હજુ 3 મહિના સુધી મેળવી શકો છો જિયોની મફત સેવાનો લાભ..

Subscribe to Oneindia News

કંપની રિલાયન્સ જિયો તમામ ગ્રાહકો માટે સારા સમાચાર લાવી છે. જો તમે પણ વિચારી રહ્યાં છો કે જિયોની મફત સેવાઓનો લાભ હવે નહીં મળે, તો જરા થોભી જાઓ અને સાંભળો. જો તમે જિયોની એક શરત પુરી કરો છો તો તમે તો ફરી 3 મહિના સુધી જિયોની મફત સર્વિસનો લાભ લઈ શકો છો. જો કે, આ યોજના માત્ર એક્સક્લૂઝિવલી પ્રાઇમ મેમ્બર્સ માટે જ છે.

એ શરતો કઇ છે?

એ શરતો કઇ છે?

તમે રિલાયન્સ જિયોના પ્રાઇમ મેમ્બરશીપ ઓફર સબસ્ક્રાઇબ કરી હોય, તો તમારે જિયોની વેબસાઇટ jio.com પર જઇ, ત્યાં ઉપલબ્ધ available offer ટેબ પર ક્લિક કરવાનું રહશે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે જિયો પ્રાઇમ મેમ્બરશીપ સબસ્ક્રાઇબ કરેલુ નંબર દાખલ કરવાનુ રહશે ત્યાર પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનુ રહશે.

સામે દેખાશે ઓફર

સામે દેખાશે ઓફર

Summit બટન પર ક્લિક કર્યા પછી તમારી સામે એક પેજ ખુલશે. જો તમારુ નંબર મફત સેવા માટે પસંદગી કરવામાં આવે ,તો તમારા પેજ પર એક સ્માઇલી સાથે અભિનંદન લખેલુ આવશે, જ્યારે તમારુ નંબર મફત સેવા માટે પસંદગી કરવામાં નહી આવે, તો ઉદાસી સ્માઇલી સાથેં Sorry, Bad luck લખેલુ દેખાશે. જો તમારા નંબરની પસંદગી કરવામાં આવે તમને નીચે આપેલા એક વિકલ get this offer પર ક્લિક કરશો તેની સાથે જ 2-3 કલાકની અંદરજ તમારુ નંબર 3 મહિના મફત સેવા માટે પસંદ કરવામાં આવશે.

દરેક માટે નથી આ ઓફર

દરેક માટે નથી આ ઓફર

ઉલેખનીય છે કંપનીએ પોતાના સીલ્ટે ગ્રાહકો માટે આ ખાસ સર્વિસ આપી છે. આનુ લાભ ખાસ કરીને તે લોકોને મળશે જે લોકો જિયોના ખરાબ નેટવર્કના કારણે કોલ ડ્રોપના શિકાર થયા હતા. આમ છતાં, વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે તેમને 50-60 ટકા કસ્ટમર્સ જિયોના નબળા નેટવર્ક કવરેજના કારણે કોલ ડ્રોપના શિકાર થયા હતા. તેથી કંપની તે ગ્રાહકોને જાળવી રાખવા માટે 3 મહિના માટે મફત સેવાની ઓફર આપી રહીં છે. તમે પણ વેબસાઇટ ની મુલાકાત લઈને ચેક કરો કદાચ તમે પણ સીબદાર લોકો એક હોઇ શકો.

જિયો પ્રઇમની મેમ્બરશીપ

જિયો પ્રઇમની મેમ્બરશીપ

જિયો પ્રાઇમની મફત સેવાનુ લાભ માટે એકજ શરત છે કે તમારે પ્રાઇમ મેમ્બરશીપ સબસ્ક્રાઇબ કરેલુ હોવુ જોઇએ. વધુમાં તમે જો પ્રાઇમ મેમ્બરશીપ સબસ્ક્રાઇબ નથી કર્યું, તો તમે 3 મહિના મફત સેવા ઓફરનુ લાભ મળશે નહીં. આમ છતાં, તમે આ વાતથી ચિંતામાં છો કે કંપની તરફથી ઘણા કસ્ટમર્સને મફત સેવા મળશે પણ તમને નહી તો તમે ચિન્તા ના કરો કારણ કે...

Note: હકીકતમાં, ઉપર બતાવામાં આવેલી દરેક વાતો ખોટી,તમને એપ્રિલ ફૂલ બનાવામાં આવ્યા છે.Tongue outTongue outWink

English summary
Jio extended the free services for 3 months. Read here more
Please Wait while comments are loading...