For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી ગયું વેસ્પાનું શાનદાર સ્કૂટર પ્રાઇમાવેરા

|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં તાજેતરમાં જ પોતાના સફરની શરૂઆત બીજી વખત કરનાર પ્રમુખ ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની વેસ્પા ફરી એકવાર અને શાનદાર મોડલને રજૂ કરવા જઇ રહ્યાં છે. તમને જણાવ્યું કે, ઇટલીમાં ચાલી રહેલા એકમા મોટર શો દરમિયાન વેસ્પાએ પોતાના શાનદાર સ્કૂટર પ્રાઇમાવેરાને રજૂ કર્યુ છે.

તમને જણાવી દઇએ કે, કંપની જો આ સ્કૂટરને લોન્ચ કરે છે, તો તે હાલના સમયના મોડલ એલએક્સ 125ના રિપ્લેસમેન્ટ તરીકે રજુ કરવામાં આવશે. કારણ કે, દરેક દેશમાં કંપનીએ એલએક્સ 125ના સ્થાન પર આ સ્કૂટરને લોન્ચ કર્યું છે. અત્યારસુધી ભારતમાં કંપનીએ હજુ શરૂઆત કરી છે, તો જાણકારોનું માનવું છે કે, આગામી દિલ્હી ઓટો એક્સપોમાં કંપનીએ આ સ્કૂટરને રજુ કરી શકે છે.

ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાની સાથે જ, ખાસ વેસ્પાની સ્ટાઇલ આ સ્કૂટરને વધુ સારી બનાવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ, નવી વેસ્પા પ્રાઇમાવેરાને.

વેસ્પા પ્રાઇમાવેરા

વેસ્પા પ્રાઇમાવેરા

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જાણીએ વેસ્પા પ્રાઇમાવેરામાં શું ખાસ છે.

પ્રાઇમાવેરા એક ઇટાલિયન શબ્દ

પ્રાઇમાવેરા એક ઇટાલિયન શબ્દ

પ્રાઇમાવેરા એક ઇટાલિયન શબ્દ છે, જેનો પ્રયોગ સ્પ્રીંગ કરવામાં આવે છે. વેસ્પાને સૌથી પહેલીવાર વર્ષ 1968માં પ્રાઇમાવેરા શબ્દનો પ્રયોગ કર્યો હતો અને ફરી એકવાર વર્ષ 2014 માટે નવા મોડલમાં તેનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

સ્કૂટરને માત્ર પ્રદર્શિત કરવામાં આવ્યું

સ્કૂટરને માત્ર પ્રદર્શિત કરવામાં આવ્યું

હાલ કંપનીએ આ સ્કૂટરને માત્ર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, વેચાણ માટે આગામી વર્ષે બજારમાં ઉતારવામાં આવશે. તે દિલ્હી ઓટો એક્સપોમાં પણ આ સ્કૂટરને પ્રદર્શિત કરવામાં આવશે તેવી ચર્ચા છે.

ત્રણ અલગ એન્જીનમાં ઓપ્શન

ત્રણ અલગ એન્જીનમાં ઓપ્શન

તમને જણાવીએ દઇએ કે, કંપનીએ પોતાની વેસ્પા પ્રાઇમાવેરાએ પણ ત્રણ અલગ-અલગ એન્જીન ઓપ્શનમાં રજુ કર્યું છે. જે આ પ્રકાર છે.
વેસ્પા પ્રાઇમાવેરા 50 સીસી
વેસ્પા પ્રાઇમાવેરા 125 સીસી
વેસ્પા પ્રાઇમાવેરા 150 સીસી

2 સ્ટ્રોક અને 3 સ્ટ્રોકમાં કરાયા રજુ

2 સ્ટ્રોક અને 3 સ્ટ્રોકમાં કરાયા રજુ

વેસ્પા પ્રાઇમાવેરા 50 સીસીને 2 સ્ટ્રોક અને 3 સ્ટ્રોક સાથે રજુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તે સ્કૂટર 64 કિમી પ્રતિલીટરની એવરેજ આપવાની સક્ષમ છે.

