટલાઇન અને હાઇલાઇન. બન્ને પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. કંપનીને આશા છેકે, આ કારના લોન્ચિંગ થકી કંપની પોતાની લોકપ્રીય કાર વેન્ટોના વેચાણને વેગ આપી શકશે. વેન્ટોની લિમિટેડ એડિશનને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં ઉક્ત કારની અન્ય ત્રણ કાર સ્કોડા રેપિડ, ટોયોટા ઇટિયોસ, હુન્ડાઇ વેર્ના અને રેનો સ્કાલા સાથે કરી રહ્યાં છીએ, જેથી તમે તમારી પસંદગી અનુસાર કારની ખરીદી કરી શકો. તો ચાલો તસવીરો થકી કાર્સ અંગેની માહિતીઓને જાણીએ.

એન્જીન સ્પેસિફિકેશનઃ- ફોક્સવેગન વેન્ટો કનેક્ટ

એન્જીન સ્પેસિફિકેશનઃ- ફોક્સવેગન વેન્ટો કનેક્ટ

કિંમતઃ- 7.84થી 9.8 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 103 બીએચપી અને 3800 આરપીએમ પર 153 એનએમ
ડીઝલ એન્જીનઃ-1598 સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન ડીઝલ એન્જીન, 4400 આરપીએમ પર 103 બીએચપી અને 1500 આરપીએમ પર 250 એનએમ
એવરેજઃ- 15.04 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 20.5 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)
વાલ્વ-સિલિન્ડરઃ- 4, ડીઓએચસી
ટ્રાન્સમિશન ટાઇપઃ- મેન્યુઅલ

એન્જીન સ્પેસિફિકેશનઃ- રેનો સ્કાલા

એન્જીન સ્પેસિફિકેશનઃ- રેનો સ્કાલા

કિંમતઃ- 7.25થી 10.61 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1498 સીસી, રેનો એક્સએચ 2 પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 98 બીએચપી અને 4000 આરપીએમ પર 134 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1461 સીસી, રેનો કે9કે ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 85 બીએચપી અને 2000 આરપીએમ પર 200 એનએમ
એવરેજઃ- 16.95 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 21.64 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)
વાલ્વ-સિલિન્ડરઃ- 4, ડીઓએચસી
ટ્રાન્સમિશન ટાઇપઃ- મેન્યુઅલ

એન્જીન સ્પેસિફિકેશનઃ- ટોયોટા ઇટિયોસ

એન્જીન સ્પેસિફિકેશનઃ- ટોયોટા ઇટિયોસ

કિંમતઃ- 5.39થી 8.08 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીન, 1496 સીસી, 4 સિલિન્ડર 16 વી, ડીઓએચસી પેટ્રોલ એન્જીન, 5600 આરપીએમ પર 88 બીએચપી અને 3000 આરપીએમ પર 132 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 4 સિલિન્ડર 8વી, એસઓએચસી ડી-4ડી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 67 બીએચપી અને 1800 આરપીએમ પર 170 એનએમ
એવરેજઃ- 16.78 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 23.59 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)
વાલ્વ-સિલિન્ડરઃ- 2, એસઓએચસી, ડીઓએચસી(પેટ્રોલ)
ટ્રાન્સમિશન ટાઇપઃ- મેન્યુઅલ

એન્જીન સ્પેસિફિકેશનઃ- સ્કોડા રેપિડ

એન્જીન સ્પેસિફિકેશનઃ- સ્કોડા રેપિડ

કિંમતઃ- 7.10થી 9.61 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 104 બીએચપી અને 3800 આરપીએમ પર 153 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1598 સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન ડીઝલ એન્જીન, 4400 આરપીએમ પર 104 બીએચપી અને 2500 આરપીએમ પર 250 એનએમ
એવરેજઃ- 15 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 20.5 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)
વાલ્વ-સિલિન્ડરઃ- 4, ડીઓએચસી
ટ્રાન્સમિશન ટાઇપઃ- મેન્યુઅલ

એન્જીન સ્પેસિફિકેશનઃ- હુન્ડાઇ વેર્ના

એન્જીન સ્પેસિફિકેશનઃ- હુન્ડાઇ વેર્ના

કિંમતઃ- 7.19થી 11.53 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1396 સીસી, પેટ્રોલ એન્જીન, 6300 આરપીએમ પર 105 બીએચપી અને 5000 આરપીએમ પર 138 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 89 બીએચપી અને 1750 આરપીએમ પર 224 એનએમ
એવરેજઃ- 17.43 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 23.5 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)
વાલ્વ-સિલિન્ડરઃ- 4, ડીઓએચસી
ટ્રાન્સમિશન ટાઇપઃ- મેન્યુઅલ

