For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓનલાઇન બેંકિંગ : સુરક્ષિત ઇ બેંકિંગ માટેની 7 ટિપ્સ

|
Google Oneindia Gujarati News

આપણામાંથી અનેક લોકો માટે એક અથવા બીજા કારણથી બ્રાન્ચ બેંકિંગનો અનુભવ ખુબ સારો રહ્યો નથી. સદનસીબી હવે આપણે ઓનલાઇન બેંકિંગના યુગમાં જીવી રહ્યા છીએ. જ્યાં મોટા ભાગનું બેંકિંગ ઓનલાઇન કરી શકાય છે. જેમાં બિલ પેમેન્ટ, ફંડ ટ્રાન્સફર અને ફિક્સ્ડ ડિપોઝિટ બનાવડાવવી વગેરે જેવી બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે.

જો કે ઓનલાઇન બેંકિંગ કે ઇ બેંકિંગ સાથે કેટલાક જોખમો પણ સંકળાયેલા છે. જેને ટેકનોલોજીની ભાષામાં ફિશિંગ કહેવામાં આવે છે. આ ફિશિંગથી બચવા માટે અમે ઓનલાઇન બેંકિંગ કરતા સમયે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી અને શું કરવું તેની ટિપ્સ આપી રહ્યા છીએ...

1.

1.

આપનું વિન્ડોઝ બ્રાઉઝર હંમેશા લેટેસ્ટ વર્ઝન સાથે અપડેટ રાખો. હંમેશા એપડેટેડ એન્ટીવાયરસનો ઉપયોગ કરો. એન્ટી સ્પાયવેરનો ઉપયોગ કરીને આપના કોમ્યપ્યુટરને હેલ્ધી રાખો.

2.

2.

આપના ફોન નંબર, જન્મતારીખ વેગેરે જેવા સરળ પાસવર્ડ ના રાખો. સમયાંતરે તેને બદલતા રહો.

3.

3.

પબ્લિક કોમ્પ્યુટરમાં ઇ બેંકિંગનો ઉપયોગ ટાળો. જો આપે ઉપયોગ કર્યો હોય તો કેચ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી ક્લિયર કરો. આ ઉપરાંત કોમ્પ્યુટરમાંથી તમામ ટેમ્પરરી ફાઇલ્સ ડિલિટ કરો. ઘણીવાર વાઇ ફાઇનો ઉપયોગ પણ જોખમી હોય છે.

4.

4.

આપની બેંક વેબસાઇટ પર લાસ્ટ લોગ્ડ ઇન પેનલ પર સતત નજર રાખો.

5.

5.

જો આપ એક કરતા વધારે બેંક એકાઉન્ટ ધરાવતા હોવ તો બધા માટે એક જ પ્રકારના ઓનલાઇન બેંકિંગ પાસવર્ડ રાખવાનું ટાળો.

6.

6.

આપનો મોબાઇલ નંબર અને એડ્રેસ બેંક સાથે અપડેટ કરતા રહો

7.

7.

ઓટો કંપ્લેટ ફંક્શન હંમેશા ડિસએબલ કરો.

English summary
Online Banking: 7 Tips for Safe e Banking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X