10000 વર્ષ જુના કંકાલથી જાણવા મળ્યું કે બ્રિટિશ પૂર્વજ કેવા હતા

Posted By:
Subscribe to Oneindia News

બ્રિટનના વિજ્ઞાનીકો ને એક મોટી ઉપલબ્ધી મળી છે. બ્રિટનના વિજ્ઞાનીકો અને પુરાતત્વ વિજ્ઞાનીકો સાથે મળીને શોધ કરી છે કે બ્રિટનના લોકો પહેલા દેખાવમાં કેવા હતા. 10000 વર્ષ જુના કંકાલની મદદથી એક પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટનના લોકો કેવા દેખાતા હતા.

લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝીમ વિજ્ઞાનીકોનો દાવો

લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝીમ વિજ્ઞાનીકોનો દાવો

વિજ્ઞાનીકો ને વર્ષ 1903 દરમિયાન આ કંકાલ સોમરસેટ ની ગુફામાંથી મળ્યો હતો. આ કંકાલ 10000 વર્ષ જૂનો બતાવવામાં આવી રહ્યો છે. આ કંકાલની મદદથી એન્ડી અને અલ્ફરોસ કેનિઝ નામના વિજ્ઞાનીકો એ પૂતળું બનાવ્યું છે.

બ્રિટનના લોકો 10000 વર્ષ પહેલા આવા દેખાતા હતા

બ્રિટનના લોકો 10000 વર્ષ પહેલા આવા દેખાતા હતા

આ પૂતળું ડીએનએ ની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યારપછી દાવો કરવામાં આવ્યો છે કે આ બ્રિટનના લોકો 10000 વર્ષ પહેલા આવા દેખાતા હતા, તેમના રંગ અને નાક નકશા કેવા હતા તેના વિશે પણ માહિતી આપવામાં આવી છે.

વિજ્ઞાનીકો ઘ્વારા દાવો

વિજ્ઞાનીકો ઘ્વારા દાવો

શોધના આધારે વિજ્ઞાનીકો ઘ્વારા દાવો કર્યો છે કે બ્રિટનના લોકો વાંકડિયા વાળ અને લીલી આખો ધરાવતા હતા. આપણે જણાવી દઈએ કે આ પૂતળાની ખોપડી પર એક મોટું કાણું પણ છે જે દર્શાવે છે કે તેઓ હિંસક હતા.

લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝીમ વિજ્ઞાનીકોનો દાવો

લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝીમ વિજ્ઞાનીકોનો દાવો

વિજ્ઞાનીકો ને વર્ષ 1903 દરમિયાન આ કંકાલ સોમરસેટ ની ગુફામાંથી મળ્યો હતો. આ કંકાલ 10000 વર્ષ જૂનો બતાવવામાં આવી રહ્યો છે. આ કંકાલની મદદથી એન્ડી અને અલ્ફરોસ કેનિઝ નામના વિજ્ઞાનીકો એ પૂતળું બનાવ્યું છે.

બ્રિટનમાં મળેલું સૌથી જૂનું કંકાલ

બ્રિટનમાં મળેલું સૌથી જૂનું કંકાલ

વિજ્ઞાનીકો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ કંકાલ બ્રિટનમાં મળેલું સૌથી જૂનું માનવ કંકાલ છે. તેમને દાવો કર્યો છે કે તેમના પૂર્વજ ગોરા નહીં પરંતું કાળા હતા.

English summary
When the 10,000-year-old skeleton known as Cheddar Man was first discovered, researchers assumed that the man had had light skin—in keeping with the widely accepted idea that early Britons had fair complexions, just as their descendants do today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.