સેફ્ટી અને બ્રેકિંગ સિસ્ટમઃ- ફોક્સવેગન વેન્ટો કનેક્ટ

સેફ્ટી અને બ્રેકિંગ સિસ્ટમઃ- ફોક્સવેગન વેન્ટો કનેક્ટ

2 એરબેગ્સ ડ્રાઇવર અને કો ડ્રાઇવર માટે, અન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ

સેફ્ટી અને બ્રેકિંગ સિસ્ટમઃ- રેનો સ્કાલા

સેફ્ટી અને બ્રેકિંગ સિસ્ટમઃ- રેનો સ્કાલા

1 એરબેગ્સ ડ્રાઇવર માટે, અન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, બ્રેક એસિસ્ટ

સેફ્ટી અને બ્રેકિંગ સિસ્ટમઃ- ટોયોટા ઇટિયોસ

સેફ્ટી અને બ્રેકિંગ સિસ્ટમઃ- ટોયોટા ઇટિયોસ

2 એરબેગ્સ, ડ્રાઇવર અને કો ડ્રાઇવર માટે, અન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, બ્રેક એસિસ્ટ

સેફ્ટી અને બ્રેકિંગ સિસ્ટમઃ- સ્કોડા રેપિડ

સેફ્ટી અને બ્રેકિંગ સિસ્ટમઃ- સ્કોડા રેપિડ

2 એરબેગ્સ, ડ્રાઇવર અને કો ડ્રાઇવર માટે, અન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, બ્રેક એસિસ્ટ

સેફ્ટી અને બ્રેકિંગ સિસ્ટમઃ- હુન્ડાઇ વેર્ના

સેફ્ટી અને બ્રેકિંગ સિસ્ટમઃ- હુન્ડાઇ વેર્ના

6 એરબેગ્સ, અન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, બ્રેક એસિસ્ટ

અન્ય ફીચરઃ- ફોક્સવેગન વેન્ટો કનેક્ટ

અન્ય ફીચરઃ- ફોક્સવેગન વેન્ટો કનેક્ટ

ચાઇલ્ડ સેફ્ટી લોક, સેન્ટ્રલ લોકિંગ, એન્જીન ઇમોબિલાઇઝર, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ એસી, રીયર એસી વેન્ટ્સ, હીટર, પાવર સ્ટીયરિંગ , ટિલ્ટ સ્ટીયરિંગ એડ્જેસ્ટમેન્ટ

અન્ય ફીચરઃ- રેનો સ્કાલા

અન્ય ફીચરઃ- રેનો સ્કાલા

ચાઇલ્ડ સેફ્ટી લોક, સેન્ટ્રલ લોકિંગ, એન્જીન ઇમોબિલાઇઝર, મેન્યુઅલ એસી, રીયર એસી વેન્ટ્સ, હીટર, પાવર સ્ટીયરિંગ , ટિલ્ટ સ્ટીયરિંગ એડ્જેસ્ટમેન્ટ

અન્ય ફીચરઃ- ટોયોટા ઇટિયોસ

અન્ય ફીચરઃ- ટોયોટા ઇટિયોસ

ચાઇલ્ડ સેફ્ટિ લોક, એન્જીન ઇમોબિલાઇઝર, મેન્યુઅલ એસી, હીટર , પાવર સ્ટીયરિંગ, ટિલ્ટ સ્ટીયરિંગ એડ્જેસ્ટમેન્ટ

અન્ય ફીચરઃ- સ્કોડા રેપિડ

અન્ય ફીચરઃ- સ્કોડા રેપિડ

સેન્ટ્રલ લોકિંગ, એન્જીન ઇમોબિલાઇઝર, ચાઇલ્ટ સેફ્ટી લોક, એસી- ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, રીયર એસી વેન્ટ્સ, હીટર, પાવર સ્ટીયરિંગ, ટિલ્ટ અને ટેલિસ્કોપિક સ્ટીયરિંગ એડ્જેસ્ટમેન્ટ

અન્ય ફીચરઃ- હુન્ડાઇ વેર્ના

અન્ય ફીચરઃ- હુન્ડાઇ વેર્ના

સેન્ટ્રલ લોકિંગ, એન્જીન ઇમોબિલાઇઝર, ચાઇલ્ટ સેફ્ટી લોક, એસી- ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, હીટર, પાવર સ્ટીયરિંગ, ટિલ્ટ સ્ટીયરિંગ એડ્જેસ્ટમેન્ટ

English summary
Car comparison between vento konekt- renault scala- Toyota etios- skoda rapid and Hyundai verna
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X