For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબિલિયો, એર્ટિગા, ઇનોવા કે એવાલિયા, જાણો કોણ છે દમદાર

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં સેડાન અને હેચબેક કારની જેમ હવે એમયુવી કાર પર પોતાનું સ્થાન પાકુ કરી રહી છે. મારુતિ સુઝુકી, ટોયોટા, નિસાન સહિત અનેક કાર નિર્માતા કંપનીઓ દ્વારા આ સેગ્મેન્ટમાં પોતાની કાર લોન્ચ કરવામાં આવી રહી છે. તાજેતરમાં હોન્ડા દ્વારા પર આ સેક્ટરમાં પોતાની એક એમયુવી મોબિલિયો લોન્ચ કરી છે.

હોન્ડાએ પોતાની આ નવી સ્ટાઇલિશ મોબિલિયોની દિલ્હી એક્સ શોરૂમ અનુસાર કિંમત 6.49 લાખ રૂપિયા નક્કી કરી છે. હોન્ડા આ એમયુવી દ્વારા ભારતના એ ખાસ પારિવારિક ગ્રાહકોને આકર્ષિત કરવા માગે છે, જે પોતાના પરિવાર સાથે લોંગ ટ્રીપ પર જવા માગે છે. કંપનીએ પોતાની આ કારમાં 1.5 લિટરનું આઇ-ડીટેક ડીઝલ એન્જીન અને 1.5 લિટરનું આઇ-વીટેક પેટ્રોલ એન્જીન આપ્યું છે. ત્યારે ચોક્કસપણે મોબિલિયો થકી હોન્ડા ટોયોટા, મારુતિ સુઝુકી અને નિસાનની એમયુવીને ટક્કર આપવાનો પ્રયાસ કરશે. તો ચાલો તસવીરો થકી આપણે ઉક્ત ત્રણેય કંપનીની એમયુવી કાર, મોબિલિયો, ઇનોવા, એર્ટિગા અને એવાલિયાની તુલના કરીને જાણીએ કે કઇ કાર વધારે સારી રહેશે.

ટેક્નિકલ સ્પેસિફિકેશન- હોન્ડા મોબિલિયો

ટેક્નિકલ સ્પેસિફિકેશન- હોન્ડા મોબિલિયો

પેટ્રોલ એન્જીન:- 1.5 એલઆઇટી 117 બીએચપી, 146 એનએમ
ડીઝલ એન્જીન:-1.5 એલઆઇટી 100 બીએચપી, 200 એનએમ
એવરેજ (પેટ્રોલ):- 16.5 કિ.મી પ્રતિ લિટર
એવરેજ (ડીઝલ):-24 કિ.મી પ્રતિ લિટર

ટેક્નિકલ સ્પેસિફિકેશન-ટોયોટા ઇનોવા

ટેક્નિકલ સ્પેસિફિકેશન-ટોયોટા ઇનોવા

પેટ્રોલ એન્જીન:- 1ટીઆર-એફઇ 1998cc, 132 બીએચપી, 181 એનએમ
ડીઝલ એન્જીન:-2કેડ-એફટીવી 2494cc, 102 બીએચપી, 200એનએમ
એવરેજ (પેટ્રોલ):- 11.4 કિ.મી પ્રતિ લિટર
એવરેજ (ડીઝલ):-13 કિ.મી પ્રતિ લિટર

ટેક્નિકલ સ્પેસિફિકેશન- મારુતિ એર્ટિગા

ટેક્નિકલ સ્પેસિફિકેશન- મારુતિ એર્ટિગા

પેટ્રોલ એન્જીન:- 1.4 એલઆઇટી, 95 બીએચપી, 132 એનએમ
ડીઝલ એન્જીન:- 1.3 એલઆઇટી, 90 બીએચપી, 204 એનએમ
એવરેજ (પેટ્રોલ):- 16 કિ.મી પ્રતિ લિટર
એવરેજ (ડીઝલ):- 20.78 કિ.મી પ્રતિ લિટર

ટેક્નિકલ સ્પેસિફિકેશન- નિસાન એવાલિયા

ટેક્નિકલ સ્પેસિફિકેશન- નિસાન એવાલિયા

પેટ્રોલ એન્જીન:- NA
ડીઝલ એન્જીન:- 1.5 એલઆઇટી -16વી,85 બીએચપી, 200 એનએમ
એવરેજ (પેટ્રોલ):- NA
એવરેજ (ડીઝલ):-19.3 કિ.મી પ્રતિ લિટર

કિંમત- હોન્ડા મોબિલિયો

કિંમત- હોન્ડા મોબિલિયો

પેટ્રોલ:- 6.49 - 8.76 લાખ રૂપિયા
ડીઝલ:- 7.89 - 9.76 લાખ રૂપિયા

કિંમત- ટોયોટા ઇનોવા

કિંમત- ટોયોટા ઇનોવા

પેટ્રોલ:- 10.65 - 14.35 લાખ રૂપિયા
ડીઝલ:- 11.14 - 15.52 લાખ રૂપિયા

કિંમત- મારુતિ એર્ટિગા

કિંમત- મારુતિ એર્ટિગા

પેટ્રોલ:- 6.43 - 7.99 લાખ રૂપિયા
ડીઝલ:- 7.94 - 9.28 લાખ રૂપિયા

કિંમત- નિસાન એવાલિયા

કિંમત- નિસાન એવાલિયા

પેટ્રોલ:- NA
ડીઝલ:- 9.23 - 10.84 લાખ રૂપિયા

English summary
Comparison Honda Mobilio Vs Nissan Evalia vs maruti suzuki ertiga vs toyota innova
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X