For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ અજીબો ગરીબ તથ્યો જાણશો તો તમારું માથું ચક્કરાઇ જશે!

|
Google Oneindia Gujarati News

ખરેખરમાં આપણી દુનિયા નીત નવી અજાયબીઓથી ભરેલી પડી છે. પણ તેમાંથી મોટાભાગની અજાયબીઓ વિષે આપણને ભાગ્યેજ ખ્યાલ હોય છે. પણ જ્યારે આવા જ કોઇ લેખ દ્વારા આપણે દુનિયાની આવી બધી અજાયબીઓ વિષે જાણવા મળે છે ત્યારે આપણની આપણી દુનિયા અને તેની વિવિધતા વિષે ખબર પડે છે.

તો વાંચો આ ફોટોસ્લાઇડર અને જાણો દુનિયાનું સૌથી ઊંડુ ટપાલ બોક્સ ક્યાં છે, વળી યૂટ્યૂબ, માનવ મગજ, ટેલિફોન વિષે પણ ધણી અજીબો ગરીબ વાતો જાણો આ ફોટોસ્લાઇડરમાં...

પોસ્ટ બોક્સ

પોસ્ટ બોક્સ

દુનિયાનું સૌથી ઊંડું પોસ્ટ બોક્સ જાપાનમાં છે જે અંદરથી 10 મીટર જેટલું ઊંડું છે.

ચંદ્ર પર પેશાબ

ચંદ્ર પર પેશાબ

અંતરીક્ષ યાત્રી બઝ એલ્ડ્રિન ચંદ્ર પેશાબ કરનાર પહેલા વ્યક્તિ હતા.

સાયકો

સાયકો

એલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ સાયકોમાં પહેલી વાર શૌચાલયને બતાવવામાં આવ્યું હતું.

માઉન્ટ એવરેસ્ટ

માઉન્ટ એવરેસ્ટ

વિશ્વની સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ પરથી અત્યાર સુધી 200 શબ પ્રાપ્ત થયા છે. અને અન્યની શોધ ચાલુ છે.

મગજ

મગજ

18 વર્ષની ઉંમરમાં વ્યક્તિનું મગજ વિકાસ કરવાનું બંધ કરી દે છે.

આયરલેન્ડ

આયરલેન્ડ

આયરલેન્ડમાં પોસ્ટલ કોડ અને જિપ કોડનો પ્રયોગ નથી થતો.

યૂ-ટ્યૂબ

યૂ-ટ્યૂબ

જો તમે યૂ-ટ્યૂબના તમામ વીડિયો જોવા ઇચ્છતા હોવ તો તમામે 55 કરોડ કલાક યૂ-ટ્યૂબને આપવા પડશે.

લેફ્ટ હેન્ડ

લેફ્ટ હેન્ડ

આનંદો! વિશ્વના દસ ટકા લોકો લેફ્ટી છે.

લાંબો સંગીત શો

લાંબો સંગીત શો

દુનિયાનો સૌથી લાંબો સંગીત શો 2001માં જર્મનીમાં યોજાયો હતો જે 2640માં પૂર્ણ થશે.

બે હાથનો ઉપયોગ

બે હાથનો ઉપયોગ

દુનિયાના જાણીતા પેન્ટર લિયોનાર્ડો ડી વિંચી એક હાથથી લખી અને બીજા હાથથી ચિત્રકારી પણ કરી શકતા હતા.

ઉંદર-ઘોડો

ઉંદર-ઘોડો

શું તમને ખબર છે ઉંદર અને ઘોડાને ઉલ્ટી જ નથી થતી!

પહેલું કોન્ડમ

પહેલું કોન્ડમ

દુનિયામાં પહેલું કોન્ડમ 16મી સેન્ચયુરીમાં બન્યું હતું.

સફરજન

સફરજન

શું તમને ખબર છે તમે જે સફરજન ખાઇ રહ્યા છો તે એક વર્ષ જૂના પણ હોઇ શકે છે.

કાંગારું

કાંગારું

માદા કાંગારુંની ત્રણ યોનિઓ હોય છે.

દ્રાક્ષ બની શકે છે વિસ્ફોટક

દ્રાક્ષ બની શકે છે વિસ્ફોટક

જો તમે માઇક્રોવેવમાં દ્રાક્ષનું મૂકશો તો તે એક વિસ્ફોટકની જેમ ફૂટી શકે છે. જો કે આ વાંચી આ અખતરો ઘરે ના કરતા.

ટમેટા

ટમેટા

દુનિયાનું સૌથી લોકપ્રિય શાક ટમેટા છે.

સિગરેટ લાઇટર

સિગરેટ લાઇટર

દિવાસળી પહેલા જ સિગરેટ લાઇટરનો અવિષ્કાર થઇ ચૂક્યો હતો.

English summary
See the completely random facts about the world that will blow your mind.its really interesting, have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X