For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ડ્રાઇવ કરવા જેવા 7 મનોહર હાઇવે

|
Google Oneindia Gujarati News

ભારતમાં અનેક એવા દર્શનીય અને રમણીય સ્થળો અને તેમને જોડતા રસ્તાઓ છે, જે આપણને આપણી યાત્રા દરમિયાન કૂદરતી સૌંદર્ય, પર્વતોની હારમાળા જોવા મળી શકે છે. જેમાં કેટલાક સ્થળો એવા પણ છે જ્યાં મંદિરો અને ઐતિહાસિક હવેલીઓ સહિતના સ્થળો જોવા મળી શકે છે.

જોકે કેટલાક હાઇવે એવા છે જે રસ્તાઓ પર ડ્રાઇવ કરતી વખતે આપણને આ સ્થળો જોવા મળી શકે છે અને આપણી યાત્રા યાદગાર બનાવી દે છે. જો તમે પણ આવા જ રમણીય હાઇવે પર યાત્રા કરવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે અહીં એવા જ કેટલાક હાઇવે અંગે જણાવી રહ્યાં છીએ.તો ચાલો તસવીરો થકી ભારતના એવા જ સાત મનોહર હાઇવે અંગે જાણીએ, જ્યાં ડ્રાઇવ કરવાની મજા જ અનેરી છે.

આ પણ વાંચોઃ-
ટોપ 10 આઇકોનિક ફિલ્મી કાર્સ
આ પણ વાંચોઃ- શાનદાર નામ ધરાવતી વિશ્વની ટોપ ટેન કાર્સ
આ પણ વાંચોઃ- સારી એવરેજ આપતી ટોપ ભારતીય નોન હાઇબ્રીડ કાર

કોડાઇકેનાલ-મુન્નર રોડ

કોડાઇકેનાલ-મુન્નર રોડ

કોડાઇકેનાલ-મુન્નર રોડ 81 કિ.મીની શાનદાર અને યાદગાર યાત્રાનો આનંદ બક્ષે છે. આ 81 કિ.મીના રોડમાં તમિળનાડુના ડિન્ડિગુલ અને થેનઇ જિલ્લા તથા કેરળના ઇડુક્કી જિલ્લાને આવરી લેવામાં આવે છે, આ એક સુંદર અને મનોહર રસ્તો છે.

ઇસ્ટ કોસ્ટ રોડ

ઇસ્ટ કોસ્ટ રોડ

આ એક સુંદર રસ્તો છે. જે ચેન્નાઇથી કુડ્ડાલોર શહેરને પોંડેચરી થકી જોડે છે. આ રોડ પર નીકળો ત્યારે તમે અનેક સ્થળોને જોઇ શકો છો, જેમાં મરુન્દીશ્વરર મંદિર, ટાઇગર કેવ, આલમપરાઇ ફોર્ડ અને મહાબલીપુરમને જોઇ શકો છો.

નિલગીરી ઘાટ રોડ

નિલગીરી ઘાટ રોડ

નિલગીરી જિલ્લામાં અનેક ઘાટ રોડ આવેલા છે, જે તમને એડવેન્ચર ભરી યાત્રાનો નજારો આપી શકે છે.

લેહ-મનાલી હાઇવે

લેહ-મનાલી હાઇવે

આ એક સૌથી ખતરનાક હાઇવે છે. આ રસ્તો મેથી જૂન દરમિયાન સાડાચાર મહિના માટે જ ખોલવામાં આવે છે.

સ્ટેટ હાઇવે ઓફ કેરળ

સ્ટેટ હાઇવે ઓફ કેરળ

આ સુંદર સ્ટેટ હાઇવે 17 અનાઇમલાઇ હિલ્સ અને પાલ્ની હિલ્સ વચ્ચે આવેલો છે. જેમાં તમે અનાઇમુડી પીક, મુન્નર ટી ગાર્ડ અને ઇર્વાકુલમ નેશનલ પાર્ક જોઇ શકો છો.

મૈસૂરથી કોઇમ્બતુર

મૈસૂરથી કોઇમ્બતુર

મૈસૂરથી કોઇમ્બતુરમાંથી નેશનલ હાઇવે 209 પસાર થાય છે, જે એડવેન્ચર ડ્રાઇવિંગ આપે છે. જેમાં તમે અનેક ઘાટ જોઇ શકો છો.

મસૂરી-દેહરાદુન હાઇવે

મસૂરી-દેહરાદુન હાઇવે

આ હાઇવે દરમિયાન તમને અનેક કર્વી રોડ ડ્રાઇવ કરવા માટે મળી શકે છે, તેમજ સાથે જ સૌંદર્યપૂર્ણ કૂદરતી નજારો જોઇ શકો છો.

English summary
beautiful and attractive roads of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X