ઓટો એક્સપોઃ પ્રિયંકાએ વરસાવ્યો કાર પર કહેર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરીઃ ગ્રેટર નોઇડા ખાતે ઓટો એક્સપો 2014નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારતની નામી કાર અને બાઇક નિર્માણ કંપનીઓ દ્વારા પોતાની નવી અને અધુનિક કાર્સ અને બાઇકને રજૂ કરવામાં આવી રહી છે. આ સાથે જ ઓટો એક્સપોને ગ્લેમર ટચ આપવા માટે નામી બૉલીવુડ હસ્તીઓ અને ભારત રત્ન મેળવનાર ક્રિકેટર સચિન તેંડુલકરે પણ ખાસ આકર્ષણ જમાવ્યું છે.

ગ્લેમરની વાત કરવામાં આવે તો ઓટો એક્સપોમાં કરીના કપૂર અને પ્રિયંકા ચોપરાએ પોતાની માદક અદાઓથી ઓટો એક્સપોમાં હુફાળું વાતાવરણ ઉભૂ કરી દીધું છે. પ્રિયંકા ચોપરાએ પોતાને પોતાના ગ્લેમર્સ લૂકથી જાણે કે ઓટો એક્સપોમાં કહેર વરસાવ્યો હોય તેવું ફલિત થઇ રહ્યું છે. તો બીજી તરફ સચિન તેંડુલકર કે જેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે અને તાજેતરમાં ભારત રત્નથી તેને નવાજવામા આવ્યો છે, તેણે પણ ખાસ્સુ એવું આકર્ષણ જણાવ્યું છે. આ સેલિબ્રિટીઓએ વિવિધ કાર્સને લોન્ચ કરી છે, તો ચાલો તસવીરો થકી જોઇએ ઓટો એક્સપોને.

કરીના કપૂર

કરીના કપૂર

ઓટો એક્સપો 2014માં ડિઝાઇનર દિલિપ છાબરિયાની કાર તિયાને લોન્ચ કરી રહેલી કરીના કપૂર.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ઓટો એક્સપો 2014માં હાજરી આપવા આવેલા સચિન તેંડુલકર.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા દ્વારા જગુઆરની કારને લોન્ચ કરવામાં આવી હતી.

રેન્જરોવર એલડબલ્યુબી સાથે પ્રિયંકા

રેન્જરોવર એલડબલ્યુબી સાથે પ્રિયંકા

જગુઆર લેન્ડ રોવરની રેન્જ રોવર એલડબલ્યુબી સાથે પ્રિયંકા ચોપરા.

કાર સાથે પ્રિયંકાનો પોઝ

કાર સાથે પ્રિયંકાનો પોઝ

પ્રિયંકા ચોપરાએ જગુઆરની કાર સાથે લાક્ષ્ણિક અદામાં તસવીર ખેંચાવી હતી.

ઓટો એક્સપોમાં પ્રિયંકા

ઓટો એક્સપોમાં પ્રિયંકા

પ્રિયંકા ચોપરાએ ઓટો એક્સપો 2014માં જગુઆર લેન્ડ રોવરની રેન્જ રોવર એલડબલ્યુબી સાથે તસવીર ખેંચાવી હતી.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ પોતાને પોતાના ગ્લેમર્સ લૂકથી જાણે કે ઓટો એક્સપોમાં કહેર વરસાવ્યો હોય તેવું ફલિત થઇ રહ્યું છે.

કરીના કપૂર

કરીના કપૂર

ઓટો એક્સપો 2014માં ડિઝાઇનર દિલિપ છાબરિયાની કાર તિયાને લોન્ચ કરી રહેલી કરીના કપૂર.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ પોતાને પોતાના ગ્લેમર્સ લૂકથી જાણે કે ઓટો એક્સપોમાં કહેર વરસાવ્યો હોય તેવું ફલિત થઇ રહ્યું છે.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ભારત રત્ન મેળવનાર ક્રિકેટર સચિન તેંડુલકરે પણ ખાસ આકર્ષણ જમાવ્યું છે.

English summary
Priyanka Chopra poses with Jaguar Land Rover's Range Rover LWB during the Auto Expo 2014

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.