
અદ્દભૂત પાવરનો ધની યુવાન, હાથની આંગળીથી ટીનના કેન્સમાં કર્યો છેદ
યુવાકનો પાવર, ફિજિક્સ અને કરતબ જોઇને લોકો આશ્ચર્ય ચકિત થઇ જાય છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની પુષ્ટી જો કે નથી કરવામાં આવી કે તસ્વીર સાચી તે કહી શકાતુ. પરંતુ જે વીડિયોમાં જોવા મળે છે. એવા કરતબ ઘણા ઓછા જોવા મળે છે.
સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ પ્રકારના વીડિયો પોસ્ટ કરતા હોય છ. આવી એક પોસ્ટ ટ્વીટર અકાઉન્ટ @TansuYegen પર હમેશા કરવામાં આવે છે. હાલમાં આ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમા એક વ્યક્તિ પોતાનું અનોખુ ટેલેન્ટ દેખાડે છે. યુવકે પોતાના કરતબ વીડિયો બનાવીને કેમેરામા કેદ કર્યા છે.
Extraordinary power💪 pic.twitter.com/P0wsGjFWA7
— Tansu YEĞEN (@TansuYegen) June 20, 2022
યુવકે દેખાડ્યો અદ્દભુત ટેલેન્ટ
વીડિયોમાં પહેલા ભાગમાં યુવક પોતાના હાથ મજબૂત રીતે પ્લાસ્ટિકથી બાંધી દે છે. ત્યાર બાદ તે તાકાત સાથે ખેચીને તોડી નાખે છે. બીજા ભાગમાં કોલ્ડ્રીંક્સના એલ્યુમિન્યમ કેન્સમાં પોતાા હાથની નાના આંગળી નાખી છેદ પાડી દે છે. ત્રીજા ભાગમાં સામે રાખેલી મજબૂત હાડકાને પાતના હાથથી તોડી નાખે છે.
આ વીડિયોને એક લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા
@TansuYegen ટ્વીટર અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 હજાર જેટલા લાઇક્સ મળી ચૂક્યા છે અને 1 લાખ જેટલા વ્યૂઝ મળી ચૂક્યા છે.