For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની લોકપ્રીય બ્રાન્ડ હાર્લી ડેવિડ્સનની જાણવા જેવી ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક એવી બ્રાન્ડ્સ છે, જે પોતાનો એક અનોખો ઇતિહાસ ધરાવે છે. તેમની એક બાઇક નિર્માતા કંપની છે હાર્લી ડેવિડ્સન. જે અમેરિકાની લિજેન્ડરી મોટરસાઇકલ છે, તેનો ઇતિહાસ પણ ઘણો જ રસપ્રદ છે. આ કંપનીની શોધ 1904માં વિલિયમ એસ હાર્લી અને આર્થર ડેવિડ્સન દ્વારા કરવામાં આવી હતી. આ કંપનીએ 110 કરતા પણ વધુ વર્ષ વિતાવી લીધા છે અને આજે પણ તેની લોકપ્રીયતા અંક બંધ છે.

આજે અમે અહીં હાર્લી ડેવિડ્સન સાથે જોડાયેલી એવી જ કેટલીક રસપ્રદ વાતો તમને જણાવી રહ્યાં છીએ, જે અંગે બની શકે કદાચ તમે જાણતા નહીં હોવ. તો ચાલો તસવીરો થકી જાણીએ કે શા માટે આપણે બધા હાર્લી ડેવિડ્સનની બાઇક્સને આટલી બધી પસંદ કરીએ છીએ અને તેના જાણવા જેવા તથ્યો શું છે. તો ચાલો તેના પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- મહિન્દ્રાએ લોન્ચ કર્યુ નવુ સ્કૂટર ગસ્ટો, જાણો શું છે ખાસ
આ પણ વાંચોઃ- વિશ્વના સૌથી ભયાવહ રસ્તાઓ, જે કહેવાય છે ‘હોન્ટેડ રોડ'
આ પણ વાંચોઃ- ટોપ 10 અનોખા અને શાનદાર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ
આ પણ વાંચોઃ- 10 લાખની કિંમત ધરવાતી સૌથી શ્રેષ્ઠ કાર્સ

અમેરિકન બ્રાન્ડની જાણવા જેવી બાબતો

અમેરિકન બ્રાન્ડની જાણવા જેવી બાબતો

હાર્લી ડેવિડ્સન મોટરસાઇકલ હંમેશા કંઇક એવું આપે છે, જે મોટરસાઇકલ ચાહકોને તેના તરફ આકર્ષે છે. આ બાઇક સાથે જોડાયેલા તથ્યો જાણવા માટે આગળની સ્લાઇડ જાઓ.

ખરૂ સ્વરૂપ ધારણ કર્યું

ખરૂ સ્વરૂપ ધારણ કર્યું

હાર્લી ડેવિડ્સન બાઇકે ખરુ સ્વરૂપ ત્યારે ધારણ કર્યું હતું જ્યારે 21 વર્ષિય વિલિયમ એસ હાર્લીએ બાઇસિકલ ફ્રેમમાં એન્જીન ફીટ થઇ શકે છે તેવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી. હાર્લી ડેવિડ્સન મોટરસાઇકલ સ્ટાર્ટ કરતી વખતે 1904માં આર્થર ડિવડ્સનના વિલિયમ પાર્ટનર હતા.

પહેલી બાઇક

પહેલી બાઇક

હાર્લી અને ડેવિડ્સન 10X15 ફૂટની વૂડન ફેક્ટરીમાં કામ કરતા હતા અને તેણે 1904માં પહેલી બાઇક બનાવી હતી.

પહેલો ગ્રાહક

પહેલો ગ્રાહક

હાર્લી ડેવિડ્સનનો પહેલો ગ્રાહક યુએસએના વિસ્કોન્સિનના મિલવાઉકી હતો, જેણે હાર્લી ડેવિડ્સનની પહેલી બાઇક ખરીદી હતી.

પહેલો શોરૂમ

પહેલો શોરૂમ

સીએચ લેગંગે યુએસએના શિકાગોમાં હાર્લી ડેવિડ્સનની પહેલી ડીલરશીપ લીધી હતી.

