• search

11મી સપ્ટેમ્બરે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. વિપક્ષના ભારત બંધ બાદ પણ સરકારે પેટ્રોલ-ડીઝલમાં નાગરિકોને રાહત નથી આપી. સતત વધી રહેલા ભાવથી સામાન્ય નાગરિકોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 0.27 પૈસાના વધારા સાથે 80.14ની સપાટી પર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 0.27 પૈસાના વધારા સાથે 78.43ની સપાટી પર પહોંચી ગઈ છે.

    petrol price in ahmedabad

    દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલમાં 14 પૈસાનો વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 80.87 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 71.97 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 14 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 15 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 88.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.47 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

    જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત વિરુદ્ધ કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું, જો કે વિપક્ષના આ બંધની પણ પેટ્રોલ-ડીઝલની કિંમત પર કોઈ અસર ન પડી. એક બાજુ વિપક્ષ સરકારને સતત વધી રહેલા ભાવ મુદ્દે ઘેરી રહી છે તો બીજુ બાજુ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવામાં સરકારની કોઈ ભૂમિકા નથી. આ પણ વાંચો- ભારત બંધઃ જાણો, બંધ દરમિયાન દેશભરમાં કેવો હતો માહોલ

    English summary
    Once again petrol and diesel prices hiked know the price in your city

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more