કોલેજીયનોનો મોભો વધારે તેવા પાંચ સ્કૂટર્સ
કોલેજ લાઇફ એકદમ રિલેક્સ અને આનંદ મોજથી ભરેલી હોય છે. તેમાં પણ ખાસ કરીને બાઇક અથવા તો દમદાર સ્કૂટર હોય તો તમારી પ્રતિભા કોલેજ વધારે ઓપી ઉઠે છે. આ માટે કેટલાક ખાસ પ્રકારના પાવરફૂલ બાઇક કોલેજમાં લઇ જતાં હોય છે, પરંતુ હવે ધીમે ધીમે ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે અને બાઇકનું સ્થાન બજારમાં મળી આવતા દમદાર સ્કૂટર્સ લઇ રહ્યાં છે.
આજે અમે અહીં એવા જ પાંચ દમદાર સ્કૂટર અંગે માહિતી આપી રહ્યાં છીએ, જે કોલેજમાં તમારી લાઇફસ્ટાઇલને વધુ પ્રભાવશાળી બનાવી શકે છે. જેમાં હોન્ડા, યામાહા, ટીવીએસ અને સુઝુકી જેવી બ્રાન્ડના સ્કૂટર છે, તો ચાલો તસવીરો થકી આ સ્કૂટરને નિહાળીએ.
આ પણ વાંચોઃ- ભારતમાં ધૂમ મચાવતી ટોપ 10 ફાસ્ટેસ્ટ કાર
આ પણ વાંચોઃ- સાવધાનઃ ભારતમાં આ 10 રીતે કરવામાં આવે છે ‘કાર કૌભાંડ'
આ પણ વાંચોઃ- રોમાંચક વીડિયોઃ...ને યુવાને બાઇક સાથે લગાવ્યો કૂદકો

વેસ્પા એસ
કિંમતઃ- 76,495 રૂપિયા
એન્જીન:- 124.49 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ઇલેક્ટ્રોનિક ઇન્જેક્શન
મેક્સિમમ પાવર:- 7500 આરપીએમ પર 7.4 કેડબલ્યુ
મેક્સિમમ ટાર્ક:- 6000 આરપીએમ પર 10.6 એનએમ
ફ્યુઅલ કેપિસિટી:- 8.7 લિટર

હોન્ડા ડિઓ
કિંમતઃ- 48,314 રૂપિયા
એન્જીન:- 109.00 સીસી 4-સ્ટ્રોક, એર કૂલ્ડ, એસઆઇ એન્જીન
મેક્સિમમ પાવર:- 7500 આરપીએમ પર 5.71 કેડબલ્યુ
મેક્સિમમ ટાર્ક:- 5500 આરપીએમ પર 8.66 એનએમ
ફ્યુઅલ કેપિસિટી:- 6 લિટર

યામાહા રે ઝેડ
કિંમતઃ- 51,615 રૂપિયા
એન્જીન:- 113.00 સીસી, એર કૂલ્ડ, 4-સ્ટ્રોક, એસઓએચસી, 2-વાલ્વ, સિંગલ સિલિન્ડર
મેક્સિમમ પાવર:- 7500 આરપીએમ પર 7.1 પીએસ
મેક્સિમમ ટાર્ક:- 5000આરપીએમ પર 8.1 એનએમ
ફ્યુઅલ કેપિસિટી:- 5 લિટર

ટીવીએસ વીગો
કિંમતઃ- 49,730 રૂપિયા
એન્જીન:- 109.70 સીસી 4-સ્ટ્રોક,સિંગલ સિલિન્ડર,એર કૂલ્ડ, ઓએચસી 8
મેક્સિમમ પાવર:- 7500 આરપીએમ પર 8 પીએસ
મેક્સિમમ ટાર્ક:- 5500 આરપીએમ પર 8 એનએમ
ફ્યુઅલ કેપિસિટી:- 5 લિટર

સુઝુકી સ્વિશ
કિંમતઃ- 51,933 રૂપિયા
એન્જીન:- 124.00 સીસી 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, ઓએચસી
મેક્સિમમ પાવર:- 7000 આરપીએમ પર 6.4 કેડબલ્યુ
મેક્સિમમ ટાર્ક:- 5000આરપીએમ પર 9.8 એનએમ
ફ્યુઅલ કેપિસિટી:- 6 લિટર












Click it and Unblock the Notifications
