For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 November: ડૉલરના મુકાબલે રૂપિયો 2 પૈસા મજબૂતી સાથે ખુલ્યો

2 November: ડૉલરના મુકાબલે રૂપિયો 2 પૈસા મજબૂતી સાથે ખુલ્યો

|
Google Oneindia Gujarati News

વિદેશી મુદ્રા બજારમાં ડૉલરના મુકાબલે રૂપિયો આજે મજબૂતી સાથે ખુલ્યો છે. આજે ડૉલરના મુકાબલે રૂપિયો 2 પૈસાની મજબૂતી સાથે 74.84 રૂપિયાના સ્તરે ખુલ્યો છે. જ્યારે સોમવારે ડોલરના મુકાબલે 2 પૈસાની મજબૂતી સાથે 74.86 રૂપિયાના સ્તરે બંધ થયો. ડોલરમાં સમજી વિચારીને કારોબાર કરવાની જરૂરત હોય છે, નહીં તો રોકાણ પર અસર પડી શકે છે. છેલ્લા એક અઠવાડિયાના આંકડાઓ પરથી ડોલર સામે રૂપિયાની કિંમતનું એનાલિસિસ અહીં આપેલું છે.

પાછલા 5 દિવસનું રૂપિયાનું ક્લોઝિંગ સ્તર જાણો

પાછલા 5 દિવસનું રૂપિયાનું ક્લોઝિંગ સ્તર જાણો

  • સોમવારે ડોલરના મુકાબલે રૂપિયો 2 પૈસાની મજબૂતી સાથે 74.86 રૂપિયાના સ્તરે બંધ થયો.
  • શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયો 5 પૈસાની મજબૂતી સાથે 74.88 રૂપિયાના સ્તરે બંધ થયો.
  • ગુરુવારે ડોલરના મુકાબલે રૂપિયો 11 પૈસાની મજબૂતી સાથે 74.92 રૂપિયાના સ્તરે બંધ થયો.
  • બુધવારે ડોલરના મુકાબલે રૂપિયો 7 પૈસાની કમજોરી સાથે 75.02 રૂપિયાના સ્તરે બંધ થયો.
  • મંગળવારે ડોલરના મુકાબલે રૂપિયો 12 પૈસાની મજબૂતી સાથે 74.96 રૂપિયાના સ્તરે બંધ થયો.
રૂપિયો કમજોર કે મજબૂત થવાના કારણ જાણો

રૂપિયો કમજોર કે મજબૂત થવાના કારણ જાણો

રૂપિયાની કિંમત તેની ડોલરની સરખામણીએ માંગ અને આપૂર્તિથી નક્કી થાય છે. દેશના આયાત અને નિકાસની અસર પણ તેના પર પડે છે. દરેક દેશ પોતાના વિદેશી મુદ્રનો ભંડાર રાખે છે. આનાથી તે દેશમાં આયાત થતા સામાનોની ચૂકવણી કરે છે. દરેક અઠવાડિયે રિઝર્વ બેંક તેની સાથે જોડાયેલા આંકડાઓ જાહેર કરે છે. વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ શું છે, અને તે દરમિયાન દેશમાં ડોલરની માંગ શું છે, તેનાથી પણ રૂપિયાની મજબૂતી કે કમજોરી નક્કી થાય છે.

મોંઘા ડોલરની આપણા પર શું અસર થાય

મોંઘા ડોલરની આપણા પર શું અસર થાય

દેશમાં આપણી જરૂરતનું 80 ક્રૂડ ઓઈલ આયાત કરવું પડે છે. તેમાં ભારતને ઘણા વધુ ડોલર ખર્ચ કરવા પડે છે. જે દેશના વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ બનાવે છે, જેની અસર રૂપિયાની કિંમત પર પડે છે. જો ડોલર મોંઘો થશે, તો તેમાં વધુ કિંમત ચૂકવવી પડે છે, અને જો ડોલર સસ્તો થાય તો થોડી રાહત મળી જાય છે. દરરોજ આ ઉઠક-પાઠક ડોલરના મુકાબલે રૂપિયાની સ્થિતિ બદલતી રહે છે.

English summary
November 2: Rupee opens 2 paise stronger against dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X