ભારતની ટોપ 10 બાઇક્સ, કિંમત 1 લાખની અંદર
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક રેન્જમાં બાઇક લોન્ચ કરવામાં આવે છે. તાજેતરમાં જ અમે ભારતમાં લોન્ચ થયેલી 1600 કરતા વધુ સીસીની બાઇક્સ અંગે માહિતી આપી છે. એ પ્રકારની બાઇકની કિંમત લાખોમાં હોય છે અને તેની ખરીદી કોઇ ચોક્કસ વર્ગ દ્વારા જ કરવામાં આવે છે. આ જ પ્રમાણે ભારતમાં એવી ઘણી બાઇક્સ લોન્ચ થયેલી છે, જેની કિંમત 1 લાખની આસપાસ છે અને તેની ખરીદી કરનારો પણ એક મોટો વર્ગ છે, જો કે આ રેન્જમાં લોન્ચ કરવામાં આવેલી બાઇક્સમાં બજાજની બાઇક્સ સૌથી વધુ બાજી મારી જાય છે, ખાસ કરીને બજાજ પલ્સર.
આજે અમે અહીં એવી જ ટોપ 10 બાઇક્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત 1 લાખ રૂપિયાની આસપાસ છે, જેમાં હીરો, હોન્ડા, બજાજ, યામાહા, સુઝુકી જેવી કંપનીઓએ લોન્ચ કરેલી બાઇક છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ બાઇકની કિંમત કેટલી છે, તેની એવરેજ કેટલી છે અને તેમાં કેવા પ્રકારના એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ- માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ કરતા પહેલા જોઇ લો આ વીડિયો
આ પણ વાંચોઃ- 1699 સીસીની થંડરબર્ડ એલટીને આ બાઇક્સ આપશે ટક્કર
આ પણ વાંચોઃ-ભારતની ટોપ 10 કાર્સ, કિંમત 4 લાખની અંદર

હીરો મોટોકોર્પ એક્સટ્રીમ
કિંમતઃ- 67,275 રૂપિયા
એન્જીનઃ- 149.20 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી
પાવરઃ- 14.4 પીએસ
ટાર્કઃ- 12.80 એનએમ
એવરેજઃ- 52 કિ.મી પ્રતિ લિટર

બજાજ ડિસ્કવર 150
કિંમતઃ- 58,739 રૂપિયા
એન્જીનઃ- 144.80 સીસી, સિંગલ સિલિન્ડર, 4 વાલ્વ, ડીટીએસઆઇ એન્જીન
પાવરઃ- 14.5 પીએસ
ટાર્કઃ- 12.75 એનએમ
એવરેજઃ- 72 કિ.મી પર લિટર

હોન્ડા સીબી ટ્રિગર
કિંમતઃ- 67,384 રૂપિયા
એન્જીનઃ- 149.10 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઆઇ એન્જીન
પાવરઃ- 14 એચપી
ટાર્કઃ- 12.5 એનએમ
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

યામાહા એફઝેડ એસ એફઆઇ વી2
કિંમતઃ-78,250 રૂપિયા
એન્જીનઃ- 149 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 2 વાલ્વ સિંગલ સિલિન્ડર
પાવરઃ- 13.1 પીએસ
ટાર્કઃ- 12.8 એનએમ

અપાચે આરટીઆર 180
કિંમતઃ- 72,090 રૂપિયા
એન્જીનઃ- 177.40 સીસી, 4 સ્ટ્રોક એન્જીન
પાવરઃ- 17.03 બીએચપી
ટાર્કઃ- 15.5 એનએમ
એવરેજઃ- 45 કિ.મી પ્રતિ લિટર

સુઝુકી જિક્સર
કિંમતઃ- 79,957 રૂપિયા
એન્જીનઃ- 154.90 સીસી, 4 સ્ટ્રોક, 1 સિલિન્ડર, એર કૂલ્ડ, એસઓએચસી 2 વાલ્વ એન્જીન
પાવરઃ- 10.4 કેડબલ્યુ
ટાર્કઃ- 14 એનએમ
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

હીરો કરિઝમા આર
કિંમતઃ- 79,890 રૂપિયા
એન્જીનઃ- 223.00 સીસી, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ એન્જીન
પાવરઃ- 17 બીએચપી
ટાર્કઃ- 18.35 એનએમ
એવરેજઃ- 40 કિ.મી પ્રતિ લિટર

બજાજ પલ્સર એનએસ
કિંમતઃ- 85,000 રૂપિયા
એન્જીનઃ- 199.50 સીસી, એસઓએચસી, 4વી લિક્વિડ કૂલ્ડ એન્જીન
પાવરઃ- 23.52 પીએસ
ટાર્કઃ- 18.2 એનએમ
એવરેજઃ- 35.2 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા સીબીએફ સ્ટનર પીજીએમ એફઆઇ
કિંમતઃ- 68,555 રૂપિયા
એન્જીનઃ- 124.70 સીસી, એરકૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઆઇ એન્જીન
પાવરઃ- 11.6 બીએચપી
ટાર્કઃ- 11.2 એનએમ
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

રોયલ એનફિલ્ડ બુલેટ ઇલેક્ટ્રા
કિંમતઃ- 1.01 લાખ રૂપિયા
એન્જીનઃ- 346 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ટ્વિનસ્પાર્ક એન્જીન
પાવરઃ- 19.8 બીએચપી
ટાર્કઃ- 28 એનએમ
એવરેજઃ- 45 કિ.મી પ્રતિ લિટર
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
