કાર કમ્પેરિઝનઃ ઇકોસ્પોર્ટ ,ડસ્ટર, ટેર્રાનો અને ઇટિયોસ ક્રોસ
ભારતીય માર્ગો પણ આપણે અનેક પ્રકારની કાર અને એસયુવીને વિહરતી જોઇએ છીએ. ભારતીય ઓટોમોબાઇલ વિશ્વભરમાં એક મોટું માર્કેટ બનીને ઉભરી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને જ વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા ભારતમાં પોતાની વિવિધ સેગ્મેન્ટની કાર્સને લોન્ચ કરીને ગ્રાહકોને આકર્ષવામાં તથા ભારતમાં પોતાની શાખને મજબૂત કરવાના પ્રયાસ કરે છે.
વાત એસયુવી અંગે કરવામાં આવે તો ભારતમાં એસયુવીનું એક અલગ માર્કેટ છે અને લોકો સેડાન કે હેચબેક કાર્સને પસંદ કરવા કરતા એસયુવી પર વધારે ફોકસ કરે છે, જેને જોઇને અનેક કાર નિર્માતાઓ આ સેગ્મેન્ટમાં પોતાની ખાસ કાર લોન્ચ કરે છે. આજે અમે અહીં એવી જ ચાર એસયુવી અંગે તુલ્નાત્મક માહિતી આપી રહ્યાં છીએ, જેમાં ફોર્ડ ઇકોસ્પોર્ટ, નિસાન ટેર્રાનો, રેનો ડસ્ટર અને ઇટિયોસ ક્રોસનો સમાવેશ કરવામાં આવ્યો છે, અહીં તેમની કિંમત, સ્પેસિફિકેશન, ઇન્ટિરીયર અને સેફટી અંગે માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ- હોન્ડાની ટોપ 4 કાર્સ, કિંમત 4થી 8 લાખની અંદર
આ પણ વાંચોઃ- પાંચ સૌથી મોંઘી મેયબેક કાર્સ, કિંમત સાંભળીને ચોંકી જશો
આ પણ વાંચોઃ- બજાજ-હોન્ડા અને હીરોની ટોપ 150-160 સીસી બાઇક

ફોર્ડ ઇકો સ્પોર્ટ
કિંમતઃ- 9,69,567 રૂપિયા
એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર 16 વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89.75 બીએચપી અને 2000- 2750 આરપીએમ પર 204 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
સેટિંગ કેપેસિટીઃ- 5
ફ્યુઅલ કેપેસિટીઃ- 52 લિટર
એવરેજઃ- 19.3 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 22.7 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

નિસાન ટેર્રાનો
કિંમતઃ- 12,30,166 રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 8વી કે9કે ડીઝલ એન્જીન, 3900 આરપીએમ પર 108.5 બીએચપી અને 2250 આરપીએમ પર 248 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
સેટિંગ કેપેસિટીઃ- 5
ફ્યુઅલ કેપેસિટીઃ- 50 લિટર
એવરેજઃ- 16.0 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 19.1 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

રેનો ડસ્ટર
કિંમતઃ- 11,91,000 રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 16વી કે9કે ડીઝલ એન્જીન, 3900 આરપીએમ પર 108.49 બીએચપી અને 2250 આરપીએમ પર 248 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
સેટિંગ કેપેસિટીઃ- 5
ફ્યુઅલ કેપેસિટીઃ- 50 લિટર
એવરેજઃ- 16.8 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 19.1 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

ટોયોટા ઇટિયોસ ક્રોસ
કિંમતઃ- 7,40,640 રૂપિયા
એન્જીનઃ- 1364 સીસી, 1.4 લિટર 8વી ડી4ડી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 67.6 બીએચપી અને 1800-2400 આરપીએમ પર 170 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
સેટિંગ કેપેસિટીઃ- 5
ફ્યુઅલ કેપેસિટીઃ- 45 લિટર
એવરેજઃ- 18.04 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 23.59 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

ફોર્ડ ઇકો સ્પોર્ટ
એસી, હીટર, એડજેસ્ટેબલ સ્ટીયરિંગ કોલમ, ટેકોમિટર, મલ્ટિટ્રીપોમિટર, લેધર સીટ અને સ્ટીયરિંગ વ્હીલ, આઉટ સાઇડ ટેમ્પ્રેચર ડિસપ્લે, એડજેસ્ટેબલ હેડલાઇટ, ફોગ લાઇટ ફ્રન્ટ.

