For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓલા ઉંબરને કારણે ઓટો સેક્ટરમાં મંદી: નિર્મલા સીતારમન

દેશની આર્થિક પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. ઓટો સેક્ટરને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

દેશની આર્થિક પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. ઓટો સેક્ટરને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમને નિવેદન આપ્યું હતું કે ઓલા-ઉબેર જેવી એપ્લિકેશન આધારિત કેબ સેવાઓનો પ્રભાવ ઓટો મોબાઇલ ક્ષેત્ર પર પડે છે. નિર્મલા સીતારમનના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. તેના નિવેદન બાદ લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

nirmala sitharaman

નાણામંત્રી નિર્મલા સીતારમને ચેન્નાઇમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવેદન આપ્યું હતું કે ઓટો ક્ષેત્રની મંદી પાછળ ઓલા અને ઉંબર જેવી કંપનીઓ કારણ છે. તેમણે કહ્યું કે લોકો કાર ખરીદવાને બદલે ઓલા-ઉબેરને પસંદ કરે છે. લોકો કાર ખરીદે અને EMI ભરવાને બદલે મેટ્રોની મુસાફરી કરે છે. નિર્મલા સીતારમનના આ નિવેદન માટે લોકોએ તેમને ટ્રોલ કર્યા. લોકોએ તેના નિવેદન અંગે સોશ્યિલ મીડિયા પર મજા લેવાનું ચાલુ કર્યું છે.

આ પણ વાંચો: વૈશ્વિક મંદી: મધ્યમ વર્ગ લક્ઝરી સામાનથી દૂર રહ્યો

English summary
Auto sector slowdown due to Ola Uber: nirmala sitharaman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X