For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારી એવરેજ આપતી ટોપ ભારતીય નોન હાઇબ્રીડ કાર

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની વાત કરવામાં આવે તો એ જ કાર સૌથી સારો દેખાવ કરે છે જે ફ્યુઅલ ઇકોનોમીના મામલે સારી હોય અને એટલા માટે જ ભારતમાં તમામ સેગ્મેન્ટમાં કાર નિર્માતા કંપનીઓ દ્વારા એવી કાર્સને વધારે લોન્ચ કરવામાં આવે છે, જે સારી એવરેજ આપતી હોય અથવા તો પોતાના જૂના મોડલને ફરીથી લોન્ચ કરીને તેની એવરેજ વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હોય છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છેકે હાઇબ્રીડ કાર સારી એવરેજ આપતી હોય છે, અને તે કિંમતે મોંઘી પણ હોય છે, પરંતુ ભારતમાં એવી ઘણી કાર છે, જે હાઇબ્રીડ નથી છતાં એવરેજના મામલે અન્ય કારને હંફાવી રહી છે, આજે અમે અહીં એવી ટોપ ટેન કાર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- આ કાર્સમાં ફરે છે મુકેશ અંબાણી અને રતન તાતા
આ પણ વાંચોઃ- હોન્ડા, સુઝુકી અને હીરોના 110 સીસીના ટોપ 7 સ્કૂટર્સ
આ પણ વાંચોઃ- જાણો શું શું બદલાયું છે નવી 2014 સ્કોડા યેતી ફેસલિફ્ટમાં?

મારુતિ સુઝુકી અલ્ટો 800

મારુતિ સુઝુકી અલ્ટો 800

કિંમતઃ- 2.70 લાખ રૂપિયા
એવરેજઃ- 22.74 કિ.મી પ્રતિ લિટર

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

કિંમતઃ- 4.82 લાખ રૂપિયા
એવરેજઃ- 18.6 કિ.મી પ્રતિ લિટર

ટાટા નેનો સીએનજી ઇમેક્સ

ટાટા નેનો સીએનજી ઇમેક્સ

કિંમતઃ- 2.40 લાખ રૂપિયા
એવરેજઃ- 36 કિ.મી પ્રતિ કેજી

હુન્ડાઇ ઇઓન

હુન્ડાઇ ઇઓન

કિંમતઃ- 3.02 લાખ રૂપિયા
એવરેજઃ- 21.1 કિ.મી પ્રતિ લિટર

ફોર્ડ ક્લાસિક

ફોર્ડ ક્લાસિક

કિંમતઃ- 5.99 લાખ રૂપિયા
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા અમેઝ

હોન્ડા અમેઝ

કિંમતઃ- 5.41 લાખ રૂપિયા
એવરેજઃ- 25 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10

કિંમતઃ- 4.50 લાખ રૂપિયા
એવરેજઃ- 24 કિ.મી પ્રતિ લિટર

શેવરોલે બીટ

શેવરોલે બીટ

કિંમતઃ- 4.13 લાખ રૂપિયા
એવરેજઃ- 25 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા સિટી ડીઝલ

હોન્ડા સિટી ડીઝલ

કિંમતઃ- 8.38 લાખ રૂપિયા
એવરેજઃ- 26 કિ.મી પ્રતિ લિટર

English summary
Top Non Hybrid Car who give good Fuel Efficient
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X