નિસાન ટેર્રાનો
એસી, હીટર, એડજેસ્ટેબલ સ્ટીયરિંગ કોલમ, ટેકોમિટર, મલ્ટિટ્રીપોમિટર, લેધર સીટ અને સ્ટીયરિંગ વ્હીલ, ડીજીટલ ક્લોક, ડીજીટલ ઓડોમિટર, એડજેસ્ટેબલ હેડલાઇટ, ફોગ લાઇટ ફ્રન્ટ

રેનો ડસ્ટર
એસી, હીટર, એડજેસ્ટેબલ સ્ટીયરિંગ કોલમ, ટેકોમિટર, મલ્ટિટ્રીપોમિટર, ડીજીટલ ક્લોક, એડજેસ્ટેબલ હેડલાઇટ, ફોગ લાઇટ ફ્રન્ટ

ટોયોટા ઇટિયોસ ક્રોસ
એસી, હીટર, એડજેસ્ટેબલ સ્ટીયરિંગ કોલમ, ટેકોમિટર, મલ્ટિટ્રીપોમિટર, ડીજીટલ ક્લોક, એડજેસ્ટેબલ હેડલાઇટ, ફોગ લાઇટ ફ્રન્ટ

ફોર્ડ એસ્કોર્ટ
અન્ટી લોક બ્રેકિંગ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, સાઇડ એરબેગ ફ્રન્ટ અને રીયર, પેસેન્જર સાઇડ રીયર વ્યૂ મિરર, હેલોજન હેડલેમ્પ, રીયર સીટબેલ્ટ, એડજેસ્ટેબલ સીટ, એન્જીન ઇમોબોલાઇઝર, ઓટોમેટિક હેડલેમ્પ, ફોલોમી હોમ હેડલેમ્પ.

નિસાન ટેર્રાનો
અન્ટી લોક બ્રેકિંગ, બ્રેક એસિસ્ટ, સેન્ટ્રલ લોકિંગ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, , પેસેન્જર સાઇડ રીયર વ્યૂ મિરર, હેલોજન હેડલેમ્પ, રીયર સીટબેલ્ટ, ડોર અજર વોર્નિંગ, સીટબેલ્ટ વોર્નિંગ, એડજેસ્ટેબલ સીટ, એન્જીન ઇમોબોલાઇઝર, ક્રેશ સેન્સર, ઇબીડી, અન્ટી થેફ્ટ ડિવાઇસ.

રેનો ડસ્ટર
અન્ટી લોક બ્રેકિંગ, બ્રેક એસિસ્ટ, સેન્ટ્રલ લોકિંગ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, , પેસેન્જર સાઇડ રીયર વ્યૂ મિરર, હેલોજન હેડલેમ્પ, રીયર સીટબેલ્ટ, ડોર અજર વોર્નિંગ, સીટબેલ્ટ વોર્નિંગ, એડજેસ્ટેબલ સીટ, એન્જીન ઇમોબોલાઇઝર, ક્રેશ સેન્સર, ઇબીડી.

ટાટા ઇટિયોસ ક્રોસ
અન્ટી લોક બ્રેકિંગ, બ્રેક એસિસ્ટ, સેન્ટ્રલ લોકિંગ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, , પેસેન્જર સાઇડ રીયર વ્યૂ મિરર, હેલોજન હેડલેમ્પ, રીયર સીટબેલ્ટ, ડોર અજર વોર્નિંગ, સીટબેલ્ટ વોર્નિંગ, એડજેસ્ટેબલ સીટ, એન્જીન ઇમોબોલાઇઝર, ક્રેશ સેન્સર, ઇબીડી, સાઇડ અને ફ્રન્ટ ઇમ્પેક્ટ બીમ્સ, નાઇટ રીયર વ્યૂ મિરર.