For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ભુક્કાં કાઢી નાંખે તેવી લગ્નની 8 વિચિત્ર પરંપરાઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લગ્ન અને તેની સાથે જોડાયેલી પરંપરાઓ ઘણીવાર દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. યૂરોપના કેટલાક દેશો અને રૂસમાં લગ્નની સાથે કેટલીક અજબ-ગજબ રંગ પણ આપી દે છે.

યૂરોપાના આ દેશોમાં પ્રચલિત આ પરંપરાઓનો હેતુ લગ્નના જશ્નને મજેદાર બનાવવાનો પણ છે. એક નજર કરીએ લગ્ન લગ્ન સાથે જોડાયેલી કેટલીક અજબ-ગજબ પરંપરાઓ પર.

 વીટીં પહેરવાની અજીબ પરંપરા

વીટીં પહેરવાની અજીબ પરંપરા

બ્રિટનમાં લગ્ન વીંટી ડાબા હાથની ચોથી આંગળીમાં પહેરાવવાનો રિવાજ છે. બ્રિટનમાં લોકો માટે લગ્નની વીંટી એટલી અજીજ હોય છે કે તે આના પર એક ઘસરખો પણ સહન કરી શકતા નથી. તેમને લાગે છે કે જો આ ડાબા હાથની ચોથી આંગળીમાં પહેરશે તો સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

નાઇટ ક્લબમાં શોધ માટે વીંટી

નાઇટ ક્લબમાં શોધ માટે વીંટી

લતાવિયામાં લગ્નની વીંટી જમણા હાથમાં પહેરાવે છે. અહીંયા લોકો માને છે કે જો લગ્નની વીંટી જમણા હાથમાં પહેરેલી છે તો પછી નાઇટ ક્લબમાં પોતાના સાથીની શોધ કરવામાં સરળતા થઇ જશે. આ દેશોમાં લોકો લગ્નની વીંટીને નૈતિકતા અને ધર્મથી પણ જોડીને જોવામાં આવે છે.

કપલ્સના બેડ પર પહેલાં ઉંધે છે બાળક

કપલ્સના બેડ પર પહેલાં ઉંધે છે બાળક

ગ્રીસમાં લગ્ન બાદ કપલ્સના બેડને ફૂલના પત્તાં, મિઠાઇ અને પૈસાથી શણગારવામાં આવે છે. પછી આ બેડ પર થોડી વાર માટે નાના બાળકને ઉંઘાડવામાં આવે છે. ગ્રીસમાં એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પરણિત કપલ્સ વંશવૃદ્ધિ માટે પ્રેરિત થાય છે.

વરરાજાના મિત્રો કાપી નાંખે છે તેના મોજા

વરરાજાના મિત્રો કાપી નાંખે છે તેના મોજા

ડેનમાર્કમાં લગ્ન પહેલાં બ્રેકફાસ્ટ ખતમ થતાં વરરાજાના મિત્રો તેના પકડીને પહેલાં તેના જૂતા ઉતારે છે અને પછી તેના મોજાંને કિનારેથી કાપી નાખે છે. ત્યાં લોકોનું એવું માનવું છે કે આમ કરવાથી લગ્ન પછી પતિ પત્નીને ઉંઘતી મુકીને ક્યાંય જઇ ન શકે.

પતિ પત્નીને પાર કરવા પડે છે સાત પુલ

પતિ પત્નીને પાર કરવા પડે છે સાત પુલ

રૂસમાં લગ્ન બાદ પતિને પત્નીની સાથે આસપાસ સાત પુલો પરથી પસાર થવું પડે છે. આ જીવનની સાત અવસ્થાઓના પ્રતિક ગણતાં આશા કરવામાં આવે છે કે બંને એકબીજાનો સાથે આપીને તેને પાર કરે છે.

પાણીમાં ફેંકવાની હોય છે ચાવી

પાણીમાં ફેંકવાની હોય છે ચાવી

રૂસમાં લગ્ન સાથે જોડાયેલો વધુ એક રિવાજ છે. લગ્ન બાદ નવદંપતિને કોઇ પુલ પર જઇને તેના કોઇપણ થાંભલાને એક સાંકળ વડે તાળાથી બાંધવાનો હોય છે અને તેની ચાવી પાણીમાં ફેંકવાની હોય છે. તેને એકબીજાના પ્રત્યે વિશ્વાસ અતૂટ હોવાનું પ્રતિક ગણવામાં આવે છે.

 પકડાવી દેવામાં આવે કટોરો

પકડાવી દેવામાં આવે કટોરો

લતાવિયામાં જ વધુ એક પરંપરામાં વર-કન્યાને એક કટોરો પકડાવી દેવામાં આવે છે. આ કટોરામાં સેમના બીજોના નીચે સિક્કા સંતાડવામાં આવે છે. પરણિત કપલ્સને કટોરામાંથી સિક્કા કાઢવાના હોય છે. જેના હાથમાં વધુ સિક્કા આવે છે તેના હાથમાં ઘર ચલાવવાની જવાબદારી હોય છે.

કેક કાપવામાં થાય નહી ભૂલ

કેક કાપવામાં થાય નહી ભૂલ

સ્પેનમાં માનવામાં આવે છે કે લગ્નની કેક કાપતી વખતે જો કોઇના હાથમાંથી છટકીને નીચે પડી જાય તો સમજો તેની જીંદગીભર લગ્ન થઇ ન શકે.

English summary
Some bizarre wedding traditions of European nations along with Russia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X