For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓટો એક્સપોઃ હુન્ડાઇએ લોન્ચ કર્યો સેન્ટા ફેનો નવો અવતાર

|
Google Oneindia Gujarati News

આ વખતે દિલ્હી ઓટો એક્સપો અનેક બાબતે ખાસ છે, જ્યાં એક તરફ વિદેશી વાહન નિર્માતા શાનદાર વાહનો રજૂ કરી રહ્યાં છે, બીજી તરફ દેશની લોકપ્રિય કંપનીઓ પણ શાનદાર મોડલ્સને ઉતારવાનું આયોજન કરી રહ્યાં છે. આ ક્રમમાં દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની હુન્ડાઇએ પોતાની શાનદાર એસયુવી સેન્ટા ફેનો નવો અપગ્રેટેડ અવતાર લોન્ચ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે નવી સેન્ટા ફે હાલના મોડલની તુલનાએ વધું લાંબી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવી સેન્ટા ફેમાં કંપનીએ 2.2 લીટરની ક્ષમતના 4 સિલિન્ડર યુક્ત કોમન રેલ ટર્બો ડીઝલ એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે કારને 194 બીએચપી પ્રદાન કરે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ હુન્ડાઇની નવી સેન્ટા ફેને.

હુન્ડાઇ સેન્ટા ફે મેન્યુઅલ કિંમત

હુન્ડાઇ સેન્ટા ફે મેન્યુઅલ કિંમત

તમને જણાવી દઇએ કે, કંપનીએ પોતાની નવી સેન્ટા ફેને મેન્યુઅલ અને ઓટોમેટિક બન્ને વેરિએન્ટ સાથે બજારમાં રજૂ કરી છે. જેમાં કંપનીએ નવી 2 વ્હીલ ડ્રાઇવ મેન્યુઅલ સેન્ટા ફેની કિંમત 26.3 લાખ રૂપિયા સુધી નક્કી કરી છે.

નવી હુન્ડાઇ સેન્ટા ફે ઓટોમેટિકની કિંમત

નવી હુન્ડાઇ સેન્ટા ફે ઓટોમેટિકની કિંમત

હુન્ડાઇએ નવી સેન્ટા ફેના નવા ઓટોમેટિક વેરિએન્ટમાં 6 સ્પીડ ટ્રાન્સમિશન ગિયરબોક્સનો ઉપયોગ કર્યો છે. આ વેરિએન્ટની કિંમત ભારતીય બજારમાં 27.33 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

નવી હુન્ડાઇ સેન્ટા ફે 4 વ્હીલ ડ્રાઇવ કિંમત

નવી હુન્ડાઇ સેન્ટા ફે 4 વ્હીલ ડ્રાઇવ કિંમત

હુન્ડાઇ સેન્ટા ફેના 4 વ્હીલ ડ્રાઇવ ઓટોમેટિક વેરિએન્ટની કિંમત 29.25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

હુન્ડાઇ સેન્ટાફેનું વિવરણ

હુન્ડાઇ સેન્ટાફેનું વિવરણ

હુન્ડાઇએ પોતાની આ નવી સેન્ટા ફેએ નવા આકાર પ્રદાન કર્યા છે. જે આ પ્રકાર છે.
લંબાઇ- 4690 એમએમ
પહોળાઇ- 1880 એમએમ
ઉંચાઇ - 1690
વ્હીલબેસ- 2700 એમએમ

English summary
The all new 2014 Hyundai Santa Fe full size seven seater SUV has been launched at the Auto Expo. The updated Santa Fe is larger than the outgoing model, has a facelifted front end and gets a more refined engine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X