For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોન્ડા, સુઝુકી અને હીરોના 110 સીસીના ટોપ 7 સ્કૂટર્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં બાઇકની સરખામણીએ સ્કૂટર્સનું ચલણ પણ વધી રહ્યું છે. એક તો શહેરમાં ભારે ટ્રાફિકમાં સ્કૂટર સરળતાથી ચલાવી શકાય છે, તેમજ મહિલાઓ દ્વારા સ્કૂટર્સના ઉપયોગનું ચલણ વધી ગયું હોવાથી તેના વેચાણમાં પણ વધારો થઇ રહ્યો છે, જેનું તાજું ઉદાહરણ હોન્ડાનું એક્ટિવા છે, જેણે જુલાઇમાં વેચાણના મામલે હીરોની લોકપ્રીય બાઇક સ્પેલન્ડરને પછાડી હતી.

બજારમાં આટલી મોટી માત્રામાં સ્કૂટર્સ હોવાના કારણે તેમાંથી કયુ સ્કૂટર ખરીદવું તે મુશ્કેલીભર્યું થઇ જાય છે. સ્કૂટર્સનું ચલણ જોઇને અમે આજે અહીં 80થી 110 સીસી સુધીના હોન્ડા, હીરો અને સુઝુકી દ્વારા લોન્ચ કરવામાં આવેલા સ્કૂટર્સ અંગે કિંમત અને એન્જીન અંગે માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

આ પણ વાંચોઃ- ટોપ 10 કાર અકસ્માતો, જેનું રહસ્ય આજે પણ છે અકબંધ
આ પણ વાંચોઃ- બેંટલી ફ્લાઇંગ ટૂ ટાટા ઝેસ્ટઃ ઑગસ્ટમાં લોન્ચ થઇ આ કાર્સ
આ પણ વાંચોઃ- મારુતિ સુઝુકીની નવી કાર સિઆઝ આપી શકશે આ કાર્સને ટક્કર?

હીરો મેસ્ટ્રો

હીરો મેસ્ટ્રો

કિંમતઃ- 45,500 રૂપિયા
એન્જીનઃ- 109 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, એર કૂલ્ડ એન્જીન
એવરેજઃ- શહેરમાં 43 અને હાઇવે પર 52 કિ.મી પ્રતિ લિટર

હીરો પ્લેઝર

હીરો પ્લેઝર

કિંમતઃ- 42,100 રૂપિયા
એન્જીનઃ- 102 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી એન્જીન
એવરેજઃ- શહેરમાં 40 અને હાઇવે પર 48 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા એક્ટિવા

હોન્ડા એક્ટિવા

કિંમતઃ- 48,429 રૂપિયા
એન્જીનઃ- 109 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, એર કૂલ્ડ એન્જીન
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા એક્ટિવા આઇ

હોન્ડા એક્ટિવા આઇ

કિંમતઃ- 46,623
એન્જીનઃ- 109 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, એર કૂલ્ડ એન્જીન
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા એવિએટર

હોન્ડા એવિએટર

કિંમતઃ- 49,497 રૂપિયા
એન્જીનઃ- 109 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, એર કૂલ્ડ એન્જીન
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા ડિઓ

હોન્ડા ડિઓ

કિંમતઃ- 45,838 રૂપિયા
એન્જીનઃ- 109 સીસી, 4 સ્ટ્રોક, એર કૂલ્ડ, એસઆઇ એન્જીન
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

સુઝુકી લેટ્સ 110

સુઝુકી લેટ્સ 110

કિંમતઃ- 51,488 રૂપિયા
એન્જીનઃ- 112.80 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ, એસઓએચસી, ટૂ વાલ્વ

English summary
top scooters of Honda, hero and suzuki between 80 to 110 cc
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X