વેસ્પા પ્રાઇમાવેરાનો લુક

વેસ્પા પ્રાઇમાવેરાનો લુક

જો વેસ્પા પ્રાઇમાવેરાના લુક અને ડિઝાઇન પર ધ્યાન આપીએ તો, તે મહદઅંશે એલએક્સ 125 સાથે મળી આવે છે. સ્કૂટરની હેડલાઇટ અને ટેલલાઇટ તેને મળતી આવે છે.

પ્રાઇમાવેરામાં કરવામાં આવ્યો છે થોડો બદલાવ

પ્રાઇમાવેરામાં કરવામાં આવ્યો છે થોડો બદલાવ

જો કે, કંપનીએ પ્રાઇમાવેરામાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છએ, જે આ સ્કૂટરને લુકને વધુ શાનદાર બનાવી દે છે.

નવી વેસ્પા પ્રાઇમાવેરાની સ્ટાઇલિશ સીટ

નવી વેસ્પા પ્રાઇમાવેરાની સ્ટાઇલિશ સીટ

નવી વેસ્પા પ્રાઇમાવેરામાં કંપનીએ શાનદાર સ્ટાયલિશ સીટ, આકર્ષખ એક્જોસ્ટ મફલર અને 5 સ્પોક એલોય વ્હીલનો પ્રયોગ કર્યો છે, જે તેને સ્પોર્ટી લુક પ્રદાન કરે છે.

ફ્રંટ વ્હીલમાં ડિસ્ક બ્રેક

ફ્રંટ વ્હીલમાં ડિસ્ક બ્રેક

કંપનીએ પ્રાઇમાવેરાના ફ્રંટ વ્હીલમાં 200 એમએમમાં શાનદાર ડિસ્ક બ્રેકનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. જે ઝડપી રફતાર દરમિયાન ચાલકને સંતુલિત બ્રેકિંગ પ્રદાન કરે છે.

ઇન્સ્ટ્રૂમેન્ટ કલ્સ્ટરનો ઉપયોગ

ઇન્સ્ટ્રૂમેન્ટ કલ્સ્ટરનો ઉપયોગ

આ ઉપરાંત આ સ્કૂટરમાં જે ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એનાલોગ અને એલસીડી બન્ને રૂપમાં છે.

આ સ્કૂટરની કિંમત

આ સ્કૂટરની કિંમત

હાલ કંપનીએ પોતાની આ સ્કૂટરની કિંમત વિગેરે અંગે કોઇ જાણકારી મળી નથી, પરંતુ આશા રાખવામાં આવી છે કે તેની કિંમત એલએક્સ 125ની આસપાસ હશે.

ભારતીય બજારમાં ઓટોમેટિક સ્કૂટરની માંગ

ભારતીય બજારમાં ઓટોમેટિક સ્કૂટરની માંગ

ભારતીય બજારમાં ઓટોમેટિક સ્કૂટરની માંગ ઘણી ઝડપથી વધી રહી છે, આ જ મુખ્ય કારણ છે કે વેસ્પા ભારતમાં પોતાના વાહનોની રેંજમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે.

વેસ્પા પ્રાઇમાવેરા 125 સીસી વેરિએન્ટ

વેસ્પા પ્રાઇમાવેરા 125 સીસી વેરિએન્ટ

વેસ્પા પ્રાઇમાવેરાના 125 સીસી વેરિએન્ટને જ કંપની ભારતીય બજારમાં ઉતારશે કારણ કે, આ સેગ્મેન્ટમાં સૌથી વધારે સ્કૂટરની માંગ છે.

સ્કૂટરની એવરેજ

સ્કૂટરની એવરેજ

આ ઉપરાંત સ્કૂટર 64 કિમી પ્રતિ લીટરની એવરેજ આપવા સક્ષમ છે.

English summary
Vespa Primavera unveiled at EICMA will replace Vespa LX in India. Price of Vespa Primavera, features, design are as follows.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X