રેસિંગ લિજન્ડ

રેસિંગ લિજન્ડ

1905માં હાર્લી ડેવિડ્સને રેસમાં ભાગ લીધો હતો અને વિજેતા બની હતી. આ ઉપરાંત પાંચ વર્ષ બાદ હાર્લી ડેવિડ્સને હિલ ક્લાઇમ્બ, એન્ડુઆરેન્સ અને સ્પીડ રેસમાં પહેલું સ્થાન મેળવ્યું હતું.

નવો પ્લાન્ટ

નવો પ્લાન્ટ

હાર્લી ડેવિડ્સને નવો પ્લાન્ટ 1906માં છ કામદારો સાથે શરૂ કર્યો હતો. આ જ વર્ષે તેણે કેટલોગ પણ રજૂ કર્યો હતો. 1910માં પહેલીવાર ફૂલ ટાઇમ કર્મચારી લેવામાં આવ્યા હતા.

પહેલી મહિલા રાઇડર

પહેલી મહિલા રાઇડર

હાર્લી ડેવિડ્સનની પહેલી મહિલા રાઇડર જેનેટ ડેવિડ્સન હતા, જે આર્થરના કાકી હતી, જેમણે તેમને બાઇકનું બ્રાન્ડ નેમ લખવામાં મદદ કરી હતી.

ફર્સ્ટ વી-ટ્વિન મોટર

ફર્સ્ટ વી-ટ્વિન મોટર

હાર્લી ડેવિડ્સને 1909માં પહેલી વી-ટ્વિન એન્જીન ધરાવતી બાઇક લોન્ચ કરી હતી. જે 7 બીએચપી પાવર પ્રોડ્યુસ કરી શકતી હતી.

અ કલ્ટ ક્લાસિક

અ કલ્ટ ક્લાસિક

હાર્લી ડેવિડ્સન મોટર સાઇકલ્સ લોન્ચ થયાને ટૂંક સમયમાં જ કલ્ટ ક્લાસિક બની ગઇ હતી. મેક્લોમ ફોર્બ્સ( ફોર્બ્સ મેગેઝિનના ફાઉન્ડર)ને હાર્લી ડેવિડ્સન બાઇક ઘણી જ પસંદ પડી હતી, તેમણે હાર્લીની 50 બાઇક જ નહોતી ખરીદી પરંતુ પોતાના મિત્રોને પણ ભેટમાં આપી હતી.

પહેલી વાર યુએસએ બહાર એસેમ્બલિંગ

પહેલી વાર યુએસએ બહાર એસેમ્બલિંગ

હાર્લી ડેવિડ્સને પોતાની બાઇક્સને પહેલીવાર યુએસએ બહાર એસેમ્બલિંગ કરી હતી. 1998માં બ્રાઝિલના માનુઅસ ખાતે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે બાઇક્સને એસમ્બલિંગ કરવામાં આવી હતી.

સૌથી મોંઘી બાઇક

સૌથી મોંઘી બાઇક

હાર્લી ડેવિડ્સનની સૌથી મોંઘી બાઇક સીવીઓ અલ્ટ્રા ક્લાસિક ઇલેક્ટ્રા ગ્લાઇડ છે, જેની કિંમત અંદાજે 22 લાખ રૂપિયાની આસપાસ છે.

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાઇ રહેલી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

સુપર ગ્લાઇડ કસ્ટમ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

સ્ટ્રીટ બોબ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

રોડ કિંગ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

નાઇટ રોડ સ્પેસિયલ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

આઇરોન 883

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

હેરિટેજ સોફ્ટેઇલ® ક્લાસિક

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ફોર્ટી-એઇટ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ફેટ બોય સ્પેસિયલ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ફેટ બોય

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

883 રોડસ્ટેર

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

ભારતમાં વેચાતી હાર્લી ડેવિડ્સનની બાઇક્સ

સુપરલો

English summary
Legendary American Motorcycle manufacturer Harley-Davidson has a unique history. The company was founded in 1904 by William S Harley and Arthur Davidson. The company has completed 110 years and is still going strong.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X