For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PPFમાં સરકારે કર્યા આ 5 બદલાવ, પૈસા જમા કરતા પહેલા જાણી લો

જો તમે PPF અકાઉન્ટ ખોલાવીને ભવિષ્ય માટે બચત કરી રહ્યા છો તો. આ સમાચાર તમારે ચોક્કસથી વાંચવા જોઇએ. સરકાર દ્વારા સુકન્યા બોન્ડ યોજના અને PPFમાં ઘણા ફેરફાર કર્યા છે. આજે અમે તેને આ ફેરફારો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

|
Google Oneindia Gujarati News

જો તમે PPF અકાઉન્ટ ખોલાવીને ભવિષ્ય માટે બચત કરી રહ્યા છો તો. આ સમાચાર તમારે ચોક્કસથી વાંચવા જોઇએ. સરકાર દ્વારા સુકન્યા બોન્ડ યોજના અને PPFમાં ઘણા ફેરફાર કર્યા છે. આજે અમે તેને આ ફેરફારો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

નાણાકીય વર્ષમાં માત્ર એક જ વાર પૈસા ઉપાડી શકો છો

નાણાકીય વર્ષમાં માત્ર એક જ વાર પૈસા ઉપાડી શકો છો

તમે 15 વર્ષ બાદ પણ પૈસા જમા કરાવ્યા વગર તમારું PPF અકાઉન્ટ ચાલુ રાખી શકો છો. આમાં પૈસા જમા કરાવવાની તમારા પર કોઈજવાબદારી નથી. પાકતી મુદ્દત બાદ, જો તમે PPF અકાઉન્ટનું વિસ્તરણ કરવા માંગો છો, તો તમે નાણાકીય વર્ષમાં માત્ર એક જ વાર પૈસાઉપાડી શકો છો.

તમે ખાતામાં ઉપલબ્ધ PPF બેલેન્સના 25 ટકા પર જ લોન લઈ શકો છો

તમે ખાતામાં ઉપલબ્ધ PPF બેલેન્સના 25 ટકા પર જ લોન લઈ શકો છો

જો તમે PPF ખાતામાં જમા નાણાંની સામે લોન લેવા માંગો છો, તો અરજીની તારીખના બે વર્ષ પહેલા, તમે ખાતામાં ઉપલબ્ધ PPFબેલેન્સના 25 ટકા પર જ લોન લઈ શકો છો.

ઉદાહરણ તરીકે, જો તમે 31 ઓક્ટોબર, 2022 ના રોજ અરજી કરી રહ્યા છો, તો તેના બે વર્ષપહેલા એટલે કે 31 ઓક્ટોબર, 2020 ના રોજ, જો તમારા PPF ખાતામાં 1 લાખ રૂપિયા છે, તો તમે 25 ટકા લોન મેળવી શકો છો.

તમારે બે અથવા વધુ હપ્તાઓમાં વ્યાજ ચૂકવવું જરૂરી છે

તમારે બે અથવા વધુ હપ્તાઓમાં વ્યાજ ચૂકવવું જરૂરી છે

PPF માં જમા રકમ પર લોન લેવા પર વ્યાજ દર 2 ટકાથી ઘટાડીને એક ટકા કરવામાં આવ્યો છે. લોનની મૂળ રકમ ચૂકવવા પર, તમારેબે અથવા વધુ હપ્તાઓમાં વ્યાજ ચૂકવવું જરૂરી છે. દર મહિનાની પહેલી તારીખથી વ્યાજની ગણતરી કરવામાં આવે છે.

ફોર્મ H ને બદલે ફોર્મ - 4 માં અરજી કરવી પડશે

ફોર્મ H ને બદલે ફોર્મ - 4 માં અરજી કરવી પડશે

PPF ખાતું ખોલવા માટે ફોર્મ A ને બદલે હવે ફોર્મ - 1 સબમિટ કરવું પડશે. પાકતી મુદતના એક વર્ષ પહેલા PPF ખાતાના 15 વર્ષ બાદ(મુડી સાથે) વિસ્તરણ માટે, વ્યક્તિએ ફોર્મ H ને બદલે ફોર્મ - 4 માં અરજી કરવી પડશે.

તમે મહિનામાં માત્ર એક જ વાર PPF ખાતામાં પૈસા જમા કરાવી શકો છો

તમે મહિનામાં માત્ર એક જ વાર PPF ખાતામાં પૈસા જમા કરાવી શકો છો

PPF ખાતામાં રોકાણ રૂપિયા 50 ના ગુણાંકમાં હોવું જોઈએ. આ રકમ એક વર્ષમાં ઓછામાં ઓછી રૂપિયા 500 કે તેથી વધુ હોવી જોઈએ.

આખા વર્ષ દરમિયાન PPFમાં જમા કરવામાં આવેલી રકમ 1.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. તમે મહિનામાં માત્ર એક જ વારPPF ખાતામાં પૈસા જમા કરાવી શકો છો.

English summary
Goverment made these 5 changes in PPF, know before depositing money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X