For Quick Alerts
For Daily Alerts
Video Viral: જયારે અજગરની વચ્ચે પહોંચ્યો આ વ્યક્તિ...
દરેક વ્યક્તિના શોખ અલગ અલગ હોય છે. કોઈને કુતરા પાળવાનો શોખ હોય છે તો કોઈને બિલાડી. પરંતુ કેટલાક લોકોને એવા જાનવરો પાળવાનો શોખ હોય છે. જેનું નામ સાંભળીને રુંવાટા ઉભા થઇ જાય.
દુનિયામાં એવા લોકોની કોઈ જ કમી નથી જેઓ ખતરનાક જાનવરો પોતાના ઘરમાં પાળતા હોય. એવા જ એક વ્યક્તિ છે જે બ્રેવર, જેમને પોતાના ઘરમાં અજગર પાળવાનો શોખ છે. બ્રેવરએ પોતાના ઘરમાં એક, બે નહીં પરંતુ ત્રણ ત્રણ અજગર પાળી રાખ્યા છે.
બ્રેવર એ આ ત્રણે અજગરને પોતાના ઘરમાં બનેલા એક પિંજરામાં રાખ્યા છે. તેઓ તેમને પાળે છે અને જાતે પિંજરામાં જઈને તેમને સાથે રમે પણ છે. બ્રેવર ને પોતાના આ અજગરો સાથે સમય પસાર કરવો ખુબ જ ગમે છે.
અજગર સાથે બ્રેવર નો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે તો તમે પણ જુઓ આ વીડિયો....