ભારતમાં ધૂમ મચાવતી ટોપ 10 ફાસ્ટેસ્ટ કાર
સ્પીડ એ દરેક કાર માટે સૌથી મહત્વની બાબતોમાની એક ગણાય છે. વિશ્વભરમાં એક બ્હોળો વર્ગ છે, જે સામાન્ય કારની સરખામણીએ સ્પીડી કાર ચલાવવા માગતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને વિવિધ ઓટોમોબાઇલ સેક્ટરની કાર નિર્માતા કંપનીઓ ખાસ સ્પીડ આધારિત કારનું નિર્માણ કરતી હોય છે. જોકે,તેની કિંમત અન્ય કાર કરતા અનેક ગણી હોય છે. ભારતમાં પણ લોકો ઝડપી કાર ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે, જોકે એ માટે કારને ઇમ્પોર્ટ કરવી પડી રહી છે.
તેમ છતાં હવે ભારતમાં આવી કાર ઝડપથી મળી રહી છે, કારણ કે અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ દ્વારા ભારતમાં કારનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને જે રીતે કાર નિર્માતા કંપનીઓએ ભારતીય કાર ધારકોની નસ પારખી લીધી છે, તેને જોઇને લાગી રહ્યું છેકે ભવિષ્યમાં ભારત પણ એક ફાસ્ટેસ્ટ કાર્સનું હબ બની જશે, આજે અમે અહીં ભારતની ટોપ 10 ફાસ્ટેસ્ટ કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી તેને નિહાળીએ.
આ પણ વાંચોઃ- ભારતમાં ડ્રાઇવ કરવા જેવા 7 મનોહર હાઇવે
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 મીડિયમ સાઇઝ ફેમેલી કાર
આ પણ વાંચોઃ- નવી કાર લો છો? તો આ બાબતોને ધ્યાનમાં રાખીને લો ટેસ્ટ ડ્રાઇવ

ફોક્સવેગન પોલો 1.6 જીટી ટીડીઆઇ ડીઝલ
કિંમતઃ- 7.8 લાખ રૂપિયા
એન્જીનઃ- 1.6 લિટર ટીડીઆઇ ડીઝલ એન્જીન.
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 10 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 190 કિ.મી પ્રતિ કલાક

હોન્ડા બ્રાયો
કિંમતઃ- 4થી 6 લાખ રૂપિયા
એન્જીનઃ- 1.2 લિટર આઇ-વીટીઇસી એન્જીન, 90 બીએચપી અને 110 એનએમ ટાર્ક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 12 સેકન્ડ

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10
કિંમતઃ- 4.25થી 6.30 લાખ રૂપિયા
એન્જીનઃ- આ કાર પેટ્રોલ અને ડીઝલ બન્ને એન્જીનમાં મળી રહે છે.
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 12 સેકન્ડ

સ્કોડા સુપર્બ
કિંમતઃ- 18.57થી 24.28 લાખ રૂપિયા
એન્જીનઃ- 1.8 લિટર ટીએસઆઇ પેટ્રોલ એન્જીન અને 2.0 લિટર ટીડીઆઇ ડીઝલ એન્જીન
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 10 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 220 કિ.મી પ્રતિ કલાક

શેવરોલે ક્રૂઝ
કિંમતઃ- 13.79થી 16.30 લાખ રૂપિયા
એન્જીનઃ- 2.0 લિટર, એડવાન્સ્ડ વીસીડીઆઇ ડીઝલ એન્જીન
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 9.5 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 190 કિ.મી પ્રતિ કલાક

મહિન્દ્રા એક્સયુવી 500
કિંમતઃ- 10.80થી 14.70 લાખ રૂપિયા
એન્જીનઃ- 2.2 લિટર એમહૉક ડીઝલ એન્જીન
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 12 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 185 કિ.મી પ્રતિ કલાક

કોઇનિગ્સેગ્ગ અગેરા આર
કિંમતઃ- 12.50 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5.0 લિટર વી8 એન્જીન
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 2.8 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 416 કિ.મી પ્રતિ કલાક

બુગાટી વેયરોન
કિંમતઃ- 12 કરોડ રૂપિયા
એન્જીનઃ- 8.0 લિટર ડબલ્યુ 16 પેટ્રોલ એન્જીન
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 2.6 સેકન્ડ

લેમ્બોર્ગિની અવેન્ટાડોર
કિંમતઃ- 3.9 કરોડ રૂપિયા
એન્જીનઃ- 7.0 લિટર વી12 એન્જીન
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 3 સેકન્ડ

ફેરારી 458 સ્પાઇડર
કિંમતઃ- 2.80થી 3 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5.0 લિટર વી8 એન્જીન
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 3.4 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 320 કિ.મી પ્રતિ કલાક
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
