For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું સામાન્ય કાર માટે ઉપયોગી છે ફોર્મુલા વન એન્જીન ઓઇલ?

|
Google Oneindia Gujarati News

ફોર્મુલા વન કાર્સએ એન્જીનીયરિંગ્સની અજાયબી છે. આગળ અને પાછળની તરફ મોટા પાંખ તથા ડ્રાઇવરની પાછળ શક્તિશાળી એન્જીન હોય છે. આ એન્જીન સ્ટ્રક્ચરલ સપોર્ટન ફ્રેમવર્કનો ભાગ હોય છે. 2014માં 1.6 લિટર વી6 અને ટર્બોચાર્જ્ડ એન્જીન તેમાં હોય છે.

આ એન્જીન 2009માં 18 હજાર આરપીએમ પ્રોડ્યુસ કરતા હતા, જે કિંમત ઓછી કરે છે અને વિશ્વસનિયતામાં વધારો કરે છે. તેમ છતાં આ બધાની અંદર લુબ્રિકેશન મહત્વનું ફેક્ટર છે. રેનો સ્પોર્ટ એફ 1 નઅને ટોટલ એન્જીનીયર્સ એવું કહે છેકે દરરોજ ઉપયોગમાં આવતી કાર પણ એફ વન એન્જીન ઓઇલથી દોડી શકે છે, તો ચાલો જાણીએ કે તેઓ શું કહે છે.

નિત્ય સ્વરૂપે બદલવું પડે છે

નિત્ય સ્વરૂપે બદલવું પડે છે

એફ 1 એન્જીન ઓઇલ નિત્ય સ્વરૂપે બદલવામાં આવે છે. આ ઓઇલ માત્ર 3 હજાર કિ.મી પુરતું જ બનાવવામાં આવ્યું હોય છે.

ઓપ્ટિમમ પ્રોટેક્શન

ઓપ્ટિમમ પ્રોટેક્શન

કેટલાક રેગ્યુલર લુબ્રિકન્ટમાં ફોરન બોડીઝને રાખે છે અને એન્જીનને ક્લીન કરવા માટે ડિટર્જનન્ટનો ઉપયોગ કરે છે, જ્યારે એફ1 લુબ્રિકન્ટ એ વાતને લઇને સુનિશ્ચિત કરે છેકે નોર્મલ કારમાં રેગ્યુલર ઓઇલ ચેન્જ કરતી વખતે એન્જીન માટે ઓપ્ટિમમ પ્રોટેક્શન આપવામાં આવે છે.

ઠંડા વાતાવરણ માટે નથી આ ઓઇલ

ઠંડા વાતાવરણ માટે નથી આ ઓઇલ

એફ 1 કારનો ઉપયોગ હંમેશા હોટ ટેમ્પ્રેચરમાં કરવામાં આવે છે, જ્યારે સામાન્ય કારને દરેક વાતાવરણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એફ 1 લુબ્રિકેન્ટ કોલ્ડ પ્રોપર્ટીસમાં નબળા છે જ્યારે રેગ્યુલર ઓઇલ ઠંડા હવામાનમાં એન્જીનને મદદરૂપ થાય છે. તેમ છતાં 150 સેલ્સિયસમાં ચિકણાપણું ગ્રેડ જોવા મળે છે.

સામાન્ય કાર માટે નથી

સામાન્ય કાર માટે નથી

તેથી એફ 1 લુબ્રિકેન્ટ્સ રેગ્યુલર કાર માટે ના તો એડવાઇઝેબલ છે ને ના તો બનાવવામાં આવ્યા છે. આ એન્જીન ઓઇલનો ઉપયોગ ફાસ્ટ એન્જીનીયરિંગ અજાયબીઓ માટે ખાસ બનાવવામાં આવ્યા છે.

English summary
Formula One cars are an engineering marvel. From the massive front and rear wings to the powerful engine that is mounted behind the driver. The engine is part of the structural support framework. As of 2014, the engines were limited to 1.6-litre V6 and turbocharged.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X