For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમુદ્રના કિનારે મળ્યું રહસ્યમય જીવ, વિજ્ઞાનીઓએ કહ્યું - સારા સંકેત નથી!

દરિયામાં આવા અનેક જીવો છે, જેના વિશે માનવ હજૂ પણ જાણી શક્યો નથી. જ્યારે પણ દરિયાના પેટાળમાંથી આવા જીવો કિનારા પર આવે છે અને લોકોની નજર તેમના પર પડે છે ત્યારે, લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

|
Google Oneindia Gujarati News

દરિયામાં આવા અનેક જીવો છે, જેના વિશે માનવ હજૂ પણ જાણી શક્યો નથી. જ્યારે પણ દરિયાના પેટાળમાંથી આવા જીવો કિનારા પર આવે છે અને લોકોની નજર તેમના પર પડે છે ત્યારે, લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આવું જ કંઈક દ્રશ્ય મેક્સિકન બીચ પર જોવા મળ્યું છે. એક વિશાળ 13 ફૂટની ઓરફિશ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

સામાન્ય રીતે દરિયાના પેટાળમાં જ જોવા મળે છે આવા જીવો

સામાન્ય રીતે દરિયાના પેટાળમાં જ જોવા મળે છે આવા જીવો

એક વ્યક્તિ તેના પરિવાર સાથે દરિયા કિનારે ફરવા ગયો હતો, પરંતુ અચાનક તેણે કંઈક જોયું જેના પર તેને વિશ્વાસ ન આવ્યો. સામાન્ય રીતે આવા જીવો દરિયાનાઊંડાણમાં જ જોવા મળે છે, પરંતુ જ્યારે તેમને કિનારે જોયા તો તેઓ દંગ રહી ગયા હતા.

ન્યુઝીલેન્ડના બીચ પર જોવા મળ્યું રહસ્યમય પ્રાણી

ન્યુઝીલેન્ડના બીચ પર જોવા મળ્યું રહસ્યમય પ્રાણી

એક અત્યંત દુર્લભ અને વિશાળ સાપ જેવી ઓરફિશ જે ન્યુઝીલેન્ડના બીચ પર મળી આવી છે. ડ્યુનેડિન બીચ પર એક દરિયાઈ જીવવિજ્ઞાની એક રહસ્યમય પ્રાણીનીતપાસ કરી રહ્યા છે. આ પ્રાણીને વાસ્તવમાં એક સ્થાનિક વ્યક્તિ, આઇઝેક વિલિયમ્સ દ્વારા જોવામાં આવ્યું હતું.

યુનિવર્સિટી ઓફ ઓટાગોના ડૉ. બ્રિડી એલને રહસ્યમયશોધની તપાસ કરી અને ઓળખી કાઢ્યું કે, તે ઓરફિશ છે. ડૉ. એલને જણાવ્યું હતું કે, 'તે બચી શકશે નથી, કોઈ રસ્તો નથી. મેં ઘણી મરેલી માછલીઓ જોઈ છે. મેંજઈને જોયું, ત્યારે જ મેં રહસ્યમય માછલીને ઓળખી કાઢી હતી. તે અત્યંત દુર્લભ જીવ છે.

આશ્ચર્યચકિત થયેલા વૈજ્ઞાનિકે કહી આ વાત

ઓનલાઈન શેર કરાયેલા વીડિયોમાં આ પ્રાણી દરિયા કિનારે છૂપાયેલો જોઈ શકાય છે. બેકગ્રાઉન્ડમાં એક માણસ એવું કહેતો સંભળાઇ રહ્યો છે કે, 'તે શાર્ક જેવું દેખાયછે'. ઓરફિશ મોટી, વિસ્તરેલી, પેલેજિક લેમ્પ્રીફોર્મ માછલી છે, જે નાના પરિવાર રેગાલાસિડે સાથે સંબંધિત છે. ડૉ. એલનના મતે, અરમોઆના બીચના છીછરા પાણીમાંઓરફિશ તરતી જોવા મળવી એ સારી નિશાની નથી.

English summary
Mysterious creature found on the shore of the sea, scientists said - Oh God!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X