For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: તમારી EMI ઓછી થશે, રેપો રેટમાં ભારે ઘટાડો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ સતત પાંચમી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ સતત પાંચમી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ફરી એકવાર વ્યાજ દરમાં ઘટાડો કર્યો. આરબીઆઈએ રેપો રેટમાં 25 બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો છે.

rbi

શુક્રવારે સતત પાંચમી વખત રેપો રેટ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ કપાત બાદ નવી રેપો રેટ હવે ઘટીને 5.15 થઇ ચુકી છે જે પહેલા 5.40 હતી એટલું જ નહીં પરંતુ હવે આરબીઆઇ ઘ્વારા રિઝર્વ રેપો રેટ પણ ઘટાડીને 4.90 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (એમએસએફ) દર અને બેંક રેટ ઘટાડીને 5..40 ટકા કરી દીધા છે. આ કપાતની અસર હોમ લોન, ઓટો લોન અને અન્ય લોન પર પડશે. રેપો રેટમાં ઘટાડાને કારણે EMI પણ હવે સસ્તી થશે.

શુ હોય છે રેપો રેટ?

રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને ધિરાણ આપે છે. રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર બેંકો તેમના નાણાં આરબીઆઈ પાસે રાખે છે. તે લોન પર વ્યાજના દરમાં વધારો કરવામાં આવે છે જ્યારે રેપો રેટ વધે છે. તે જ સમયે, રેપો રેટ ઘટતાં લોન પરના વ્યાજ દરમાં ઘટાડો થાય છે રેપો રેટ ઘટતાં લોન સસ્તી થાય છે. રેપો રેટ ઓછા હોવાને કારણે હોમ લોન, ઓટો લોન સહિ‌તની તમામ લોન સસ્તી થઈ જાય છે.

આ પણ વાંચો: કોર્પોરેટ ટેક્સ બાદ હવે આ ટેક્સ સ્લેબમાં સરકાર બદલાવ કરી શકે છે

English summary
Good News: RBI cuts repo rate by 25 basis points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X