માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ કરતા પહેલા જોઇ લો આ વીડિયો

વિશ્વમાં એવી ઘણી બધી રમતો છે, જેને અનેક સાહસિકો દ્વારા રમવામાં આવે છે, જેમાં થ્રીલ અને સાહસ હોય તેવી રમતો અનેક લોકોને પોતાની તરફ આકર્ષિત કરતી હોય છે, પરંતુ આ રમતો ઘણી જ જોખમી હોય છે, જેમાં ક્યારેક જીવ જોખમમાં પણ મુકાઇ શકે છે. આમાની જ એક છે માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ. પર્વતો પર સાઇકલ ચલાવવી રસપ્રદ રહે છે, પરંતુ ક્યારેક તે ઘણી જ મોંઘી પડી શકે છે. આ રાઇડિંગ એવી છે કે તેમાં અત્યંત ગંભીર ઇજાનો શિકાર માનવી થઇ શકે છે, તેમ છતાં અનેક લોકો દ્વારા આ રમતની મજા લેવામાં આવે છે.

આજે અમે અહીં એવો જ એક વીડિયો દર્શાવી રહ્યાં છીએ, જેમાં માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ કેટલી જોખમી અને ખતરનાક છે તે દર્શાવવામાં આવ્યું છે. તમે જોઇ શકશો કે કેવી રીતે માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ દરમિયાન રાઇડરને કેવા જોખમોમાંથી પસાર થવું પડે છે. જો તમે પણ આ પ્રકારની સાહસિક રાઇડિંગ કરતા હોવ અથવા તો વિચારતા હોવ તો અમારી તમને સલાહ છેકે આવું સાહસ ખેડતા પહેલા ચોક્કસપણે ખાસ પ્રકારની હેલમેટ પહેરવી. તો ચાલો તસવીરો અને વીડિયો થકી એ નિહાળીએ.

આ પણ વાંચોઃ- કમ્પૅરિઝનઃ એક્ટિવા-જ્યૂપિટરને હંફાવી શકશે મહિન્દ્રાનું ગસ્ટો?
આ પણ વાંચોઃ- સામાન્ય કાર્સમાં વપરાયેલી રેસિંગ કાર્સની આ ટોપ 10 ટેક્નોલોજી
આ પણ વાંચોઃ- વિશ્વની લોકપ્રીય બ્રાન્ડ હાર્લી ડેવિડ્સનની જાણવા જેવી ખાસ વાતો

પર્વત પરથી પડ્યો રાઇડર

પર્વત પરથી પડ્યો રાઇડર

માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ દરમિયાન પર્વત પરથી પડ્યો રાઇડર

પર્વત પરથી પડ્યો રાઇડર

પર્વત પરથી પડ્યો રાઇડર

માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ દરમિયાન પર્વત પરથી પડ્યો રાઇડર

પર્વત પરથી પડ્યો રાઇડર

પર્વત પરથી પડ્યો રાઇડર

માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ દરમિયાન પર્વત પરથી પડ્યો રાઇડર

પર્વત પરથી પડ્યો રાઇડર

પર્વત પરથી પડ્યો રાઇડર

માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ દરમિયાન પર્વત પરથી પડ્યો રાઇડર

માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ કરતા પહેલા જોઇ લો આ વીડિયો

માઉન્ટેઇન બાઇક્સ રાઇડિંગ કરતા પહેલા આ વીડિયો જરૂરથી નિહાળો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X