For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે સ્વીત્ઝરલેન્ડથી આયાત થતા સોનાની તપાસના આદેશ આપ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 નવેમ્બર : ભારતમાં સોનાની આયાત પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. આ કારણે ભારતમાં સોનાની વધતી માંગને સંતોષવા માટે સોનાની દાણચોરી વધી છે. આ બાબત સરકારના ધ્યાનમાં આવતા જ સરકારે સ્વીત્ઝરલેન્ડમાંથી થતી સોનાની આયાતની તપાસ કરવાના આદેશ આપ્યા છે.

gold-2

આ અંગે સીએનબીસી આવાઝને સુત્રો તરફથી મળેલી એક્સલુઝિવ જાણકારી અનુસાર રેવેન્યુ વિભાગ સ્વિટઝરલેન્ડથી થયેલી સોનાની આયાતની તપાસમાં લાગી ગયું છે. સૂત્રોએ એમ પણ કહ્યુ છે કે રેવેન્યુ વિભાગ કેટલાક મોટા સ્ટાર ટ્રેડર્સની તપાસ કરી રહ્યા છે જેના પર 80:20 ઈમ્પોર્ટ નિયમના ઉલ્લંધનનો આરોપ છે.

સૂત્રનું કહેવુ છે કે સરકારે સ્વિટ્ઝરલેન્ડથી ગોલ્ડ ઈમ્પોર્ટની તપાસનો આદેશ આપ્યો છે. સરકાર રેવેન્યુ વિભાગ, કસ્ટમ વિભાગ અને આરબીઆઈને તપાસનો આદેશ આપ્યો છે. સરકારના સ્વિટ્ઝરલેન્ડથી ગોલ્ડ ઈમ્પોર્ટ અને ત્યાં થયેલા એક્સપોર્ટની વચ્ચે સમાનતાની તપાસ માટે કહ્યું છે.

English summary
Government ordered interrogation in Gold Import from Switzerland.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X