તસવીરોમાં જુઓ બદનસીબ ટાટા સિંગુરના પ્લાન્ટની સુરત...

Posted By:
Subscribe to Oneindia News

વિવાદને ચાલતા ટાટા નેનો ના સિંગુર પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં તેની હાલત કેવી છે તે જાણવા માટે જુઓ ટાટા સિંગુર પ્લાન્ટની કેટલીક તસવીરો.

tata nano

કટાઈ ગયેલી કારોની ફ્રેમ
આ કટાઈ ગયેલી ફ્રેમો ટાટા નેનોની છે આ પ્લાન્ટ માટે સરકારે 1894 ભૂમિઅધિગ્રહણ એક્ટ મુજબ 997 એકડ જમીન આપી હતી. તે સમયે ઘણા ખેડૂત અને આંદોલનકારીઓએ તેનો વિરોધ કર્યો હતો. તે સમયે તે રાષ્ટ્રીય મીડિયા ખબર બની ચુકી હતી.

tata nano

જાનવરો કરી રહ્યા છે આરામ
જ્યાં કેટલાક સમય પહેલા ગાડીઓ બનતી હતી. ત્યાં આજે જાનવરો આરામ કરી રહ્યા છે. આ પ્લાન્ટની આસપાસ વિકાસ પણ થયો નથી.

tata nano

પ્લાન્ટનો મુખ્ય ગેટ
આ પ્લાન્ટમાં દાખલ થવા માટે આ ગેટ પરથી જ પસાર થવું પડે છે. ક્યારેક આ ગેટ ઘણા મજૂરોની કિસ્મતનો દરવાજો બની શકતો હતો.

tata nano

પૈસાનો વ્યય
આ પ્લાન્ટની તસવીરો જોયા પછી એટલું જ કહી શકાય કે તેમાં પૈસા, સમય અને ઇન્ફ્રાસ્ટ્રચરની બરબાદી છે. હાલ તો આ પ્લાન્ટના સારા દિવસો આવે એવું લાગતું નથી.

tata nano

રોજગારને લાગ્યો ફટકો
આ પ્લાન્ટ ઘ્વારા ઘણા લોકોને રોજગાર મળી શકતો હતો પરંતુ હવે તે શક્ય જ નથી.

tata nano

જમીન પાછી મળવાની આશા
જે જમીન પર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે તેને ઉપજાવ જમીન માનવામાં આવે છે. ઘણા ખેડૂતો પોતાની જમીન પાછી મળવાની આશામાં બેઠા પણ છે.

tata nano

ટાટાએ આ જગ્યાને 8 વર્ષ પહેલા જ છોડી દીધી હતી. પરંતુ ત્યારપછી તેની ખબર લેવા પણ કોઈ આવ્યું નથી.

tata nano

ભારતની સૌથી સસ્તી ગાડીના સપનાવાળો આ પ્લાન્ટ આજે પણ તે જ હાલતમાં પડ્યો છે. અહીં કોઈ જ તરક્કી જોવા મળી નથી.

tata nano
English summary
Tata nano singoor plant present condition pics
Please Wait while comments are loading...